Tuesday 11 July 2017

📮📚Current Affairs 📚📮

📮📚Current Affairs 📚📮

🌺ભારત ની પ્રથમ ખાનગી ક્ષેત્ર ના સ્વદેશી નાના શસ્ત્રો ઉત્પાદન પ્લાન્ટ નુ ઉદ્દઘાટન કયાં સ્થળે કરવામાં આવ્યું?  કઈ કપની સંયુકત સાહસ પ્લાન્ટ સ્થાપયો ??

➖મધ્ય પ્રદેશ.  

➖ભારત ની ખાનગી કંપની પુંજ એલોઈડ અને ઈઝરાયલ સંયુકત સાહસ પ્લાન્ટ સ્થાપ્યો છે.

🌺દુર સંચાર વિભાગે મોબાઈલ ટાવરો માંથી ઉત્સજિત રેડિયેશન માહિતી માટે કયું વેબ પોટઁલ લોન્ચ કર્યું???

➖તરંગ સંચાર નામનું વેબ પોટઁલ

🌺ભારત ના સૌથી મોટા આયઁન ઉત્પાદક રાજ્યો કયાં છે??

➖ઓડિશા, કણૉટક ,છત્તીસગઢ ,ઝારખંડ ગોવા, આઘ પ્રદેશ

🌺GST નુ ગુજરાતી નામ શું છે?

➖વસ્તુ અને સેવા કર

🌺વષઁ 2017  ની રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ની થીમ કઈ છે??

➖સવઁ સમાવેશી અને સતત વિકાસ માટે ટેકનોલોજી 

🌺રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કયારે ઉજવાય છે?? કોની  યાદ માં ઉજવવામાં આવે છે??

➖11 મે

➖11 મે 1998  ના રોજ રાજસ્થાન ના પોખરણ મા ભારતે હાથ ઘરેલા ઓપરેશન શકિત (પોખરણ- 2) ની પરમાણુ પરીક્ષણ વષઁગાઠા ઉજવવા માં આવે છે.

🌺WEF ( વલ્ડઁ ઈકોનોમીક ફોરમે ) ના અહેવાલ મુજબ ભારતમાં કયા બે શહેરો ને વિશ્વ ના સૌથી ગીચ શહેર માં સામેલ કર્યો છે??

➖મુબઈ ( બીજા સ્થાને )

➖કોટા  ( સાતમું સ્થાને )

➖બાંગ્લાદેશ પાટનગર ઢાકા પ્રથમ સ્થાને રહ્યુ હતું 

🌺ભારત સરકાર આવકવેરા ખાતા એ કરચોરો તપાસ માટે કયાં ઓપરેશન પ્રારંભ કર્યો???

➖ઓપરેશન કલીન મની

🌺ભારત ની પ્રથમ અંડર વોટર ટનઁલ કઈ છે જેનું તાજેતરમાં કાયઁ સપન્ન થયું??

➖હાવરા અને કોલકતા જોડવા હુગલી નદી માં

🌺ગંગા નદી માંથી કાંપ કાઢવા માટે તાજેતરમાં કઈ સમિતિએ ભલામણો કરી છે???

➖માઘવ ચિતાલે  સમિતિ

🌺ભારતીય રેલવે ટ્રેનો ને ગાડઁ વગર ચલાવવા કયા ઉપકરણો ઉપયોગ કરશે?

➖EoTT ( અત્યાધુનિક એન્ડ ઓફ ટ્રેન ટેલિમેટ્રી )

🌺 તાજેતરમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે  આંદમાન નિકોબારના પાટનગર પોટઁ   બ્લેયર ખાતે દરિયાઈ સુરક્ષા માટે કઈ ક્વાયત હાથ ઘરાઈ???

➖CORPAT

🌺ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશન  લિ.  દ્વારા અમદાવાદમાં કયો મહોત્સવ ઉજવવામાં આવ્યો???

➖કેસર કેરી મહોત્સવ

   📚✏️ મિહિર પટેલ 📚

No comments:

Post a Comment