Thursday 4 October 2018

🌳 *મુખ્ય સેવિકા માટે

🌳 *મુખ્ય સેવિકા માટે ખાસ મહત્વ ના સવાલ & જવાબ*🌳

📖✍🏻 *શક્તિ*

1. *આંગણવાડી કેન્દ્ર ને હાલમાં નવું નામ ક્યુ આપવામાં આવ્યું છે?*

💁🏻‍♂ *નંદઘર*

2. *સરકાર દ્રારા ચાલતી સબળા યોજના નો લાભ કોને મળે છે?*

💁🏻‍♂ *કિશોરી ને*

3. *બાળક ના જન્મ ના કેટલા સમય કરેલ વજન બાળક ના જન્મ સમય નું વજન ગણવામાં આવે છે?*

💁🏻‍♂ *24 કલાક*

4. *સગર્ભાવસ્થા માં ઓછા માં ઓછી કેટલી આર્યન ફોલિકએસીડ ની ગોળી ઓ લેવાની ભલામણ કરવામાં આવે છે?*

💁🏻‍♂ *100 ગોળીઓ*

5. *માતા અને બાળકો ને અપાતી રસિકાર્ડ ને શુ કહેવાય છે?*

💁🏻‍♂ *મમતાકાર્ડ*

6. *બાળક ને ઝાડા શરૂ થતાં જ ors ની સાથે શેની ગોળી આપવાની હોય છે?*

💁🏻‍♂ *ઝીંક ની*

7. *ક્યાં વિટામિન ને કેશફૂડ વિટામિન કહેવાય છે?*

💁🏻‍♂ *વિટામીન- સી*

8. *બાળક ની સ્વભાવિક વિશેસ્તા કઈ નથી?*

💁🏻‍♂ *અંગુઠો ચૂસવો*

9. *લેખન અને વાંચન ની પ્રવૃતિ થી બાળક નો કયો વિકાસ થાય છે?*

💁🏻‍♂ *ભાષા વિકાસ*

10. *મેલેરિયા ના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે?*

💁🏻‍♂ *ક્લોરોકવિન ગોળી*

11. *બાળક ને 9 મહિને કઈ રસી આપવાની હોય છે?*

💁🏻‍♂ *ઓરી*

12. *કિશોરીઓ ને લોહતત્વ ની ગોળી આપવા માટે કયો દિવસ નકી કરવામાં આવ્યો છે?*

💁🏻‍♂ *ગુરુવાર*

13. *આંગણવાડી કાર્યકર બહેનો એ તેમના વિસ્તાર નો સર્વે કેટલા સમય માં કરવાનો હોય છે?*

💁🏻‍♂ *3 મહિને*

🌳 *નોંધ- પોસ્ટ ને શેર કરજો જેથી બીજા બહેનો ને પણ કામ આવે*

🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી ૯૯૭૮૬૬૪૧૦૦*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻☝