🌺📚યુરોપીયન પ્રજા ભારતમાં આગમન📚🌺
📮મોઝામ્બીક બંદરે થી કાનજી માલમ નામના ગુજરાતી વેપારી મદદ થી કાલિકટ બંદરે પહોંચ છે.
📮1498 વાસ્કોદગામા નુ કાલિકટ બંદર આગમન
📮કાલીકટ માં ઝામોરીન ઉપાધિ મેળવનાર હિન્દુ રાજા પાસેથી વેપાર પરવાનગી
📮1505 ભારત આવનાર પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર ➖ફ્રાન્સીસ્કો ડી અલ્મોડા
📮1509 ભારત આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર ➖આલ્ફ્રેજો ડી આલ્બૂકકઁ
📮મુખ્ય કેન્દ્ર ➖ગોવા
📮પોટુગઁલ પ્રોડોકટસ ➖મકાઈ, તમાકુ, પાઈનેપલ છોડ , કોફી છોડ
📮ભારત માં પ્રિટીગ પ્રેસ લાવનાર પ્રથમ પ્રજા
📮અંતિમ પોર્ટુગીઝ ગવર્નર ➖ડોન ઝુડો ક્રાસ્ટો
📮સૌથી પ્રથમ આવનાર પ્રજા અને સૌથી છેલ્લે જનાર પ્રજા
📮1601 ડચ પ્રજા આગમન
📮ભારત આવનાર પ્રથમ ડચ વેપારી➖ કાનઁલિસ ડી હસ્તમાન
📮મુખ્ય મથક ➖મછલીપટ્મ (પુલીકટ)
📮1600 ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના
📮1608 કેપ્ટન વિલીયમ હોકિન્સ જહાંગીર પાસેથી વેપાર પરવાનગી મળતી નથી.
📮ગુજરાત નો સુબો ખુરઁમ અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી આપે છે.
📮1613 સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપના
📮1615 સર ટોમસ રો જહાંગીર વ્યાપાર કરવાની પરવાનગી આપે છે.
📮મુંબઈ સાચો સ્થાપક ➖ જેરોલ્ડ સી અગિયાર
📮1757 પ્લાસી યુદ્ધ
📮1616 ડેનિશ પ્રજા ભારતમાં આગમન
📮પ્રથમ કોઠી ➖ત્રાવણકોર
📮1668 ફ્રાંસિસ પ્રજા ભારતમાં આગમન
📮1668 ઔરંગઝેબ પાસે વેપાર કરવાની પરવાનગી
📮સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપના
📮1669 મછલીપટ્મ ખાતે બીજી કોઠી સ્થાપના
📮ભારત આવનાર પ્રથમ ફ્રાંસિસ વેપારી➖ ફ્રેકો કેરો
📮પાડિચેરી સ્થાપક ➖ ફ્રાંસિસ માટીન
📚📝 મિહિર પટેલ 📚
No comments:
Post a Comment