Tuesday 20 June 2017

ðŸĨ… *āŠĩિāŠĩિāŠ§ āŠ°āŠŪāŠĪોāŠĻા āŠŪેāŠĶાāŠĻો* ðŸĨ…

🥅 *વિવિધ રમતોના મેદાનો* 🥅

👉🏿 *કોર્ટ* ➖ટેનિસ, બેડમિંટન, નેટબોલ, ખો-ખો, કબ્બડી, વોલીબોલ, હેન્ડ્બોલ, સ્કવેરા.

👉🏿 *મેટ* ➖ જુડો - કરાટે, તાઈકવોન્ડો

👉🏿 *બોર્ડ* ➖ ટેબલ ટેનિસ

👉🏿 *ફિલ્ડ* ➖ ફૂટબોલ

👉🏿 *રિંગ* ➖ સ્કેટીન્ગ, બોક્સીંગ

👉🏿 *પુલ* ➖ સ્વિમિંગ

👉🏿 *રેંજ* ➖ શુટિંગ, આર્ચરી

👉🏿 *વેલોડ્રોમ* ➖ સાયકલિંગ

👉🏿 *કૉર્સ* ➖ ગોલ્ફ

👉🏿 *એરેના* ➖ હોર્સ રાઇડિંગ

👉🏿 *પિચ* ➖ ક્રિકેટ

👉🏿 *રિંક* ➖ આઇસ હોકી, કિલંગ.

*⚓રોહિત.....*

📚 *We can do anything* 📚

🏋 *āŠĩિāŠĩિāŠ§ āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ોāŠĻી āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠ°āŠŪāŠĪ* 🏋

🏋 *વિવિધ રાષ્ટ્રોની રાષ્ટ્રીય રમત* 🏋

👉🏿 *ભારત* ➖ હોકી

👉🏿 *રશિયા* ➖ ફૂટબોલ, ચેસ

👉🏿 *યુ.એસ.એ* ➖ બેઝબોલ

👉🏿 *સ્કોટલેન્ડ* ➖ રગ્બી, ફૂટબોલ

👉🏿 *કેનેડા* ➖ ક્રિકેટ, આઇસ હોકી

👉🏿 *પાકિસ્તાન* ➖ હોકી

👉🏿 *ઇંગ્લેન્ડ* ➖ ક્રિકેટ

👉🏿 *ભૂતાન* ➖ આર્ચરી

👉🏿 *જાપાન* ➖ જુડો

👉🏿 *સ્પેન* ➖ બુલ ફાઈટ

👉🏿 *ઓસ્ટ્રેલિયા* ➖ ક્રિકેટ

👉🏿 *આર્જેન્ટિના* ➖ ફૂટબોલ

👉🏿 *મલેશિયા* ➖ બેડમિંટન

👉🏿 *ઉરુગ્વે* ➖ ફૂટબોલ

👉🏿 *ચીન* ➖ ટેબલ ટેનિસ

👉🏿 *દક્ષિણ આફ્રિકા* ➖ ક્રિકેટ

👉🏿 *ઈન્ડોનેશિયા* ➖ બેડમિંટન

👉🏿 *ફ્રાન્સ* ➖ ફૂટબોલ

👉🏿 *બ્રાઝિલ* ➖ફૂટબોલ

👉🏿 *ઈટલી* ➖ ફૂટબોલ.

