⛱✍🏻 જ્ઞાન કી દુનિયા✍🏻⛱
🕵વિજ્ઞાન અને ટેકનોલોજી🕵
⛱1. કેટીનીઝ નામની મનોદુર્બળતા શેની ઉણપથી થાય છે ?
✔  થાયરોક્સિન
⛱2. બ્રોન્કાઈટિક એ શરીરના કયા અંગનો રોગ છે ?
✔   શ્વાસનળી
⛱3. પ્રથમ એટમ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક કોણ હતો ?
✔   ઓટોહન
⛱4.  હેવી - વોટરનું બીજું નામ શું છે ?
✔  ડ્યુટેરિયમ
⛱5.  આઇન્સ્ટાઇન સાથે કામ કરનાર કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
✔   સત્યેન્દ્રનાથ બોઝ
⛱6.  શરીરમાં યુરિયા ક્યાં ગળાય છે ?
✔   કિડની
⛱7. મગજ એ કયા તંત્રનો ભાગ છે ?
✔   ચેતાતંત્ર
⛱8.  સફરજનમાં કયો એસિડ હોય છે ?
✔   મેલિક એસીડ
⛱9.  આયુર્વેદમાં વાઢકાપ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?
✔   સુશ્રુત
⛱10.  શરીરમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કોણ કરે છે ?
✔  ઇન્સ્યુલિન
⛱11.  હડકવાની રસીના શોધક કોણ હતા ?
✔   લૂઈ પાશ્વર
⛱12.  પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે કયો રોગ થવા સંભવ છે ?
✔   સિલિકોસિસ
⛱13.  સ્ટ્રેપ્ટોમાઈસિન દવા કયા રોગ સામે રક્ષણ આપે છે ?
✔   ક્ષય
⛱14.  સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ શેમાં હોય છે ?
✔  ચોખામાં
⛱15.  વિદ્યુત પાંખમાં વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે ?
✔  ગતિ ઊર્જામા🏻⛱
⛱16.  ટાઈફોઈડ અને કોલેરા શેના દ્વારા ફેલાતો રોગ છે ?
✔  પાણી દ્વારા
⛱17.  ક્વોન્ટમ થિયરીના શોધક કોણ છે ?
✔ મેક્સ પ્લાંક
⛱18.  ફોટોગ્રાફિક પ્લેટ પર કયું રસાયણ વાપરવામાં આવે છે ?
✔ સિલ્વર બ્રોમાઈટ
⛱19.  પેટ્રોલની ગુણવત્તા શેનાથી દર્શાવાય છે ?
✔   ઓક્ટેન નંબર
⛱20.  રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?
✔  120 દિવસનું
⛱21.  ઈસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?
✔  ઈ.સ.1969
⛱22.  કયા રોગમાં વ્યક્તિનું શરીર ફિક્કું પડી જાય છે ?
✔   પાંડુરોગ
⛱23.  ગ્રીન મફલરનો સંબંધ શેનાથી છે ?
✔   ધ્વનિ પ્રદૂષણથી
⛱24.  વ્યક્તિને કયા પ્રકારની બીમારીમાં લોહી વારંવાર ચડાવવું પડે છે ?
✔  થેલેસેમિયા
⛱25.  પૈનકક્રીયાઝ ગ્રંથીમાંથી હોર્મોન્સ ઝરે છે ?
✔   ઇન્સ્યુલીન
⛱26.  શરીરનું સૌથી નાનું હાડકું કયા આવેલું છે ?
✔ કાન
⛱27.  પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કોણે કરી ?
✔ હેનરી બૈકરૂલ
⛱28.  રતાંધળાપણાનો રોગ કયા વિટામિનની ખામીને લીધે  થાય છે ?
✔  વિટામીન-A
⛱29.  ગોબર ગેસનું મુખ્ય ઘટક કયું છે ?
✔ મિથેન
⛱30.  ડર્મીટેલોજિસ્ટ કયા રોગની સારવાર માટે ઉપયોગી છે ?
✔  ચામડીના
