Tuesday 11 July 2017

*🀄કરંટ અફેરર્સ*

*🀄કરંટ અફેરર્સ*

         *તા.28/6/2017*
                *(બુધવાર)*
                    (જીબી)
〰〰〰〰〰〰〰

🌀બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ માં મીસ વર્લ્ડનુ ટાઈટલ જીતનાર ભારતીય મહિલાનું નામ? ??
*➖ભૂમિકા શર્મા*✔
        (દહેરાદૂન)

🌀કયા જીલ્લામાં શરૂ થનાર લાયન્સ સફારી પાર્કને સેન્ટ્રલ અથોરિટી એ મંજૂરી આપી છે? ?
*➖ધારી ✔*
     ( અમરેલી)

🌀હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ??
*➖તુષાર અરોઠે✔*
          (વડોદરા)

🌀વિશ્વમાં સૌપ્રથમ એટીએમ મશીન કયાં મૂકવામાં આવ્યુ હતુ? ?
*➖લંડન✔*
     (27 મે 1967)

🌀રાજકોટ માં યોજાયેલી  સાયકલ રેલી મા કેટલી વિદ્યાર્થીની ઓએ ભાગ લઈને ત્રણ રેકોર્ડ રચ્યા છે ? ??
*➖10629✔*
(કાલની માહિતી મા ભુલ)

🌀હાલમાં રાષ્ટ્રીય શિક્ષા નિતીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ?
*➖કે કસ્તુરી રંગન✔*

🌀સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચ મુક્ત રાજયો??
*👉🏿હિમાચલ પ્રદેશ*
*👉🏿સિક્કિમ*
*👉🏿કેરળ*
*👉🏿ઉત્તરાખંડ*
*👉🏿હરિયાણા*

🌀હાલ ના પ્રસાર ભારતી ના ચેરમેન કોણ છે? ?
*➖સુર્યા પ્રકાશ✔*

🌀29 મી જુને રાજકોટ મા વડાપ્રધાનની હાજરી મા કેટલા દિવ્યાંગો ને ઉપકરણ અપાશે??
*➖18430✔*

🗳🗳🗳🗳🗳🗳🗳

🌀🌿ગુજરાતમાં 6 થી 15 જુલાઈ *નર્મદા મહોત્સવ* ઉજવાશે.

🌀🌿વિપક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર *મીરાકુમાર* પોતાના પ્રચારનો પ્રારંભ *30 જુન અમદાવાદ સાબરમતી આશ્રમ* થી કરશે.

🌀🌿ગુજરાત રાજ્યની પ્રથમ ઓપન ચેમ્પિયનશીપ *24 થી 25 જુન દરમિયાન અમદાવાદ* મા યોજાઈ ગઈ.

🌀🌿વિશ્વના *180 દેશોમાં* આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો.
🗳વિષય 👉🏿 *યોગ ફોર હેલ્થ*

      *📥મેર ઘનશ્યામ*

*🌏📮જ્ઞાન કી દુનિયા📮🌏*

No comments:

Post a Comment