Tuesday 11 July 2017

🦋 *બંધારણનો અર્થ* 🦋

🦋 *બંધારણનો અર્થ* 🦋

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

👉🏿 દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.

💥➖ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.

💥➖બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.

💥➖૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.

💥➖બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.

💥➖બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.

💥➖જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.

💥➖બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.

💥➖૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.

💥➖બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.

💥➖બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.

💥➖જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.

💥➖બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.

💥➖બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.

💥➖જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો. 

♈ *જ્ઞાન કી દુનિયા* ♈

🦋➖ *બંધારણના મૂળભૂત હકો  – અધિકારો*

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

🦋➖ *બંધારણના મૂળભૂત હકો  – અધિકારો*

👉🏿 બંધારણની અંદર ભાગ-૩માં અનુચ્છેદન ૧૨-૩૫ ની વચ્ચે મૂળભૂત હક્કો દર્શાવેલા છે.

⭐➖સમાનતાનો હક્ક : *અનુચ્છેદ ૧૪ થી ૧૮*

⭐➖સ્વતંત્રતાનો હક્ક : *અનુચ્છેદ ૧૯ થી ૨૨*

⭐➖શોષણ વિરુદ્ધ હક્ક : *અનુચ્છેદ ૨૩ થી ૨૪*

⭐➖ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક : *અનુચ્છેદ ૨૫ થી ૨૮*

⭐➖સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક હક્ક : *અનુચ્છેદ ૨૯ થી ૩૦*

⭐➖બંધારણીય ઈલાજનો હક્ક : *અનુચ્છેદ ૩૨*

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

💐💐જે દેશના રાજ્ય  બંધારણામાંથી  પ્રરણા  લીધી  તે દેસનું  નામ

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

🦋➖ પ્રેરણા ની વિગત    પ્રરણા સ્ત્રોત  જે દેશના રાજ્ય  બંધારણામાંથી  પ્રરણા  લીધી  તે દેસનું  નામ

⭐➖સંસદીય પ્રણાલિ *બ્રિટન*

⭐➖ સંસદીય વિશેષાધિકાર *બ્રિટન*

⭐➖ સંસદ તથા  વિધાનસભા  અને  વેધાનપરિસદની  પ્રક્રિયા *બ્રિટન*

⭐➖ મૂળભૂત  અધિકારો *અમેરિકા*

⭐➖ સરવોચ  અદાલતની સ્થાપના  અને સત્તાઓ *અમેરિકા*

⭐➖ ઉપરાષ્ટ્પતિનુ પદ *અમેરિકા*

⭐➖કટોકટી સમ્બધી  જોગવાઈઓ *જર્મની*  અને *ગવેર્નમેન્ટ  ઓફ ઇન્ડિયા એકટ*

⭐➖ રાજયનીતીના માર્ગદર્સક સીધાન્તો *આર્યલેન્ડ*

⭐➖ નાગરિકોની મૂળભૂત  ફરજો *સોવિયત સંઘ*

⭐➖ પ્રજાસત્તાક   *ફ્રાન્સ*

⭐➖ સંયુકત યાદી  *ઓસ્ટ્રેલિયા*

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

*🌹 લોકપાલ/લોકાયુક્ત 🌹*

*🌹 લોકપાલ/લોકાયુક્ત 🌹*

🍄➖ લોકપાલ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો હતો.

🍄➖ ૧૯૬૬માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ નિમાયેલા વહીવટી સુધારણા પંચે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકનું સૂચન કર્યું છે.

🍄➖ વિશ્વમાં સૌપ્રથમ સ્વીડને તેનો અમલ કર્યો હતો(૧૮૦૯માં ombudsman તરીકે).

🍄➖ ભારતમાં સૌપ્રથમ ૧૯૬૮માં લોકપાલ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેક ૨૦૧૩માં પસાર થયું.

🍄➖ લોકપાલ/લોકાયુક્તનું મુખ્ય કાર્ય સરકારના વહીવટી એકમ પર રહેલા તમામ અધિકારીઓના ભ્રષ્ટાચારીઓની તપાસ કરવાનું છે.

