Wednesday 22 August 2018

*🍄 āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠ‰āŠĶ્āŠŊાāŠĻ🍄*

*🍄 રાષ્ટ્રીય ઉદ્યાન🍄*
*(નેશનલ પાર્ક)*

*🛡કાઝીરંગા નેશનલ પાર્ક :અસમ*
*🛡નંદનકાનન નેશનલ પાર્ક : ભુવનેશ્વર, ઓડિશા*
*🛡જિમ કોર્બેટ નેશનલ પાર્ક :રામનગર, ઉત્તરાખંડ*
*🛡દુધવા નેશનલ પાર્ક : ઉત્તર પ્રદેશ*
*🛡હઝારીબાગ નેશનલ પાર્ક: ઝારખંડ*
*🛡શિવપુરી નેશનલ પાર્ક :મધ્ય પ્રદેશ*
*🛡 કાન્હા નેશનલ પાર્ક:મંડલા,મધ્ય પ્રદેશ*
*🛡 બાંધવગઢ નેશનલ પાર્ક:મધ્ય પ્રદેશ*
*🛡 બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન: ઝારખંડ*
*🛡ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન: રાજસ્થાન*
*🛡રોહલા નેશનલ પાર્ક: કુલ્લું, હિમાચલ પ્રદેશ*
*🛡તાડોબા નેશનલ પાર્ક:ચંદ્રપુર, મહારાષ્ટ્ર*
*🛡 પેચ નેશનલ પાર્ક: નાગપુર, મહારાષ્ટ્ર*
*🛡સંજયગાધી નેશનલ પાર્ક: બોરીવલી, મહારાષ્ટ્ર*
*🛡નવેગાવ નેશનલ પાર્ક:ભંડારા, મહારાષ્ટ્ર*
*🛡બંડીપુર નેશનલ પાર્ક: મૈસૂર, કણાટર્ક*
*🛡નગરહોલ નેશનલ પાર્ક:કુગૅ, કણાટર્ક*
*🛡બન્નીરઘાટા નેશનલ પાર્ક: બેંગલુરુ, કણાટર્ક*
*🛡ગિડી નેશનલ પાર્ક: ચેન્નાઇ, તમિલનાડુ*
*🛡કાગેર રાષ્ટ્રીય ઉદ્યાન: છત્તીસગઢ*
*🛡 ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક: કુલ્લુ, હિમાચલ પ્રદેશ*

➿➿➿➿➿➿➿➿

*🍄અભયારણ્ય🍄*

*🥇ઈટન્ગકી અભયારણ્ય:કોહિમા, નાગાલેન્ડ*
*🥇કનાળા પક્ષી અભયારણ્ય: પનવેલ, મહારાષ્ટ્ર*
*🥇કોલ્લેરુ પક્ષી અભયારણ્ય:એલુરૂ, આંધ્ર પ્રદેશ*
*🥇કોયલાદેવ ધાના પક્ષી અભયારણ્ય: ભરતપુર, રાજસ્થાન*
*🥇તાનસા અભયારણ્ય:ઠાણે, મહારાષ્ટ્ર*
*🥇ડાચીગામ અભયારણ્ય: જમ્મુ કાશ્મીર*
*🥇પંચમઢી અભયારણ્ય: હોશંગાબાદ,મધ્ય પ્રદેશ*
*🥇પેરિયાર અભયારણ્ય:કેરલ*
*🥇પલામૂ વાઘ અભયારણ્ય:ડાલ્ટનગંજ, ઝારખંડ*
*🥇મેળઘાટ અભયારણ્ય: મહારાષ્ટ્ર*
*🥇મુડુમલાઈ અભયારણ્ય: નીલગીરી, તમિલનાડુ*
*🥇રાધાનગરી અભયારણ્ય: કોલ્હાપુર, મહારાષ્ટ્ર*
*🥇રણથંભોર વાઘ અભયારણ્ય: રાજસ્થાન*
*🥇વાયનાડ અભયારણ્ય:કેરલ*
*🥇શરાવતી અભયારણ્ય:, કણાટર્ક*
*🥇શિકારીદેવી અભયારણ્ય:મંડી, હિમાચલ પ્રદેશ*
*🥇શિવપુરી અભયારણ્ય:મધ્ય પ્રદેશ*
*🥇 સુંદરવન વાઘ અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇સારિસ્કા અભયારણ્ય: રાજસ્થાન*
*🥇સોનાઈરૂપા અભયારણ્ય:તેઝપુર,અસમ*
*🥇વેડનતાગલ  પક્ષી અભયારણ્ય: તમિલનાડુ*
*🥇 ચંદ્રપૃભા અભ્યારણ્ય: વારાણસી, ઉત્તર પ્રદેશ*
*🥇ધટપૃભા પક્ષી અભયારણ્ય: કણાટર્ક*
*🥇જલદાપાડા અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇મનાસ વાઘ અભયારણ્ય:બારપેટા,અસમ*
*🥇મેલાપટુ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇સિમ્લીપાલ વાઘ અભયારણ્ય:મયૂરભંજ, ઓડિશા*
*🥇 સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય: ગુડગાંવ, હરિયાણા*
*🥇પુલિકટ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇 ભગવાન મહાવીર અભયારણ્ય:મોલેમ, ગોવા*
*🥇 નાગાર્જુન શ્રીશૈલમ વાઘ અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*

➿➿➿➿➿➿➿➿

*✔જૈમિન પૃજાપતી*

*🌀āŠĻāŠĶી āŠ•િāŠĻાāŠ°ે āŠ†āŠĩેāŠēા āŠļ્āŠĨāŠģ🌀*

*🌀નદી કિનારે આવેલા સ્થળ🌀*

*🔰સરયૂ: અયોધ્યા*
*🛡અલકનંદા: બદ્રીનાથ*
*🔰હુગલી: કોલકાતા*
*🛡મુસા: હૈદરાબાદ*
*🔰સુવણૅરેખા: જમશેદપુર*
*🛡ફલ્ગુ: ગયા*
*🔰 ક્ષિપ્રા: ઉજ્જૈન*
*🛡તાવી: જમ્મુ*
*🔰વૈગઈ: મદુરાઈ*

➿➿➿➿➿➿➿➿
*🥇 કન્ફયૂજન પોઈન્ટ🥇*

*🍄સોથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: પોંડિચેરી*
*🔰સોથી ઓછી વસ્તી વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: લક્ષદ્રિપ*
*🌀સોથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ: ચંદીગઢ*
*🛡સોથી ઓછી વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: અંદામાન નિકોબાર*
*🍄સોથી વધુ સાક્ષરતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: લક્ષદ્રિપ*
*🔰સોથી ઓછો સાક્ષરતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: દાદરા નગર હવેલી*

ðŸ‘Ļ‍ðŸŒū *āŠ†āŠœāŠĻો āŠ‡āŠĪિāŠđાāŠļ* ðŸ‘Ļ‍ðŸŒū

👨‍🌾 *આજનો ઇતિહાસ* 👨‍🌾

🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺

👉🏿 ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં એક ૨૨ વર્ષનો યુવાન સાબરમતી જેલમાં આવ્યો પાંચ મહિના કઠોર જેલ વેઠી. એજ સમયે કવિતા લખી. :...

*"ઉઠો વીરો જાગો સૌએ, ઊગ્યું છે મંગલ પ્રભાત, શ્રમસેવાંને સ્વાપર્ણનું સૌ બાંધીને ભાથું સંગાથ"*

👉🏿 આ યુવાન એટલે નાગરદાસ દેવાભાઇ શ્રીમાળી....

👉🏿 વિરમગામના પ્રસિદ્ધ મીઠા સત્યાગ્રહ બાદ હરિજન છાત્રાલયમાં ભણ્યા.

👉🏿 ૧૯૩૮માં હરીપુરા કોંગ્રેસમાં સમાજસેવાની પ્રતિજ્ઞા લીધી.

👉🏿 ૧૯૩૯માં વર્નાક્યુલર પરિક્ષા પાસ થવા બદલ નરહરિ પરીખના હસ્તે

*'રેંટિયો'* (શ્રમનું પ્રતીક),
*'સાવરણો'* (સ્વચ્છતાનું પ્રતીક)
*'ગીતા'* (આધ્યાત્મિકતાનું પ્રતીક)

પ્રાપ્ત થયા.

👉🏿 ૧૯૪૦માં ઘરવાળાના વિરોધની વચ્ચે ખાદીના કપડા પહેરી લગ્ન કર્યા.

👉🏿 નાગરદાસ શ્રીમાળીનું અતિ મહત્વનું કામ તે વિરમગામમાં શરૂ કરેલા કુમાર-કન્યા છાત્રાલયો. એક શિક્ષક શિસ્ત, સંચાલન, આર્થિક સદ્ધરતા અને સમાજ પરિવર્તનનું જ્વલંત દ્રષ્ટાંત નાગરદાસ શ્રીમાળી છે.

👉🏿 તેમની સંસ્થાએ અનેક આઇ.એ.એસ અધિકારી, ડોકટરો, ઇજનેરો, પ્રોફેસરો આપ્યા છે.

👉🏿 દલિત ચિંતક અને ભજનિક એવા નાગરદાસનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.

🚔🚔🚔 *જ્ઞાન કી દુનિયા*  🚔🚔🚔

🌊 *āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĻા āŠŽંāŠĶāŠ°ો*

🌎 *જાણવા જેવું* 🌎

📖✍🏻 *શક્તિ*

🌊 *ગુજરાત ના બંદરો*

🚣🏻‍♀ 1. *🌳માંડવી*🌳

💁🏻‍♂ *કચ્છ નું આ મધ્યમ કક્ષા નું અરબી સમુદ્ર ઉપર દક્ષિણ કિનારે આવેલું બંદર છે*

💁🏻‍♂ *માંડવી નો અર્થ "જકાતનાકું" થાય છે*.

💁🏻‍♂ *જૈન પ્રબંધગ્રંથો માં તેનું નામ " રિયાણપતન" નામ મળે છે*.

💁🏻‍♂ *કચ્છ ના મહારાવ ખેગારજી 1 ના શાસન દરમિયાન ઇ.સ 1850 માં તેની સ્થાપના થઈ*

💁🏻‍♂ *બ્રેકવોટર દ્રારા અહીંના બારાનું રક્ષણ થાય છે.અહીંના જેટીનો વાહનો ઉપયોગ કરે છે*

🚣🏻‍♀ *2*. *🌳નવલખી*🌳

💁🏻‍♂ *આ બંદર કચ્છ ના અખાતના પૂર્વ કિનારે આવેલ છે*.

💁🏻‍♂ *ઇ.સ 1909 માં મોરબી ઠાકોર વાઘજીએ નવલખી બેટ નું પુરાણ કરી તળભૂમિ સાથે જોડી દીધું હતું."વરસામેડી અને સુઈ " ખાડી ના સગમસ્થાને આ બંદર આવેલું છે*

💁🏻‍♂ *આ બંદર બારમાસી છે*

💁🏻‍♂ *નવલખી અને કંડલા વચ્ચે મુસાફરો ની આવ જાવ માટે અહીં ફેરી સર્વિસ હતી*

💁🏻‍♂ *અહીં 15 થી 20 હજાર ટન ની સ્ટીમ્બર લંગરસ્થાને થોભે છે*

🚣🏻‍♀ *3* *🌳બેડી*🌳

💁🏻‍♂ *તે ભૂતપૂર્વ જામનગર રાજ્ય નું પ્રમુખ બંદર હતું*

💁🏻‍♂ *ઇ.સ 1926 થી 1935 દરમિયાન આ બારમાસી બંદરો રૂ.166 લાખ નો ખર્ચ કરી વિકાસ કર્યો હતો*

