Friday 30 December 2016

Sci7$1🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 7📇
📇સત્ર: 1📇

🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

👁‍🗨શુદ્ધ પાણી કયા તાપમાને ઊકળી વરાળમાં રૂપાંતર પામે છે ?
✔0સે

👁‍🗨શુદ્ધ પાણીને ઠંડુ પાડતાં તે કયા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવાય છે ?
✔100સે

👁‍🗨પાણીમાં બરફનો ટુકડો મૂકતાં શું થાય ?
✔ તરે

👁‍🗨પાણી શું છે ?
✔સંયોજન

👁‍🗨પાણીનાં ઘટક તત્ત્વો કયા છે ?
✔હાઈડ્રોજન અને ઑક્સિજન

👁‍🗨પાણીનું વિદ્યુતવિભાજન કરતાં ઋણ ધ્રુવ પર કયો વાયુ મળે છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨પાણીનું વિદ્યુત વિભાજન કરતાં મળતા હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુઓનું કદ-પ્રમાણ કેટલું હોય છે ?
✔ 2:1

👁‍🗨ઑક્સિજન વાયુ ભરેલી કસનળીમાં ધુમાયમાન અગરબત્તી ઉતારતાં શું થાય છે ?
✔અગરબત્તી જ્યોત સાથે સળગે

👁‍🗨કયો વાયુ દહનશીલ છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨નીચેનામાંથી ક્યો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ?
✔મીણ

👁‍🗨સામાન્ય રીતે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય છે ?
✔દ્રાવ્યનો જથ્થો દ્રાવકના જથ્થા કરતાં ઓછો હોય છે.

👁‍🗨ક્યું પાણી લગભગ શુદ્ધ પાણી છે ?
✔વરસાદનું પાણી

👁‍🗨કયું પાણી અતિશુદ્ધ પાણી છે ?
✔નિસ્યંદિત પાણી

👁‍🗨પાણીની કઠિનતા દૂર કરવા તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
✔ધોવાનો સોડા

👁‍🗨મોટાં શહેરોમાં પીવાનું પાણી જંતુરહિત કરવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે ?
✔ક્લોરિન

👁‍🗨પાણીને ઉકાળવાથી કયા પ્રકારની અશુદ્ધિ દૂર કરી શકાય ?
✔સૂક્ષ્મ જીવોની અશુદ્ધિ

👁‍🗨ડહોળા પાણીમાંના માટીના કણો ઝડપથી નીચે બેસાડવા પાણીમાં શું ઉમેરવામાં આવે છે ?
✔ ફટકડી

👁‍🗨જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે ?
✔દ્રાવક

👁‍🗨પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહે છે ?
✔દ્રાવ્ય

👁‍🗨જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ?
✔નરમ પાણી

🎙સમીર પટેલ
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

📮મનુભાઇ રાજારામ પંચોલી📮

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

👁‍🗨👁‍🗨👁‍🗨“ દર્શક “👁‍🗨👁‍🗨👁‍🗨
📮મનુભાઇ રાજારામ પંચોલી📮

🕵જન્મ 🕵
➖૧૫/૧૦/૧૯૧૪

🕵જન્મસ્થળ🕵
➖પંચાશિયા(જિઃસુરેન્દ્રનગર)

🕵પિતા🕵
➖રાજારામ પંચોળી

🕵અભ્યાસ🕵
➖પ્રાથમિક શિક્ષણઃ તીથવ- લુણસરમાં
➖માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાંથી

🕵ઉપનામ🕵
➖દર્શક

🕵વ્યવસાય🕵
➖ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
📮ગૃહપતિ ➖ દક્ષિણામૂર્તિ સંસ્થા,ભાવનગરમાં(૧૯૩૨)માં
📮અધ્યાપક ➖ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલામાં(૧૯૩૮)માં
📮અધ્યાપક,નિયામક,ટ્રસ્ટી ➖લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ,સણોસરામાં(૧૯૫૩)માં
📮શિક્ષણપ્રધાન ➖ભાવનગર રાજ્ય અને ગુજરાત રાજ્યના(૧૯૭૦)
📮ધારાસભ્ય ➖ (૧૯૬૭ થી ૧૯૭૧)સુધી

🕵પારિતોષિક🕵
➖રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૬૪)માં
➖સાહિત્ય અકાદમી,દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૫)માં
➖“ ઝેર તો પીધા” ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર(૧૯૮૭)માં
➖બિરલાફાઉન્ડેશન પ્રયોજિત(સરસ્વતી સમ્માન(૧૯૯૭)માં
➖ગોવર્ધનરામ ત્રિપાઠી એવોડૅ

🕵સાહિત્યક્ષેત્રે પ્રદાન🕵
📮➖પ્રથમ નવલકથા “બંદીઘર”(૧૯૩૫)

📇નવલકથા📇
➖બંધન અને મુકિત(૧૯૩૯)
➖ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગઃ૧-૨-૩(૧૯૫૨/૧૯૫૮/૧૯૮૫)

📇ઐતિહાસિક નવલકથા📇 ➖દીપનિર્વાણ(૧૯૪૪)
➖સોક્રેટીસ(૧૯૭૪)

📇નાટક📇
➖જલિયાંવાલા (૧૯૩૪)
➖અઢારસો સત્તાવન(૧૯૩૫)
➖પરિત્રાણ(૧૯૬૭)

📇પ્રકીર્ણ📇
📮વિવેચનગ્રંથઃ
➖વાગીશ્વરીનાં કર્ણફૂલો(૧૯૬૩)
➖મંદારમાલા(૧૯૮૫)
📮પ્રસંગકથાઃ 
➖મંગળકથાઓ(૧૯૫૬)
➖માનવકુળકથાઓ(૧૯૫૬)
📮ઇતિહાસવિષયકઃ
➖આપણો વારસો અને વૈભવ(૧૯૫૩)
➖ઇતિહાસ અને કેળવણી(૧૯૭૩)
📮ચરિત્રાત્મક પુસ્તકઃ
➖સોક્રેટીસ(૧૯૫૩)
➖ત્રિવેણી તીર્થ(૧૯૫૫)
➖ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ(૧૯૫૬)
➖મારી વાચનકથા(૧૯૬૯)
➖ચેતોવિસ્તારની યાત્રા(૧૯૮૭)
➖ધર્મચક્ર પ્રવર્તન(૧૯૫૬)
➖શાતિનાપાયા(૧૯૬૩)
➖અમૃતવલ્લરી(૧૯૭૩)મહાભારતનો મર્મ (૧૯૭૮)
➖રામાયણનો મર્મ(૧૯૮૩)

🛍સમીર પટેલ 🛍
🕵👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨🕵

Sci7$1📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

🛍વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે ?
✔ મૂળ

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે ?
✔શક્કરિયું

🛍કઈ વનસ્પતિમાં અવલંબન મૂળ જોવા મળે છે ?
✔ શેરડી

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ કયું છે ?
✔આદું

🛍કોનું પ્રકાંડ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે ?
✔ફાફડાથોર

🛍કોનું પ્રકાંડ પ્રકાંડસૂત્ર આરોહણનું કાર્ય કરે છે ?
✔ કારેલાં

🛍ફાફડાથોરમાં કયા અંગનું કંટકમાં રૂપાંતર થાય છે ?
✔ પર્ણ

🛍કોના પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે ?
✔ ડુંગળી

🛍કઈ વનસ્પતિના પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે ?
✔ ફાફડાથોર

🛍કોને વનસ્પતિનું રસોડું કહે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું કયું અંગ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિના કયા અંગમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે ?
✔પર્ણ

🛍વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે ?
✔ઑક્સિજન

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે છે ?
✔લીલી વનસ્પતિ

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી ?
✔ઑક્સિજન

🛍વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે ?
✔બાષ્પોત્સર્જન

🛍વનસ્પતિના લીલા પર્ણોમાં કયું તત્ત્વ હોવાના કારણે પર્ણો લીલા રંગના દેખાય છે ?
✔ ક્લોરોફિલ

🛍કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઈડ

🛍વનસ્પતિનાં પર્ણમાં આવેલાં સૂક્ષ્મ છિદ્રોને શું કહે છે ?
✔ પર્ણરંધ્રો

😊સમીર પટેલ 😊
🎀🎀 ज्ञान की दुनिया 🎀🎀