🍄➖લોકપાલનું પદ કેન્દ્ર સ્થરે જ્યારે લોકાયુક્ત નું પદ રાજ્ય સ્તરે હોય છે.

🍄➖ ઘણા બધા રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂક થઈ ચૂકી છે.

🍄➖સૌપ્રથમ લોકાયુક્તની સ્થાપના મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં થઇ હતી. જો કે ઓડીસાએ ૧૯૭૦માં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું. પરંતુ અમલ ૧૯૮૩થી થયો હતો.

🍄➖ ગુજરાતમાં લોકાયુક્ત ધારો ૧૯૮૬માં પસાર કરવામાં આવ્યો હતો.

🍄➖ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ ડી.એચ.શુક્લ હતા.

*⚓રોહિત.....*

*📚 We can do anything 📚*

📚Current Affairs 📚

Mihir Patel:
📚Current Affairs 📚

📮કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આવકવેરા સંબંઘિત કયુ ઈ - સવિસ મોડયુલ લોન્ચ કર્યુ છે???

➖"આયકાર સેતુ "

📮વષઁ 2017 રાજયસ્તરની સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કયા   સ્થળે કરવામાં આવશે??જયાં રાજ્ય નો સૌથી ઉંચો રાષ્ટ્રીય ઘ્વજ કાયમી ધોરણે ફરકાવવામાં આવશે.

➖વડોદરા

➖62 મીટર રાજ્ય નો સૌથી ઉંચો   રાષ્ટ્ર ધ્વજ કાયમી ધોરણે ફરકાવવામાં આવશે

📮ભારત નુ હેરીટેજ   સિટી UNESCO દ્વારા કયું  શહેર જાહેર કરવામાં આવ્યું??

➖અમદાવાદ

📮અમદાવાદમાં હેરીટેજ મહોત્સવ ઉજવણી કયારે કરવામાં આવશે??

➖1 થી 15 ઓગસ્ટ

📮નમઁદા ડેમ સંબંઘિત વષઁ 2017 ગુજરાત  સરકાર દ્વારા કયાં મહોત્સવ ઉજવણી કરવામાં આવશે??

➖માં નમઁદા મહોત્સવ

      
    📚📝મિહિર પટેલ 📚

🌺📚ગુજરાત માં હડપ્પા સંસ્કૃતિ ના મહત્વના સ્થળો 📚🌺

🌺📚ગુજરાત માં હડપ્પા સંસ્કૃતિ ના મહત્વના સ્થળો 📚🌺

✏️અમદાવાદ ➖ લોથલ

✏️જામનગર ➖અમરાપર અને લાખાબાવળ

✏️ગીર સોમનાથ➖પ્રભાસપાટણ અને વેરાવળ

✏️કચ્છ ➖ધોળાવીરા,  સુરકોટડા, લખપત ,દેશલપુર  ,પંબુગઢ

✏️સુરત➖ ભાગાતળાવ (માલવણ)

✏️ભરુચ➖  જગતપુર, મહેગામ, તલોદ

✏️રાજકોટ➖  રોજડી  , આટકોટ કુંતાનસીરાજપથ

✏️સુરેન્દ્રનગર ➖રંગપુર  ( લિમડી)

       📚📝મિહિર પટેલ 📚

Quiz 10/7/17

*1 ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ કયા આવેલ છે??*
વડનગર

*2 આઝમ સરાઇ ક્યાં આવેલ છે*
અમદાવાદ (ભદ્ર માં)

*3 પર્ણશા કઈ નદીનું પ્રાચીન નામ હતું?*
બનાસ

*4 ઠાગા નૃત્ય ક્યાં જાતિ નું છે?*
પઢાર

*5 ઢોલો રાણો નૃત્ય ક્યાં પંથક નું છે?*
ગોહિલવાડ

*6 નીચેના માંથી ક્યુ નૃત્ય આદિવાસી નૃત્ય નથી*

મેરાયો✔
આલેણી હાલેની
ચાળો
તુર

*7 મરચી નૃત્ય ક્યાં જાતિ નું છે?*
તૂરી બહેનો

*8 સુંદર ભરત ભરેલા યાત્રીઓ ક્યાં મેલા ની શાન છે?*
તરણેતર

*9 ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ થયું?*
વડોદરા
1939
સયાજીરાવ ગાયકવાડ 3