*⚓રોહિત.....*

📚 *We can do anything* 📚

👁‍ðŸ—Ļ *āŠ•્āŠ°િāŠ•ેāŠŸāŠĻા āŠŠ્āŠ°āŠ–્āŠŊાāŠĪ āŠļ્āŠŸેāŠĄિāŠŊāŠŪ* 👁‍ðŸ—Ļ

👁‍🗨 *ક્રિકેટના પ્રખ્યાત સ્ટેડિયમ* 👁‍🗨

👉🏿 *બેબ્રોર્ન, વાનખેડે* ➖ મુંબઈ

👉🏿 *ગ્રીન પાર્ક* ➖ કાનપુર

👉🏿 *ફિરોજશાહ કોટલા* ➖ દિલ્હી

👉🏿 *ચેપોક* ➖ ચેન્નાઇ

👉🏿 *રાજીવ ગાંધી* ➖ હૈદરાબાદ

👉🏿 *સરદાર પટેલ(મોટેરા)* ➖ અમદાવાદ

👉🏿 *લોર્ડસ, ઓવલ* ➖ લંડન

👉🏿 *બારબતી* ➖ કટક

👉🏿 *ઇડન ગાર્ડન* ➖ કોલકતા

👉🏿 *એમ. ચિન્નાસ્વામી* ➖ બેંગલોર

👉🏿 *ક્વીન* ➖ જમશેદપુર

👉🏿 *સવાઈ માનસિંહ* ➖ જયપુર

👉🏿 *ગદ્દાફી* ➖ લાહોર.

*⚓રોહિત.....*

📚 *We can do anything* 📚

*āŠ°āŠŪાāŠ•ાāŠĻ્āŠĪ āŠ­િāŠ•ાāŠœી āŠĶેāŠļાāŠ‡*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*રમાકાન્ત ભિકાજી દેસાઇ*

📮➖જન્મ જૂન ૨૦, ૧૯૩૯, મુંબઇ 

📮અવસાન - એપ્રિલ ૨૮, ૧૯૯૮, મુંબઇ

📮➖ ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા.

📮➖૫'૬"થી ઓછી ઉંચાઈ ધરાવતા રમાકાંત દેસાઈ બોલરો માટે અતિ તેજ હતાં.

📮➖ તેમને "ટાઈની" નામનું હુલામણુ નામ મળ્યું હતું.

📮➖તેઓ ભારતીય ટીમના એકમાત્ર પેસ બોલર હોવાથી તેમને ઘણો શ્રમ પડતો.

📮➖ તેમણે પોતાની ટેસ્ટ કારકીર્દીની શરૂઆત ૧૯૫૮-૫૯માં વેસ્ટ ઇંડિઝ સામે કરી કે જેમાં તેમણે ૪/૧૬૯ નો ફાળો ૪૯ ઓવરમાં નોંધાવ્યો.

📮➖તેઓ બાઉંસર બોલ ફેંકી બેટ્સમેનને પજવતા જે તે સમયે કોઈ ભારતીય બોલરમાં અસામાન્ય હતું.

📮➖તેમણે ૧૯૫૯માં ઈંગ્લેંડ, ૧૯૬૧-૬૨માં વેસ્ટ ઇન્ડિઝ ૧૯૬૭-૬૮માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડનો પ્રવાસ કર્યો.

📮➖૧૯૬૦-૬૧માં તેમણે પાકિસ્તાન ગયા અને ૨૧ વિકેટો લીધી.

📮➖ મુંબઈમાં તેમણે ૧૦મા સ્થાને રમતા ૮૫ રન બનાવ્યાં જે એક ભારતીય રેકોર્ડ હતો.

📮➖તેમણે નાના જોશી સાથે નવમી વિકેટની ભાગીદારીમાં ૧૪૯ રન બનાવ્યાં. તેમનો સર્વોત્તમ દેખાવ ૬/૫૯ નો ૧૯૬૪-૬૫ ન્યૂઝીલેંડ સામે રહ્યો છે.

📮➖ડ્યુંડીનમાં ડીક મોટ્ઝ દ્વારા તેમના જડબામાં ફ્રેક્ચર કરાયું તેમ છતાં તેમણે બિશન સિંઘ બેદી સાથે ૫૭ રન ઉમેર્યાં. રણજી ટ્રોફીની પ્રથમ વર્ષની મેચમાં તેમણે ૭ મેચમાં ૫૦ વિકેટ લીધી.

📮➖મુંબઈની ટીમ માટે તે એક રેકોર્ડ છે. ૧૯૬૮-૫૯ થી ૧૯૬૮-૬૯ની મુંબઈ ટીમના સદસ્ય તરીકેના ૧૧ દરમ્યાન તેઓ હારની બાજુમાં ન રહ્યાં. ૧૯૯૬-૯૭ ના વર્ષ દરમ્યાન તેઓ ચયન કર્તાની સમિતિના ચેરમેન હતાં.

