Tuesday 11 July 2017

*⚫ Digital Quiz 45 ⚫*

*⚫ Digital Quiz 45 ⚫*

તારીખ- ૪ જુલાઇ ૨૦૧૭

*આજનો વિષય-ગુજરાતની ભૂગોળ*

*આજનો અન્ય દિન-સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ*

*✍🏻Ankit Parmar*

૧)ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે?
1 રાજકોટ
2 ખેડા
3 સુરેન્દ્રનગર
4 આણંદ

A)ફક્ત 1
B)1 અને 2
C)1,2 અને 3✔
D)1,2,3,4

૨)ગાંધીસ્મૃતિ મ્યુઝીયમ ક્યાં આવેલું છે?

A)ભાવનગર✔
B)પોરબંદર
C)જૂનાગઢ
D)અમદાવાદ

૩)રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે?

A)બનાસ
B)નર્મદા
C)શેત્રુંજી✔
D)કોલક

૪)પુસ્તકોની નગરી કઈ છે?

A)ડાંગ
B)ભરૂચ
C)ભાવનગર
D)નવસારી✔

૫)વઘઇ બોટનીકલ ગાર્ડન ક્યાં આવેલ છે?

A)ભરૂચ
B)નવસારી
C)ડાંગ✔
D)ભાવનગર

૬)સૌરાષ્ટ્ર માંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે?

A)ભાદર✔
B)નર્મદા
C)મચુન્દ્રી
D)સરસ્વતી

૭)પીરમબેટ ક્યાં જિલ્લાના દરિયાકિનારે છે?

A)ભાવનગર✔
B)ડાંગ
C)ભરૂચ
D)નવસારી

૮)ભાળભુત નો મેળો ક્યાં ભરાય છે?

A)નવસારી
B)ડાંગ
C)ભરૂચ✔
D)ભાવનગર

૯)ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલ છે?

A)અમદાવાદ
B)ધોળકા
C)વઢવાણ
D)રાપર✔

૧૦)કયો પર્વત સાધુઓનું પિયર ગણાય છે?

A)ધીનોધર
B)પાવાગઢ
C)ગિરનાર✔
D)ચોટીલા

૧૧)ગણદેવી શાને માટે વખણાય છે?

A)ખાંડ
B)શેરડી
C)કેરી
D)ગોળ✔

૧૨)લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી ક્યાં આવેલ છે?

A)અમરેલી
B)સુરત✔
C)અમદાવાદ
D)સુરેન્દ્રનગર

૧૩)શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે?

A)વાંકાનેર
B)ભુજ✔
C)વલસાડ
D)નવસારી

૧૪)અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલ છે?

A)આણંદ
B)અમદાવાદ✔
C)અમરેલી
D)રાજકોટ

૧૫)સૌથી વધુ અભ્યારણ્યો ક્યાં આવેલ છે?

A)અમદાવાદ
B)જૂનાગઢ
C)ડાંગ
D)કચ્છ✔

No comments:

Post a Comment