*10 કલમ,કડચી, અને પડચી શબ્દો ક્યાં જાતિ સાથે સંકળાયેલા છે?*
આ જવાબ શોધવો
જવાબ નાગર છે તો પણ શોધવો તમને ક્યાંય અલગ જાણવા મળ્યું હોઈ તો

*11 સૌરાષ્ટ્ર ની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે??*
કાઠી

*12 પઢાર લોકો ની વસ્તી સૌથી વધુ કયા જોવા મળે છે?*
નલકાંઠા

*13 હળપતિ આદિવાસીઓ સૌથી વધુ ક્યાં જિલ્લામાં છે?*
સુરત

🌺📚યુરોપીયન પ્રજા ભારતમાં આગમન📚🌺

🌺📚યુરોપીયન પ્રજા ભારતમાં આગમન📚🌺

📮મોઝામ્બીક બંદરે  થી  કાનજી માલમ નામના  ગુજરાતી વેપારી મદદ થી કાલિકટ બંદરે પહોંચ છે.

📮1498 વાસ્કોદગામા નુ કાલિકટ બંદર આગમન

📮કાલીકટ માં ઝામોરીન ઉપાધિ મેળવનાર હિન્દુ રાજા પાસેથી વેપાર પરવાનગી

📮1505 ભારત આવનાર પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર ➖ફ્રાન્સીસ્કો ડી અલ્મોડા

📮1509 ભારત આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર ➖આલ્ફ્રેજો ડી આલ્બૂકકઁ

📮મુખ્ય કેન્દ્ર ➖ગોવા

📮પોટુગઁલ પ્રોડોકટસ ➖મકાઈ, તમાકુ, પાઈનેપલ છોડ , કોફી છોડ

📮ભારત માં પ્રિટીગ પ્રેસ લાવનાર પ્રથમ પ્રજા

📮અંતિમ પોર્ટુગીઝ ગવર્નર ➖ડોન ઝુડો ક્રાસ્ટો

📮સૌથી પ્રથમ આવનાર પ્રજા અને સૌથી  છેલ્લે જનાર પ્રજા

📮1601 ડચ પ્રજા આગમન

📮ભારત આવનાર પ્રથમ ડચ વેપારી➖ કાનઁલિસ ડી હસ્તમાન

📮મુખ્ય મથક ➖મછલીપટ્મ (પુલીકટ)

📮1600 ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના

📮1608 કેપ્ટન વિલીયમ હોકિન્સ  જહાંગીર પાસેથી વેપાર પરવાનગી મળતી નથી.

📮ગુજરાત નો સુબો ખુરઁમ અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી આપે છે.

📮1613 સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપના

📮1615 સર ટોમસ રો જહાંગીર વ્યાપાર કરવાની પરવાનગી આપે છે.

📮મુંબઈ સાચો સ્થાપક ➖ જેરોલ્ડ સી અગિયાર

📮1757 પ્લાસી યુદ્ધ

📮1616 ડેનિશ પ્રજા   ભારતમાં   આગમન

📮પ્રથમ કોઠી ➖ત્રાવણકોર

📮1668 ફ્રાંસિસ પ્રજા ભારતમાં આગમન

📮1668 ઔરંગઝેબ પાસે વેપાર કરવાની પરવાનગી

📮સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપના

📮1669 મછલીપટ્મ ખાતે બીજી કોઠી સ્થાપના

📮ભારત આવનાર પ્રથમ ફ્રાંસિસ  વેપારી➖ ફ્રેકો  કેરો

📮પાડિચેરી સ્થાપક ➖ ફ્રાંસિસ માટીન

      
         📚📝 મિહિર પટેલ 📚

📮📚Current Affairs 📚📮

📮📚Current Affairs 📚📮

🌺ભારત ની પ્રથમ ખાનગી ક્ષેત્ર ના સ્વદેશી નાના શસ્ત્રો ઉત્પાદન પ્લાન્ટ નુ ઉદ્દઘાટન કયાં સ્થળે કરવામાં આવ્યું?  કઈ કપની સંયુકત સાહસ પ્લાન્ટ સ્થાપયો ??