📮➖ તેમની મૃત્યુના એક મહીના પહેલાં એમણે રાજીનામું આપ્યું. હૃદય રોગના હુમલા પછી તેઓ ચાર દિવસે હોસ્પીટલમાં અવસાન પામ્યાં.

📮 *જ્ઞાન કી દુનિયા* 📮

💭 *āŠŠી. āŠ–āŠ°āŠļાāŠĢી* 💭

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

🎙 *૧૯ જૂન જન્મ* 🎙
💭 *પી. ખરસાણી* 💭
                         
📮➖કલાજગતનો વડલો અને ગુજરાતી રંગભૂમિના પીઢ કોમેડિયન કલાકાર પી. ખરસાણીનો જન્મ તા. ૧૯/૬/૧૯૨૬ના રોજ કલોલના ભાટવાસમાં થયો હતો.

📮➖તેમનુ મૂળ નામ પ્રાણલાલ ખરસાણી હતું.

📮➖પિતાનું નામ દેવજીભાઈ ખરસાણી અને માતાનું નામ વાલીબા હતું.

📮➖તેઓ આજીવન પી. ખરસાણી તરીકે ઓળખાતા હતા.

📮➖પી. ખર્સાલી માત્ર ગુજરાતી ફિલ્મો જ નહી પરંતુ નાટકોમાં ય પોતાની અમીટ છાપ મૂકી છે.

📮➖તેમને ચિત્રકલામાં ખૂબ જ શોખ હતો અને ચિત્રકલા જ તેમને રંગમંચ સુધી દોરી ગઈ હતી.

📮➖અભિનેતા તરીકે કામ કરતાં પહેલાં રંગભૂમિના પ્રેમથી આકર્ષાઈ મેક-અપ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું.

📮➖આ ઉપરાંત ચાની લારીમાં ,ઓફિસમાં કારકુન, રસોઈયા, દરજીકામ, લાઈટ મંડપ ડીઝાઈન જેવા અનેક કામો કર્યા હતા.

📮➖ઈ.સ. ૧૯૪૬માં તેમનું પ્રથમ નાટક ‘ રક્ષાબંધન’માં અભિનય કર્યો. અને એમણે પોતાની એકટર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી દીધી.

📮➖ત્યારપછી ક્યારેય પાછું વાળીને જોયું નથી.  નાટક જ એમને ફિલ્મો સુધી લઇ ગયું.

📮➖ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં તેમણે  *‘ વાલો નામોરી’, ‘ નારી તું નારાયણી’, ‘ ગોરલ ગરાસણી’, ઘર દીવડી’, ‘ ભાથીજી મહારાજ’, ‘ હાલો ભેરૂ ગામડે’ અને ‘ લાખો ફુલાણી’* જેવી અનેક સુપરહીટ ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો.

📮➖ તેમની વિશિષ્ઠ તળપદી બોલી, સદાય હસતો હસાવતો ચહેરો કોમેડિયન તરીકે ભારે લોકચાહના મેળવી હતી.

📮➖ તેમણે ૧૦૦ થી વધુ નાટકોમાં શો કરેલા તે પછી સ્વતંત્રરીતે પણ ૫૦૦ થી વધુ શો કરેલા.

📮➖ તેમના નાટકો જોવા અમદાવાદની મિલના શેઠિયાઓ ગાડીયોની લાઈન લગાવતા હતા.

📮➖તેમણે ઈ.સ. ૧૯૫૮ થી ૨૦૦૮ સુધી ફિલ્મો કરી હતી. તેમણે ફિલ્મો અને નાટકોમાં એક સાથે સતત કામ કાર્ય હતું.

📮➖ગુજરાતી ફિલ્મોમાં શિષ્ટ હાસ્યના યાદગાર પાત્રો આપ્યા હતા.

📮➖સ્ટેજની તમામ બાબતો વિષે તેમણે જાણકારી જ નહી પણ માસ્ટરી હતી.

📮➖જયશંકર સુંદરીથી લઈને ઓજસ ઠક્કર સુધી દરેક દિગ્દર્શક સાથે તેમણે કામગીરી કરી હતી.

📮➖પી. ખરસાણી દાદાજીનો રૂઆબદાર રોલ કરે અને નાટકના અંતમાં દાદાજીનું અવસાન થાય ત્યારે અડધા હોલના પ્રેક્ષકો તો રડતા હોય એ પછી થોડાક લોકો લોકો ખરસાણી દાદાને મળવા આવ્યાને વિનંતી કરી કે આટલું શાનદાર પાત્ર નાટકના અંતમાં મારી જાય છે તે પ્રેક્ષક તરીકે અમને પસંદ નથી આવતું. એટલે નાટકનો અંત બદલાવો જોઈએ.

📮➖ત્યારપછી પી.ખરસાણીએ આ અંત બદલી નાખ્યો એ ત્યારપછી નાટકમાં જ્યાં પણ ભજવાયું ત્યાં દાદાજીનું પાત્ર જીવંત જ રાખ્યું.

📮➖ તેમણે હંમેશા સમયની કિંમત સમજતા હતા. તેઓ વટથી કહેતા કે એમને જીંદગીમાં ક્યારેય કોઈનો સમી બગાડ્યો નથી અલબત એમને પોતાના હાસ્યના માધ્યમથી હંમેશા લોકોના સમયને સુધાર્યો ને સંવાર્યો છે.

📮➖ રન્મંચ અને ફિલ્મોમાં કલાની હરતી ફરતી યુનિવર્સિટી સમાન પી. ખરસાણીનું તા. ૨૦મી મે ૨૦૧૬ને શુક્રવારની સાંજે ૫.૧૪ કલાકે અમદાવાદમાં અવસાન થયું.

📡 *જ્ઞાન કી દુનિયા* 📡

*ðŸ’ĨNDA āŠĻા āŠ°ાāŠ·્āŠŸ્āŠ°āŠŠāŠĪિ āŠŠāŠĶāŠĻા āŠ‰āŠŪેāŠĶāŠĩાāŠ°āŠĻી āŠœાāŠđેāŠ°ાāŠĪ*

*💥Breaking News💥*19-6-17

*💥NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત*

*💥રામનાથ કોવિંદ રહેશે NDA(BJP+) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર*

💥છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે અનેક નામોની ચાલતી વિવિધ અટકળો વચ્ચે એક surprise નામ જાહેર કરી મોદી+શાહની જોડીએ ફરી એકવાર સૌને ચોંકાવી દિધા.

*🇮🇳રામનાથ કોવિંદ🇮🇳*

*👉જન્મ-1 ઓક્ટોમ્બર 1945*

👉જન્મ સ્થળ-દેરાપુર,કાનપુર
ઉત્તર પ્રદેશ(યુનાઇટેડ પ્રાન્ત)

💥હાલમા બિહાર રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્યરત છે

💥વ્યવસાય-વકીલ

💥ધર્મ-હિન્દુ

💥અનુસૂચિત જાતિ(SC)માથી આવતા રામનાથ કોવિંદ ભારતીય જનતા પાર્ટીના નેતા છે

👉રામનાથ કોવિંદ રાજ્યસભા ના સાસંદ તરીકે ઉત્તરપ્રદેશમાથી બે વાર ચુંટાયેલા છે

💥NDA એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એક દલિત નેતાની પસંદગી કરીને સૌને ચોંકાવી સાથે વિપક્ષોને પણ ચેક એન્ડ મેટ કરી દિધા છે

*💥દેશના ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૭ જુલાઇએ પરોક્ષ મતદાન કરવામા આવશે*

*💥ચૂંટણીનું પરિણામ ૨૦મી જુલાઇ ના રોજ જાહેર થશે.*

*💥વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પૂર્ણ થાય છે*

*✍🏻

ðŸ’Ĩ *TODAY CURRENT AFFAIR* ðŸ’Ĩ

💥 *TODAY CURRENT AFFAIR* 💥

💥➖ ગૂગલ કમ્પની ને વર્ષ ૨૦૧૭ ની સૌથી મૂલ્યવાન બ્રાંડ જાહેર કરવામાં આવેલ છે

💥➖ *AIIMS* નું પૂરું નામ

👉🏿 ઓલ ઈંડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડિકલ સાયન્સ.

