Tuesday 11 July 2017

🌚Current Affairs 🌚

🌺Current Affairs 🌺

📮ભારત સહિત વિશ્વના 100 દેશોમાં કયા વાઈરસ આતંક મચાવ્યો??કયો સાઈબર હુમલો થયો હતો??

👉રેન્સમ વાઈરસ

📮ભારત સરકાર ના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ નીચે કામ કરતી સંસ્થા કઈ છે ???

👉CERT-IN

📮CERT -IN પુરુ નામ જણાવો . વડુ મથક કયાં આવેલું છે??

👉Indian Computer Emergency Response Team

👉વડું મથક ➖નવી દિલ્હી

📮કઈ બેઠક ભારતમાં સૌપ્રથમ વાર યોજાઈ?? કયા સ્થળે યોજાઈ??

👉આફ્રિકન ડેવલપમેન્ટ બેંક બેઠક

👉ગાંઘીનગર ના મહાત્મા મંદિર ખાતે

📮 ચીન પર દબાણ લાવવા ભારતે કઈ શિખર બેઠક બહીષ્કાર કયોઁ??

👉વન બેલ્ટ વન રોડ (OBOR)

📮હાલ માં અમદાવાદમાં ગુજરાત ના કયા સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી??

👉57 મો સ્થાપના દિન

📮ગુજરાત GST બિલ પસાર કરનારુ ભારત દેશ કયાં મુ રાજ્ય બન્યુ??કઈ તારીખે ગુજરાત વિધાનસભા પસાર કરાયુ??

👉ભારત દેશ 11 મુ રાજ્ય બન્યુ 

👉9 મે , 2017 રોજ ગુજરાત વિધાનસભા પસાર કરાયું

📮GST ટેક્સ માટે કુલ કેટલા ટેક્સ  સ્લેબ જાહેર થયા છે??કયા કયા??

👉5 ટેક્સસ્લેબ જાહેર .
👉0% , 5% , 12% , 18% , 28%

📮સૌથી વઘુ વખત IPL ચેમ્પિયન બનનાર ટીમ કઈ છે?? કેટલી વખત ચેમ્પિયન બની??

👉મુંબઈ ઈનિડયન્સ
👉 ત્રણ વખત ચેમ્પિયન બની 

📮વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે થી નમઁદા નદી જાળવણી માટે કયા મિશનનો આરંભ ક્યોં??

👉મધ્ય પ્રદેશ 
👉નમઁદા સેવા મિશન

         📚📝મિહિર પટેલ 📚

No comments:

Post a Comment