➖મધ્ય પ્રદેશ.  

➖ભારત ની ખાનગી કંપની પુંજ એલોઈડ અને ઈઝરાયલ સંયુકત સાહસ પ્લાન્ટ સ્થાપ્યો છે.

🌺દુર સંચાર વિભાગે મોબાઈલ ટાવરો માંથી ઉત્સજિત રેડિયેશન માહિતી માટે કયું વેબ પોટઁલ લોન્ચ કર્યું???

➖તરંગ સંચાર નામનું વેબ પોટઁલ

🌺ભારત ના સૌથી મોટા આયઁન ઉત્પાદક રાજ્યો કયાં છે??

➖ઓડિશા, કણૉટક ,છત્તીસગઢ ,ઝારખંડ ગોવા, આઘ પ્રદેશ

🌺GST નુ ગુજરાતી નામ શું છે?

➖વસ્તુ અને સેવા કર

🌺વષઁ 2017  ની રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ની થીમ કઈ છે??

➖સવઁ સમાવેશી અને સતત વિકાસ માટે ટેકનોલોજી 

🌺રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કયારે ઉજવાય છે?? કોની  યાદ માં ઉજવવામાં આવે છે??

➖11 મે

➖11 મે 1998  ના રોજ રાજસ્થાન ના પોખરણ મા ભારતે હાથ ઘરેલા ઓપરેશન શકિત (પોખરણ- 2) ની પરમાણુ પરીક્ષણ વષઁગાઠા ઉજવવા માં આવે છે.

🌺WEF ( વલ્ડઁ ઈકોનોમીક ફોરમે ) ના અહેવાલ મુજબ ભારતમાં કયા બે શહેરો ને વિશ્વ ના સૌથી ગીચ શહેર માં સામેલ કર્યો છે??

➖મુબઈ ( બીજા સ્થાને )

➖કોટા  ( સાતમું સ્થાને )

➖બાંગ્લાદેશ પાટનગર ઢાકા પ્રથમ સ્થાને રહ્યુ હતું 

🌺ભારત સરકાર આવકવેરા ખાતા એ કરચોરો તપાસ માટે કયાં ઓપરેશન પ્રારંભ કર્યો???

➖ઓપરેશન કલીન મની

🌺ભારત ની પ્રથમ અંડર વોટર ટનઁલ કઈ છે જેનું તાજેતરમાં કાયઁ સપન્ન થયું??

➖હાવરા અને કોલકતા જોડવા હુગલી નદી માં

🌺ગંગા નદી માંથી કાંપ કાઢવા માટે તાજેતરમાં કઈ સમિતિએ ભલામણો કરી છે???

➖માઘવ ચિતાલે  સમિતિ

🌺ભારતીય રેલવે ટ્રેનો ને ગાડઁ વગર ચલાવવા કયા ઉપકરણો ઉપયોગ કરશે?

➖EoTT ( અત્યાધુનિક એન્ડ ઓફ ટ્રેન ટેલિમેટ્રી )

🌺 તાજેતરમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે  આંદમાન નિકોબારના પાટનગર પોટઁ   બ્લેયર ખાતે દરિયાઈ સુરક્ષા માટે કઈ ક્વાયત હાથ ઘરાઈ???

➖CORPAT

🌺ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશન  લિ.  દ્વારા અમદાવાદમાં કયો મહોત્સવ ઉજવવામાં આવ્યો???