💥➖ ચીન માં વન ચાઇલ્ડ પોલિસી બાદ હવે વન ડોગ પોલિસી પણ લાગુ કરવામાં આવી.

💥➖ ચીન દેશે બ્લેક હોલ તથા ગેમા રે જેવા સ્ફોટક ના અભ્યાસ માટે પોતાનું પેહલું એક્સ રે ટેલિસ્કોપ લોન્ચ કરેલ છે

💥➖ હાલ માં લેખક ડેવિડ ગ્રોસમેન ને વર્ષ ૨૦૧૭ નું મૈન બુકર પ્રાઇઝ આપવામાં આવેલ છે

💥➖ રુચિરા કંબોજ ને હાલ મા દક્ષિણ આફ્રિકા ગણ રાજ્ય માટે ભારત ના પ્રતિનિધિ ના રૂપ માં નિયુક્ત કરવામાં આવ્યા છે.

💥➖ હાલ માં સેન્ટ્રલ બેન્ક ઑફ ઈંડિયા ના અધ્યક્ષ તરીકે શ્રી રાજીવ ઋષિ ફરજ બજાવી રહ્યા છે.

✍🏿 *વારિશ*

💥 *જ્ઞાન કી દુનિયા* 💥

ðŸ‘ģ🏞 *āŠ•āŠĩિ āŠŠૂāŠœાāŠēાāŠē* ðŸ‘ģ🏞

👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼

📡 *૧૭ જૂન*
👳🏼 *કવિ પૂજાલાલ* 👳🏼
                       
📮➖મહર્ષિ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધના સાથે નિરંતર કાવ્યસાધના કરનાર આધ્યાત્મિક ગુજરાતી કવિ પૂજાલાલનો જન્મ તા. ૧૭/૬/૧૯૦૧ના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરામાં થયો હતો.

📮➖તેમનું મૂળ વતન ખેડા જીલ્લાનું નાપા ગામ હતું.

📮➖પિતાનુંનામ રણછોડદાસ દલવાડી હતું. 

📮➖પ્રાથમિક શિક્ષણ ગોધરામાં જ પ્રાપ્ત કર્યું.

📮➖ શ્રી અરવિંદ ના પ્રબળ આકર્ષણથી તેઓ પોંડિચેરી આશ્રમ નિવાસી બન્યા હતા.

📮➖એમની કવિતા ઉપર બળવંતરાયના પ્રબળ પ્રભાવ જોવા મળે છે.

📮➖તેમણે ઈ.સ. ૧૯૩૯માં *‘ પારિજાત’* પ્રશિષ્ટસંસ્કૃતિ નિરૂપણની અસર ઝીલતાં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો.

📮➖ *‘ પ્રભાત ગીત’* , *શ્રી અરવિંદ વંદના’* અને ત્યારપછી પણ *‘સાવિત્રીપ્રશસ્તિ’* માં શ્રી *અરવિંદપ્રશસ્તિ* ‘ ના કાવ્યો આપનાર આ કવિએ *‘ જપમાળા’, ‘ ગીતિકા’,’ શુભાવરી’, ‘ આરાધિકા’, ‘ મા ભગવતી’* ના કાવ્યોનો સંયુક્ત સંચય *‘ મહાભગવતી’* પ્રગટ કર્યો હતો.

📮➖આ ઉપરાંત બાળકો અને કિશોરકાવ્યો, ‘ કીશોર્કુંજ’, કિશોરકાનન’ અને કિશોરકેસરી’ જેવા સંગ્રહો આપ્યા .

📮➖આઠમાં દાયકામાં અધ્યાત્મક અને વિરભાવના મુક્તકો દુહાઓના એમના સંગ્રહો છે.