💁🏻‍♂ *ખજૂર,કાથી,ઇમારતી લાકડું ,ખનિજતેલ ,બોનમિલ વગેરે ની નિકાસ થાય છે*

🚣🏻‍♀ *4* *🌳ઓખા*🌳

💁🏻‍♂ *તે સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા ઉપર છે.*

💁🏻‍♂ *આ બારમાસી બંદરે ધકકાને અડકીને બે સ્ટીમરો એકીસાથે થોભે છે.*

💁🏻‍♂ *સમિયાની અને શંખોદ્રાર બેટો દ્રારા બારું સુરક્ષિત છે*

💁🏻‍♂ *ઇસ 1926 માં આ બંદર ખુલ્લું મુકાયું હતું*

💁🏻‍♂ *પહેલી પંચવર્ષીય યોજના દરમિયાન 304.5 મી લાંબો વ્હાફૅ બંધાયેલ છે.*

💁🏻‍♂ *આ અર્ધકુદરતી બંદર કાપ ના જમવાથી મુક્ત છે*

💁🏻‍♂ *બેટદ્રારકા અને ઓખા વચ્ચે ફેરી સર્વિસ છે*

➡ *બીજા બંદરો next પોસ્ટ માં*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

*ðŸĨ‡āŠĩિāŠĩિāŠ§ āŠĶેāŠķોāŠĻા āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠšિāŠđ્āŠĻðŸĨ‡*

*🥇વિવિધ દેશોના રાષ્ટ્રીય ચિહ્ન🥇*

*🛡અમેરિકા:સોનાનો સિક્કો*
*🔰 આયર્લેન્ડ: બીલીપત્ર પાંદડું*
*🛡 ઓસ્ટ્રેલિયા: કાંગારુ*
*🔰ઈટલી: સફેદ કમળ*
*🛡ઈરાન: ગુલાબ*
*🔰જમૅની:મકાઈ ડોડો*
*🛡જાપાન:ફૂલઝાડ*
*🔰 ફ્રાન્સ: કમળ*
*🛡ભારત: ચાર સિંહવાળી શિલ્પાકૃતિ*
*🔰ડેન્માકૅ: સમુદ્ર કિનારાનું વૃક્ષ*
*🛡 ઈંગ્લેન્ડ: ગુલાબ*
*🔰 પાકિસ્તાન:તારા સાથે ચંદ્ર*
*🛡બલ્ગેરિયા: સિંહ*
*🔰ચીન: અગ્નિ ફૂંકતો રાક્ષસ*
*🛡 ગ્રીસ:જેતૂનના ઝાડની ડાળી*
➿➿➿➿➿➿➿➿

*🌈દેશોના સ્વતંત્ર પૃણેતાઓ🌈*

*🌀 આયર્લેન્ડ:ડી.વેલેરા*
*🌀ઈજિપ્ત: જનરલ નજીબ*
*🌀ઈન્ડોનેશિયા:ડો.સુકણૌ*
*🌀કયૂબા:ફિડલ કાસ્ટ્રો*
*🌀 કેન્યા:જોમો કેન્યાટા*
*🌀ચીન:સુનયાત સેન,માઓત્સે તુંગ*
*🌀 પાકિસ્તાન: મહંમદ અલી ઝીણા*
*🌀 બાંગ્લાદેશ:મુજીબુર રહેમાન*
*🌀ભારત: મહાત્મા ગાંધી*
*🌀 અમેરિકા: જ્યોર્જ વોશિંગ્ટન*
*🌀રશિયા: લેનિન*
*🌀ઈટલી:ગેરીબાલ્ડી*
*🌀 ફ્રાન્સ:રૂસો*
*🌀જમૅની: પ્રિન્સ બિસ્માર્ક*
➿➿➿➿➿➿➿➿

*🥇પૃખયાત સરહદ🥇*

*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*
*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*
*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*
*🔰મેકમોહન: ભારત-ચીન*
*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*
*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*
*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*
*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*
*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*
*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*
➿➿➿➿➿➿➿➿