➖કેસર કેરી મહોત્સવ

   📚✏️ મિહિર પટેલ 📚

📮📡 *વરસાદ ના પ્રકારો* 📡📮

*લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે*
⛈🌩⛈🌩⛈🌩⛈🌩⛈🌩
📮📡 *વરસાદ ના પ્રકારો* 📡📮

🌦1. *ફર ફર* – માત્ર રૂંવાડાં ભીના કરે એવો વરસાદ…

🌦2. *છાંટા* – પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ…

⛈3. *ફોરાં*- મોટા મોટા છાંટા તૂટી પડે એવો વરસાદ…

⛈4. *કરા* – જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર તડાતડ વાગવા લાગે એવો વરસાદ…

⛈5. *પચેડિયો* – માથા ઉપર પચેડિ નુ રક્ષણ લઈને ભાગવું પડે એવો વરસાદ…

🌧6. *નેવાધાર* – ઘર ના નળીયા સંતૃપ્ત થયા પછી નેવાની નીચે બાલ્દી મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ…

🌧7. *મોલિયો* – ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ…

⛈8. *અનરાધાર* – છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ…

⛈9. *મુશળધાર* – બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ…

⛈10. *ઢેફા ભાંગ* – ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ…

⛈11. *સાંબેલાધાર* – ખેતરોના કયારાઓ ભરાય જાય અને કુવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ….

⛈12. *હેલી* – સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવી એમ કેહવાય…

🌧⛈અને ઉપર જણાવેલ તમામ પ્રકારના વરસાદો જ્યારે એકી સાથે ટુટી પડે ત્યારે *બારેય મેઘ ખાંગા* થયા એમ કેહવાય….!!

💥🦋💥🦋💥🦋💥🦋💥

*વિષય:* પંચાયતી રાજ

*💥💥💥મહા ક્વિઝ💥💥💥*

*૯ જુલાઈ ૨૦૧૭            રવિવાર*

*વિષય:* પંચાયતી રાજ

*📮પંચાયતી રાજ સંસ્થાઓ બંધારણના કયા ભાગ અને પરિશિષ્ટમાં સમાવેશ છે?*

🅰 ભાગ 11 અને પરિશિષ્ટ 9

🅱 ભાગ 9 અને પરિશિષ્ટ 11✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮'વેલાનાડુ' ભેગા મળીને શેની રચના કરે છે?*

🅰 મંડલમ✅

🅱 પ્રાંત

*🔋Extra Booster🔋*
                👇🏿
*ગામડાઓ➡કોટમ➡વેલાનાડુ➡મંડલમ➡પ્રાંત*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *મુઘલ શાસન દરમિયાન વહીવટી વિસ્તાર 'પરગણાં'નો વહીવટદાર કોણ હતું*

🅰 સુબેદાર

🅱 શિકદાર✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કલેક્ટરનું પદ કોના સમયમાં શરૂ થયું હતું?*

🅰 વોરન હેસ્ટિંગ✅

🅱 લોર્ડ રિપન

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *જિલ્લા લોકલ બોર્ડ ની રચના કઈ સાલમાં થઈ હતી?*

🅰 1871

🅱 1869✅

*🔋 Extra Booster🔋*
                  👇🏿
*લૉર્ડ મેયો ભારતના ગર્વનર જનરલ હતા ત્યારે તેની રચના કરી અને એક રૂપિયાની કમાણી પર એક આનો લોકલ ફંડમાં સેસ તરીકે ઊઘરાવાની શરૂઆત કરી.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ વિકાસ બોર્ડની રચના કોણે કરી હતી?*

🅰 કોર્ન વોલીસ

🅱 લોર્ડ મેયો ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *બોમ્બે વિલેજ સેનિટેશન એકટ કયા વર્ષમાં પસાર થયો*

🅰 1889✅

🅱 1891

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮બંધારણ  ઘડતી વખતે પંચાયતી રાજનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો હતો*

🅰 ભાગ 4✅

🅱 ભાગ 7

*🔋 Extra Booster🔋*
                  👇🏿
*અને તેનો સમાવેશ પહેલા રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોમાં અનુચ્છેદ 40 અંતર્ગત કરવામાં આવ્યો હતો જેને વર્ષ 1992માં 73માં બંધારણીય સુધારા દ્રારા બંધારણીય સંસ્થા તરીકેનું સ્થાન મળ્યું*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *આઝાદી પછી સૌથી મોટો કાર્યક્રમ એવો સામુદાયિક વિકાસ કાર્યક્રમ નો પ્રારંભ ક્યારે હતો?*

