Tuesday 11 July 2017

Quiz 10/7/17

*1 ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ કયા આવેલ છે??*
વડનગર

*2 આઝમ સરાઇ ક્યાં આવેલ છે*
અમદાવાદ (ભદ્ર માં)

*3 પર્ણશા કઈ નદીનું પ્રાચીન નામ હતું?*
બનાસ

*4 ઠાગા નૃત્ય ક્યાં જાતિ નું છે?*
પઢાર

*5 ઢોલો રાણો નૃત્ય ક્યાં પંથક નું છે?*
ગોહિલવાડ

*6 નીચેના માંથી ક્યુ નૃત્ય આદિવાસી નૃત્ય નથી*

મેરાયો✔
આલેણી હાલેની
ચાળો
તુર

*7 મરચી નૃત્ય ક્યાં જાતિ નું છે?*
તૂરી બહેનો

*8 સુંદર ભરત ભરેલા યાત્રીઓ ક્યાં મેલા ની શાન છે?*
તરણેતર

*9 ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ થયું?*
વડોદરા
1939
સયાજીરાવ ગાયકવાડ 3

*10 કલમ,કડચી, અને પડચી શબ્દો ક્યાં જાતિ સાથે સંકળાયેલા છે?*
આ જવાબ શોધવો
જવાબ નાગર છે તો પણ શોધવો તમને ક્યાંય અલગ જાણવા મળ્યું હોઈ તો

*11 સૌરાષ્ટ્ર ની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે??*
કાઠી

*12 પઢાર લોકો ની વસ્તી સૌથી વધુ કયા જોવા મળે છે?*
નલકાંઠા

*13 હળપતિ આદિવાસીઓ સૌથી વધુ ક્યાં જિલ્લામાં છે?*
સુરત

No comments:

Post a Comment