📮➖વૈજયંતી થી આરંભી ‘ દુઃખગાથા ‘ સુધીના કાવ્યસંગ્રહોમાં રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મક ભાવની અભિવ્યક્તિ કરી છે.

💥🦋 *સમીર પટેલ* 🦋💥

ðŸ‘ļ *āŠાઁāŠļી āŠĻી āŠ°ાāŠĢી āŠēāŠ•્āŠ·્āŠŪીāŠŽાāŠˆ* ðŸ‘ļ

👸👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👸

👸 *ઝાઁસી ની રાણી લક્ષ્મીબાઈ* 👸

💥 *જન્મ ૧૭ જૂન ૧૮૨૮* 💥

⚔➖ઝાઁસી ની રાણી લક્ષ્મીબાઈ ઝાઁસી રાજ્ય ની રાણી હતા.

⚔➖ તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ની નાયિકા હતા. તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું.

⚔➖તેમનું નાનપણનું નામ નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા.

⚔➖ તેમની માતા ભાગીરથીબાઈ એક સુસન્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માઁ નું મ્રત્યુ થયું. તેમનું પાલન પિતાએ જ કર્યુ હતુ. મનુ ને નાનપણમાં શાસ્ત્રોં ની શિક્ષા ની સાથે શસ્ત્રોં ની શિક્ષા પણ મળી.

⚔➖તેમનો વિવાહ સન ૧૮૪૨ માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસી ની રાણી બન્યાં. વિવાહ પથી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું.

⚔➖સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમર માં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩ માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી.

⚔➖પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

⚔ *ઝાંસી નું યુદ્ધ* ⚔

⚔➖ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ઼ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ.

⚔➖આ સેનામાં મહિલાઓંની ભરર્તી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

⚔➖૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડ઼ોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓંએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા.

⚔➖ ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેર ને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરન્તુ રાણી, દામોદર રાવની સાથે અન્ગ્રેજોં થી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.

💥💥 *જ્ઞાન કી દુનિયા* 💥💥

💐āŠļાāŠŽāŠ°āŠŪāŠĪી āŠ†āŠķ્āŠ°āŠŪāŠĻે 100 āŠĩāŠ°્āŠ· āŠŠૂāŠ°્āŠĢ💐

💥👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💥

📮💥💥💥💥💥💥📮

💥 *વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમને 17મી જુન 2017ના રોજ 100 વર્ષ પૂર્ણ થાય છે* 💥

📑➖ગાંધીજીની કલ્પનાના ભારત અને આશ્રમની સ્થાપનાના ઉદ્દેશ્યનો સુભગસમન્વય સધાયો છે.દેશની આઝાદી અને અહિંસક સમાજરચના માટે રચનાત્મક પ્રવૃતિઓ તથા એકાદશ વ્રતો દ્વારા જીવનઘડતરની પ્રવૃતિઓનું આશ્રમ કેન્દ્રસ્થાન બન્યું. ખેતી, ખાદી, ગ્રામોદ્યોગો, ગોપાલન, નયી તાલીમ, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય એકતા, સમરસ સમાજરચના વગેરે પ્રવૃતિઓનો આરંભ ગાંધીજીએ અહીંથી કર્યો💥

📑➖સત્ય અહિંસાની શોધ અર્થે સમર્પિત આશ્રમવાસીઓએ રાષ્ટ્રપિતાના માર્ગદર્શનમાં અહી સમૂહજીવનનો ઉચ્ચ આદર્શ ખડો કર્યો💥

📑➖આમજનતામાં તો 1930ની 12મી માર્ચે યોજાયેલ દાંડી-યાત્રાથી આશ્રમ વધુ યાદગાર છે. “સ્વરાજ વિના આશ્રમમાં પાછો ફરવાનો નથી” એવી પ્રતિજ્ઞા કરીને ગાંધીજીએ આશ્રમમાં રહેતા 14 પ્રાંતોના 78 આશ્રમવાસીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડીયાત્રાનો આરંભ કર્યો💥