*🔰કેન્દ્રશાસિત પ્રદેશ અને હાઈકોટૅ*🔰

*🍄 અંદામાન નિકોબાર: કોલકાતા*
*🍄ચંડીગઢ: ચંડીગઢ*
*🍄દમણ-દીવ: મુંબઈ*
*🍄દાદરા નગર હવેલી: મુંબઈ*
*🍄 પોંડિચેરી: ચેન્નાઇ*
*🍄લક્ષદ્રીપ:એણાકુળમ*
➿➿➿➿➿➿➿➿

*🛡ગિરિનગરો🛡*

*🥇શ્રીનગર: જમ્મુ કાશ્મીર*
*🥇ગુલમગૅ: જમ્મુ કાશ્મીર*
*🥇પહેલગામ: જમ્મુ કાશ્મીર*
*🥇પટનીટોપ: જમ્મુ કાશ્મીર*
*🥇શિમલા: હિમાચલ પ્રદેશ*
*🥇કુલુમનાલી: હિમાચલ પ્રદેશ*
*🥇ડેલહાઉસી,કસૌલી: હિમાચલ પ્રદેશ*
*🥇નૈનીતાલ: ઉત્તરાખંડ*
*🥇આલ્મોડા: ઉત્તરાખંડ*
*🥇મસૂરી: ઉત્તરાખંડ*
*🥇રાનીખેત: ઉત્તરાખંડ*
*🥇દાજિલિગ:પ.બંગાળ*
*🥇શિલોગ: મેઘાલય*
*🥇માઉન્ટ આબુ: રાજસ્થાન*
*🥇મહાબળેશ્ર્વર: મહારાષ્ટ્ર*
*🥇માથેરાન: મહારાષ્ટ્ર*
*🥇પંચગની: મહારાષ્ટ્ર*
*🥇ખંડાલા: મહારાષ્ટ્ર*
*🥇ઉદગમંડલમ: તમિલનાડુ*
*🥇કોડઈકાનલ: તમિલનાડુ*
*🥇કુનનુર: તમિલનાડુ*
*🥇પંચમઢી:મધ્ય પ્રદેશ*
➿➿➿➿➿➿➿

*🍄 કિલ્લાઓ🍄*

*🔰 લાલ કિલ્લો: દિલ્હી*
*🔰 આગ્રા: ઉત્તર પ્રદેશ*
*🔰 ગ્વાલિયર:મધ્ય પ્રદેશ*
*🔰 ચિત્તોડગઢ: રાજસ્થાન*
*🔰 બુંદી: રાજસ્થાન*
*🔰કોટા: રાજસ્થાન*
*🔰જોધપુર: રાજસ્થાન*
*🔰આમેર: રાજસ્થાન*
*🔰 માંડુ:મધ્ય પ્રદેશ*
*🔰દોલતાબાદ: મહારાષ્ટ્ર*
*🔰વિજયાપુરા: કણાટર્ક*
*🔰ગોલ્કોડા: તેલંગાણા*
*🔰ગોવા: ગોવા*
*🔰દમણ: દમણ-દીવ*
*🔰દીવ: દમણ-દીવ*
*🔰ફોટૅ વિલિયમ:પં.બંગાળ*
*🔰ફોટૅ સેંટ જયોજૅ: તમિલનાડુ*
*🔰વરંગલ: તેલંગાણા*
➿➿➿➿➿➿➿➿

*🛡બગીચાઓ🛡*

*🍄 આલ્ફ્રેડ પાર્ક: અલાહાબાદ*
*🍄શાલીમાર ગાડૅન: શ્રી નગર*
*🍄 હેંગિંગ ગાર્ડન: મુંબઈ*
*🍄લાલબાગ: બેંગલુરુ*
*🍄 વૃંદાવન ગાડૅન: મૈસૂર*
*🍄છત્રીબાગ: ઈંદોર*
*🍄મોગલ ગાડૅન: દિલ્હી*
*🍄પિજોરા બાગ,રોક ગાર્ડન: ચંદીગઢ*
*🍄બોટનિકલ ગાડૅન: કોલકાતા*

*✔જૈમિન પૃજાપતી*