🅰 1952✅

🅱 1953

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામોદ્રાર' સમિતિ ની રચના ક્યારે થઈ હતી?*

🅰 જાન્યુઆરી 1957✅

🅱 માર્ચ 1957

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*સમિતિ ના અધ્યક્ષ બળવંતરાય મેહતા હતા અને આ સમિતિએ નવેમ્બર1957માં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ આપ્યો હતો.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *નીચેનામાંથી કોને ચાર સ્તરીય પંચાયતી રાજ નું માળખું અપનાવ્યું હતું?*

🅰 તામિલનાડુ✅

🅱 પશ્ચિમ બંગાળ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮અશોક મેહતા સમિતિ એ પોતાનો અહેવાલ સરકારને ક્યારે સોંપ્યો?*

🅰 ઓગસ્ટ 1978✅

🅱 નવેમ્બર 1978

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*રચના મોરારજી દેસાઈ ની સરકારમાં ડિસેમ્બર 1977માં થઈ હતી તેમને 132 જોગવાઈ કરી હતી*

👉🏿 દ્વિસ્તરીય પંચાયતી રાજ
👉🏿 જિલ્લા સ્તરે સામાજિક હિસાબ સમિતિ
👉🏿 ન્યાય પંચાયત સંસ્થા
👉🏿 ST/SC માટે તેમની સંખ્યાને આધારે બેઠકો ની અનામત
👉🏿 પંચાયતીરાજને બંધારણીય દરજજો મળવો જોઈયે

*📮કલેકટરની ભૂમિકામાં વધારો કરવાની જોગવાઈ કઈ સમિતિએ કરી હતી?*

🅰 જી.વી.કે. રાવ સમિતિ

🅱 હનુમંત રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કઈ સમિતિએ કહ્યું કે પંચાયતીરાજ સંસ્થાઓ 'નોકર શાહીકરણ' કારણે નબળી પડી ગઈ છે*

🅰 એલ .એમ સિંઘવી સમિતિ

🅱 જી.વી.કે. રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮પંચાયતી રાજ સંસ્થાઓને 'મૂળ વગરના ઘાસ' સાથે કોણે સરખાવી?*

🅰 પી.કે થુંગન સમિતિ

🅱 જી.વી. કે. રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮કઈ સમિતિ એ સુચવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી નિયમિત થવી જોઈએ અને તેની ચૂંટાયેલી પેનલની સમય મર્યાદા પાંચ વર્ષની હોવી જોઈએ?*

🅰 પી.કે થુંગન સમિતિ✅

🅱 વી.પી.સિંહ સમિતિ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮પંચાયતી રાજ અધિનિયમ,1992 ક્યારથી અમલમાં આવ્યો?*

🅰 24 એપ્રિલ 1993✅

🅱 24 એપ્રિલ 1992

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 વિધેયક સપ્ટેમ્બર 1991માં લોકસભામાં રજૂ ,નરસિંહરાવ સરકારમાં

👉🏿 23 નવેમ્બર 1992ના રોજ બહુમતી થઈ પસાર

👉🏿 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮73માં બંધારણીય સુધારા અંતર્ગત'પંચાયતોની ચૂંટણી' જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?*

🅰 243 K✅

🅱 243 J

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મા પરિશિષ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?*

🅰 29 ✅

🅱 21

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા થવી જોઈએ?*

🅰 2 ✅

🅱 3

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
📮 *બે ગ્રામસભા વચ્ચે ઓછોમાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ?*

🅰 6

🅱 3✅

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 *બે ગ્રામસભા વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધવો ન જોઈએ*

👉🏿 *1 એપ્રિલથી બે મહિનામાં યોજવી ફરજિયાત છે*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કયા રાજયમાં ગ્રામ સભા અને ગ્રામ સંસદ એવી બે પ્રકારની જોગવાઈ અસ્તિત્વમાં છે?*

🅰  વેસ્ટ બેંગાલ✅

🅱 આસામ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮 કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે ઉજવવાની જાહેરાત કરી?*