📑➖એ રાષ્ટ્રીય જાગૃતિમાં 60,000 જેટલા સત્યાગ્રહીઓએ જેલો ભરી દીધી.લોકોની માલમિલકત જપ્ત થઈ. એમની સહાનુભૂતિમાં ગાંધીજીએ આશ્રમને વિખેરી દેશભરમાં આશ્રમવાસીઓને પોતાના સેવાક્ષેત્રોમાં સઘન સેવા કરવા પ્રેરણા આપી. આશ્રમવાસીઓની ધરપકડો થઈ. આશ્રમભૂમિ નિર્જન બની💥

📑➖છેલ્લા એક સૈકાની સાબરમતી આશ્રમની સફર અને કાર્યપ્રણાલી ઉપર નજર નાખીએ તો આશ્રમ દેશ અને વિદેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે💥

📑➖સાબરમતી આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કન્યાકેળવણી,
પશુપાલન,
ખાદીઉત્પાદન
અને સંવર્ધન ઉપરાંત ગૃહઉદ્યોગની ગતિવિધિઓ શરુ કરવામાં આવી હતી💥

📑➖આજે આશ્રમમાં ગૌશાળા છે જેમાં 450થી પણ વધુ ગાયોની સેવા-સુશ્રુષા થાય છે તો કન્યાકેળવણીને પણ અહી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સાથોસાથ ખાદી અને ગ્રામોદ્યોગ વણાટ-કામ જેવા સાબુ ઉત્પાદન, ફર્નીચર બનાવા જેવી વિવિધ પ્રવૃત્તિથી આશ્રમ આજે પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યરત છે💥

📑➖સાબરમતી આશ્રમની ઉજવણી અત્યંત સાદગીપૂર્ણ થશે તેમ જણાવતા ‘અપના ગુજરાત’  સાથેની વિશેષ વાતચીતમાં સેક્રેટરી અમૃતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગાંધીજીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીના હસ્તે વૃક્ષારોપણ ઉપરાંત ‘મારું જીવન એ જ મારો સંદેશ’ નામક એક ગેલેરીનો પણ શુભારંભ કરવામાં આવશે💥

📑➖ આ ઉપરાંત સર્વધર્મ પ્રાર્થના, પ્રાસંગિક પ્રવચનો, ‘લેટર ટુ ગાંધી’ ગ્રંથ વિમોચન, ગોપલ કૃષ્ણ ગાંધીનું વક્તવ્ય તથા ‘ચરખા ગેલેરી’નો લોકાર્પણ કરવામાં આવશે💥

📑➖માત્ર 2 જ કલાકના સમારોહની પુર્ણાહુતી સુશ્રી વિદ્યા રાવની સંગીત સંધ્યા સાથે થશે💥

💥 *જ્ઞાન કી દુનિયા* 💥

📮💥💥💥💥💥💥📮

 

ðŸ‘ĐðŸŧ‍ðŸŒū *āŠĩāŠ°્āŠ·ા āŠ…āŠĄાāŠēāŠœા* ðŸ‘ĐðŸŧ‍ðŸŒū

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

👩🏻‍🌾 *વર્ષા અડાલજા* 👩🏻‍🌾

🦋 *જન્મ* : 10-4-1940

🦋 *જન્મસ્થળ* : મુંબઈ

🦋 *વતન* : જામનગર

🦋 *પિતા* : ગુણવંતરાય  આચાર્ય 

🦋 *માતા* : લલિતાબહેન

🦋 *પતિ* : મહેન્દ્રભાઈ

🦋 *અભ્યાસ* :
⭐ *B.A* (1960) ( ગુજરાતી /સંસ્કૃત)
⭐ *M.A* (1962) (સમાજશાસ્ત્ર)
⭐ *ડિપ્લોમા ઇન ડ્રામેટીક્સ*

🦋 *વ્યવસાય* : લેખનકાર્ય

🦋 *પ્રવકતા* : મુંબઇ આકાશવાણી (1961 થી 1965)

🦋 *તંત્રી* : ‘સુધા’ માં (1971 થી 1975) 

