Tuesday 11 July 2017

🌹 *ભક્તિયુગ* 🌹

👆🏿✍🏻👆🏿✍🏻👆🏿✍🏻👆🏿✍🏻👆🏿✍🏻

🌹 *ભક્તિયુગ* 🌹

📚 *નરસિંહ મહેતા* 〰

👉🏿 જન્મસ્થળ 〰 તળાજા(ભાવનગર)

👉🏿 કૃતિઓ 〰 હૂંડી, સુદામાચરિત, શામળશાનો વિવાહ, દાણલીલા, કુંવરબાઈનું મામેરું.

📚 *મીરાબાઈ* 〰

👉🏿 જન્મસ્થળ 〰 મેડતા (રાજસ્થાન)

👉🏿 કૃતિઓ 〰 નરસિંહરા માહ્યરા, સત્યભામાનું રૂસણુ, કૃષ્ણ ભક્તિના પદો.

📚 *અખો* 〰

👉🏿 જન્મસ્થળ 〰 જેતલપુર(અમદાવાદ)

👉🏿 કૃતિઓ 〰 અનુભવ બિંદુ, અખેગીતા, પંચિકરણ, સાખીઓ, કૈવલ્ય ગીતા.

📚 *ભાલણ* 〰

👉🏿 જન્મસ્થળ 〰 પાટણ

👉🏿 કૃતિઓ 〰 દશમસ્કન્ધ, નળાખ્યાન, દૂર્વાસા આખ્યાન, રામબાલચરિત.

📚 *પ્રેમાનંદ* 〰

👉🏿 જન્મસ્થળ 〰 વડોદરા

👉🏿 કૃતિઓ 〰 સુભદ્રાહરણ, વિવેક વણઝારો, રણયજ્ઞ, ઓખાહરણ, સુદામાચરિત.

📚 *વલ્લભ મેવાડા* 〰

👉🏿 જન્મસ્થળ 〰 અમદાવાદ

👉🏿 કૃતિઓ 〰 મહાકાળીના ગરબા, કાજોડાના ગરબા, પદ.

📚 *શામળ ભટ્ટ* 〰

👉🏿 જન્મસ્થળ 〰 વેંગણપુર(અમદાવાદ)

👉🏿 કૃતિઓ 〰 સિંહાસન બત્રીસી, સુડાબહોત્તરી, મદનમોહના, વૈતાલ પચીસી, શિવ પુરાણ.

📚 *ધિરો ભગત* 〰

👉🏿 જન્મસ્થળ 〰 ગોઠડા(વડોદરા)

👉🏿 કૃતિઓ 〰 અશ્વમેઘ, સુરતિબાઈનો વિવાહ, માયાનો મહિમા.

📚 *ભોજા ભગત* 〰

👉🏿 જન્મસ્થળ 〰 ફતેહપુર(અમરેલી)

👉🏿 કૃતિઓ 〰 કક્કા, બાવનક્ષર, નાની ભક્તમાલ, ચેલૈયા આખ્યાન.

📚 *દયારામ* 〰

👉🏿 જન્મસ્થળ 〰 ડભોઇ(વડોદરા)

👉🏿 કૃતિઓ 〰 રસિક વલ્લભ, રુક્મિણી વિવાહ, કૃષ્ણલીલા, પ્રેમરસગીતા, દાણચાતુરી.

📚 *ગંગાસતી* 〰

👉🏿 જન્મસ્થળ 〰 રાજપરા(ભાવનગર)

👉🏿 કૃતિ 〰 તેઓએ પાનબાઈને ઉદ્દેશીને પદોની રચના કરી હતી.

*⚓રોહિત.....*

👇🏿✍🏻👇🏿✍🏻👇🏿✍🏻👇🏿✍🏻👇🏿✍🏻

No comments:

Post a Comment