🅰 1999-2000 ✅

🅱 2000-2001

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*👉🏿 નાણાંમંત્રી યશવંતસિંહાએ બજેટ રજૂ કરતા જાહેર કરી*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત સરકારના પરિપત્ર મુજબ રાજ્યમાં ચાર વખત ગ્રામસભા યોજવાનું ક્યારથી ફરજિયાત થયું*

🅰 11 જુલાઈ 2001✅

🅱 11 ઓગષ્ટ 2001

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 26 જાન્યુઆરી
🇮🇳 15 ઓગસ્ટ
🇮🇳 01 મે
🇮🇳 02 ઓક્ટોબર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *અનુચ્છેદ 243( o ઓ) મુજબ ચૂંટણી અને બેઠકો ફાળવણી સંબંધી અંગે કોઈ વિવાદ ઉભો થાય તો તેનો નિકાલ કોણ કરશે?*

🅰 રાજ્ય વિધાનમંડળ✅

🅱 મુખ્ય ન્યાયાલય

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં સરપંચની અનામત અંગેની જોગવાઈમાં ફેરફાર કરતું જાહેરનામું કયા વર્ષમાં બહાર પડ્યું?*

🅰 2001✅

🅱 2003

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પંચાયતી સુધારો લાગુ કરવા ગુજરાત પંચાયત ધારા-1993માં સુધારો કરતો વટહુકમ કયારે બહાર પાડવામાં આવ્યો હતો?*

🅰 1997✅

🅱  1995

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ - 1961અમલમાં ક્યારે આવ્યો?*

🅰 1 એપ્રિલ 1963✅

🅱 1 મે 1963

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 અમલીકરણ સમયે
🇮🇳 *મુખ્યમંત્રી:* જીવરાજ મેહતા

🇮🇳 *રાજ્યપાલ:* મહેંદી નવાઝ જંગ

🇮🇳 *વિધાનસભા અધ્યક્ષ:* ફતેહ અલી પાલેજવાલા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કઈ સમિતિએ જોગવાઈ કરી કે પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિ ફરજિયાત બનાવી?*

🅰 ઝીણાભાઈ દરજી સમિતિ✅

🅱 રિખવદાસ શાહ  સમિતિ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 પૂર્વ મુખ્યમંત્રી *શ્રી ઘનશ્યામભાઈ ઓઝાની* અધ્યક્ષતાવાળી સરકારે 1972માં સમિતિની રચના કરી

👉🏿 *જોગવાઇ*

🇮🇳 દરેક સ્તરે SC/ST માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી
🇮🇳 મહિલાઓને અનામતનો લાભ આપવો
🇮🇳 બેવડા સભ્યપદ પર નિયંત્રણ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *રિખવદાસ શાહ સમિતિએ કયારે પોતાનો અહેવાલ રજૂ કર્યો*

🅰 1978✅

🅱 1977

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
📮 *રિખવદાસ શાહ સમિતિએ કયારે પોતાનો અહેવાલ રજૂ કર્યો*

🅰 1978✅

🅱 1977

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 *જોગવાઈ*

🇮🇳 બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન
🇮🇳 ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ
🇮🇳 ગ્રામ સભા પર ભાર મુકવો

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ -1993ના ઘડતર સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?*

🅰 ચીમનભાઈ પટેલ✅

🅱 બાબુભાઈ પટેલ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 *73માં બંધારણીય સુધારા અધિનિયમ1992 અંતર્ગત બંધારણીય સ્થાન મળી જતા ગુજરાત સરકારે પોતાના અગાઉના1961ના પંચાયતી રાજ અધિનિયમના સ્થાને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ  1993 તૈયાર કર્યો. જેનું અમલી 15 એપ્રિલ,1994 થી થયું.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 અંતર્ગત ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ કઈ કલમ હેઠળ આવે છે*

🅰 235 ✅

🅱 245

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *પંચાયતમાં બેઠક અવિશ્વાસની દરખાસ્ત કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીથી પસાર થાય તો અવિશ્વાસની દરખાસ્ત થયાના કેટલા દિવસમાં સરપંચ કે ઉપસરપંચ હોદ્દો છોડશે?*

🅰 3 દિવસ✅

🅱 7 દિવસ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 દરખાસ્ત રજૂ કરવા કુલ સભ્યોના *50 ટકા* ની લેખિત સહમતી જોઈએ

🇮🇳 દરખાસ્ત મળે તે તારીખથી *15 દિવસમાં* અંદર બેઠક બોલવાની હોય છે

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮જો સરપંચ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો બેઠક કોણ બોલાવે?*

🅰 ટી.ડી.ઓ ✅

🅱 ઉપસરપંચ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું?*

🅰 1952✅

🅱 1962

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ ની સંખ્યા કેટલી હોય છે?*

🅰 કુલ સભ્યોના 1/3✅

🅱 કુલ સભ્યોના 1/10

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયત ની બેઠક માટેની તારીખ, સમય અને સ્થળ કોણ નક્કી કરે છે?*

🅰 સરપંચ✅

🅱 ટી.ડી.ઓ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿

👉🏿 જો પંચાયતની પ્રથમ બેઠક હોય તો *ટી. ડી. ઓ (TDO)* નક્કી કરે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયત આવકના કેટલા ટકા ગ્રામ રક્ષક દળ માટે ખર્ચ કરી શકે છે?*

🅰 આવકના 5 ટકા✅

🅱 આવકના 10 ટકા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામવનની ચોખ્ખી ઉપજની કેટલી રકમ સીધી ગ્રામ પંચાયતમાં જમા થાય છે?*

🅰 50 ટકા

🅱 75 ટકા✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગામના ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરી દ્વારા થઈ શકે છે?*

🅰 કલેકટર✅

🅱 રાજ્ય વિધાનમંડળ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 ગૌચરમાં ઢોર ચરાવવાના હકોનું નિયંત્રણ ,ગૌચરની વેચાયેલી જમીન પાછી મેળવાની અને ગૌચર જમીનનો હેરફેર કરવાની *સત્તા કલેકટર* પાસે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગૌચર ઉપરના દબાણના કિસ્સામાં કયા ધારા અંતર્ગત ફરિયાદ થઈ શકે છે?*

🅰 મુંબઈ જિલ્લા પોલિસ ધારા✅

🅱 જમીન મહેસુલ ધારા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ની મુદત કેટલી હોય છે?*

🅰 2 વર્ષ  ✅

🅱 5 વર્ષ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 24 ઓક્ટોબર 2002 ના રોજ આ સમિતિ ની રચના કરવામાં આવી.

👉🏿 *સભ્ય સંખ્યા:* 10 થી 12

👉🏿 બેઠક દર  3 મહિને એક વાર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮સમરસ ગ્રામ પંચાયતનો પ્રારંભ ક્યારથી થયો?*

🅰 ઓક્ટોબર 2001✅

🅱 ઓક્ટોબર 2002

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮 5000 ની વસતી સુધી સતત બીજી વખત મહિલા સમરસ વખતે રાજ્ય સરકાર દ્વારા કેટલો લાભ આપવામાં આવે છે?*

🅰 3,75,000 + સી.સી રોડ માટે 2,00,000✅

🅱 2,50,000 + સી.સી.રોડ માટે 2,00,000

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતના સભ્યોને ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવાની સત્તા કોણ ધરાવે છે?*

🅰 તાલુકા વિકાસ અધિકારી✅

🅱 કલેક્ટર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *તાલુકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિમવાની સત્તા કોની પાસે હોય છે?*

🅰 તાલુકા પ્રમુખ

🅱 તાલુકા વિકાસ અધિકારી✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮તાલુકા પંચાયતમાં રાજ્ય સરકારની મંજૂરીથી રચાયેલી સમિતિની મુદ્દત કેટલી હોય છે?*

🅰 3 વર્ષ

🅱 1 વર્ષ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮જિલ્લા પંચાયતમાં ઓબીસી વર્ગ માટે કુલ બેઠકના કેટલા ટકા અનામત હોય છે?*

🅰 કુલ બેઠકો ના 10 ટકા✅

🅱 કુલ બેઠકો ના 20 ટકા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*✍ 🅱haumik*
📞 *9662557010*

🌎 *જ્ઞાન કી દુનિયા*🌎