🦋 *પારિતોષિક* :
🏆રણજિતરામ સુવર્ણચંદ્રક *(2005)*
🏆નંદશંકર મહેતા ચંદ્રક *(2003)*
🏆શ્રી ક.મા.મુનશી એવૉર્ડ *(1997)*
🏆ગુજરાત સાહિત્ય અકાદમી એવૉર્ડ *(2004)*
🏆સાહિત્ય અકાદમી દિલ્હી એવૉર્ડ *(1992)*
🏆રમનારાયણ પાઠક ટૂંકીવાર્તા પુરસ્કાર *(2004)*

🦋 *સાહિત્ય પ્રદાન* 🦋

💥 *નવલકથા :*
➖શ્રાવણ તારાં સરવડાં (1968)
➖તિમિરના પડછાયા (1969)
➖રેતપંખી (1974)
➖પગલાં (1983)
➖બંદીવાન (1986)
➖મૃત્યુદંડ (1996)
➖માટીનું ઘર(1991)
➖શગરે સંકોરૂં (2004)

💥 *નાટક :*
➖આ છે કારાગાર (1986)
➖તિરાડ(2003)
➖ શહીદ(2003)
➖વાસંતી કોયલ(2006)

💥 *નિબંધ :*
➖પૃથ્વીતીર્થી (1994)
➖આખું આકાશ એક પિંજરામાં (2007)

💥 *પ્રવાસ :*
➖ઘૂઘવે છે જળ (2002)
➖શિવોહમ્ (2006)
➖શરણાગત (2007)

💥 *લઘુનવલ :*
➖ખરી પડેલો ટહૂકો (1983) //

💥 *વાર્તા સંગ્રહ :*
➖સાંજને ઉંબરે (1983)
➖એંધાણી (1989)
➖વર્ષા અડલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (1992)

💥 *સંપાદન :*
➖અમર પ્રેમ કથાઓ (2000) 

👳🏼🎙 *સમીર પટેલ* 🎙👳🏼
🎓📡 *જ્ઞાન કી દુનિયા* 📡🎓

*🀄āŠ•āŠ°ંāŠŸ āŠ…āŠŦેāŠŊāŠ°્āŠļ*

*🀄કરંટ અફેયર્સ*

         *તા.15/6/2017*
                  *(ગુરુવાર)*
                       (જીબી)
〰〰〰〰〰〰〰

🌀આગામી 17 જુન  2017 ના રોજ સાબરમતી આશ્રમ ના કેટલા વર્ષ પૂર્ણ થાશે??
➖100 વર્ષ ✔

🌀ડી.આર.ડી.ઓ.દ્વારા હાલ કઈ એન્ટી ટેન્ક મિસાઇલ નુ પરિક્ષણ કરવામાં આવ્યુ???
➖નાગ મિસાઇલ ✔

🌀કેન્દ્રીય કેબિનેટ દ્વારા ખેડૂતો માટે કઈ સ્કીમ મંજૂર કરવામાં આવી? ??
➖ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (iss)✔

🌀અલગ ગોરખાલેન્ડ ની માંગ માટે ગોરખા જનમુકિત આંદોલન કયા શરૂ કરવામાં આવેલ છે? ??
➖દાર્જીલિંગ✔

🌀હાલમાં કયા રાજય મા લગ્ન નોંધણી ફરજીયાત કરેલ છે? ??
➖ઉતરપ્રદેશ ✔

🌀તાજેતરમાં રાજકોટ માં યોજાયેલી મિસ ગુજરાત સ્પર્ધા મા કોણ મિસ ગુજરાત સેકન્ડ રનર્સ અપ બન્યુ???
➖પુર્વા મહેતા✔

🌀તાજેતરમા ગુજરાત રાજ્યના કેટલા રેલવે સ્ટેશન ને કેશલેશ બનાવાયા છે? ??
➖5 (પાંચ)
વડોદરા, આણંદ, નડિયાદ ,ભરૂચ ✔

     *📤મેર ઘનશ્યામ*

*🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍*