Thursday 2 June 2016

ગુજરાતનો ડેરી ઉધોગ... Akki

ગુજરાતનો ડેરી ઉધોગ
દુધ સાગર      મહેસાણા
સાબર.         હિંમતનગર
મધુર,મધર.      ગાંધીનગર
ઉતમ.            અમદાવાદ
સુમુલ.           સુરત
ગોપાલ.          રાજકોટ
અમુલ.         આણંદ( એશિયાની સૌથી મોટી )
બનાસ.         પાલનપુર
માધાપર.        ભુજ
દુધ સરિતા.     ભાવનગર
દુધધારા.         ભરૃચ
સુર સાગર.     સુરેનદનગર
બરોડા ડેરી.     બરોડા
જામનગર ડેરી.  જામનગર
અમર ડેરી.       અમરેલી

About ganit sastrio

All