Tuesday 30 May 2017

*☺👇Current👇☺

*☺👇Current👇☺*

*⚜2016 નો સંગીત નાટક એકેડેમી પુરસ્કાર કોને મળ્યો??*
➖સત્યવ્રત રાવત

*⚜બંગાળના અખાતમાં આવેલા વાવાઝોડાનું નામ? ??*
➖મોરા

*⚜ભારતના વડાપ્રધાન હાલ કયા દેશની મુલાકાતે છે??*
➖4 દેશની મુલાકાતે છે
1) જર્મની [૨૯/૩૦મે]
2) સ્પેન [૩૧મે]
3) રશિયા [૧/૨ જુન]
4) ફ્રાન્સ  [૨/૩ જુન]

*⚜ઈન્ટરનેશનલ ફ્રેન્સિંગ ટેનામેન્ટ મા  (તરવારબાજી) ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વ્યક્તિ કોણ બની??*
➖સી.એ.ભવાની

*⚜હાલમા જી7 દેશોની સમીટ કયા યોજાઈ ગઈ? ??*
➖ઈટલી

*⚜આધુનિક ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોશીનો જન્મ કયા થયો હતો? ??*
➖બારડોલી તાલુકાના વાલોદ ગામમાં
(આજરોજ તા.30/5/2017)

*⚜અમદાવાદમાં કયા નામનો વાયરસ મળ્યો હોવાની ડબલ્યૂએચઓ એ પુષ્ટિ કરી છે? ??*
➖ઝીકા વાયરસ

💢💢💢💢💢💢💢

*āŠĪા.30/5/2017*

*🀄કરંટ અફ્રેર્સ*

*તા.30/5/2017*

⭕⭕⭕⭕⭕⭕⭕
                  *જીબી*

*⚜2016 નો સંગીત નાટક એકેડેમી પુરસ્કાર કોને મળ્યો??*
➖સત્યવ્રત રાવત

*⚜બંગાળના અખાતમાં આવેલા વાવાઝોડાનું નામ? ??*
➖મોરા

*⚜ભારતના વડાપ્રધાન હાલ કયા દેશની મુલાકાતે છે??*
➖4 દેશની મુલાકાતે છે
1) જર્મની [૨૯/૩૦મે]
2) સ્પેન [૩૧મે]
3) રશિયા [૧/૨ જુન]
4) ફ્રાન્સ  [૨/૩ જુન]

*⚜ઈન્ટરનેશનલ ફ્રેન્સિંગ ટેનામેન્ટ મા  (તરવારબાજી) ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વ્યક્તિ કોણ બની??*
➖સી.એ.ભવાની

*⚜હાલમા જી7 દેશોની સમીટ કયા યોજાઈ ગઈ? ??*
➖ઈટલી

*⚜આધુનિક ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોશીનો જન્મ કયા થયો હતો? ??*
➖બારડોલી તાલુકાના વાલોદ ગામમાં
(આજરોજ તા.30/5/2017)

*⚜અમદાવાદમાં કયા નામનો વાયરસ મળ્યો હોવાની ડબલ્યૂએચઓ એ પુષ્ટિ કરી છે? ??*
➖ઝીકા વાયરસ

💢💢💢💢💢💢💢

      *♨મેર ઘનશ્યામ*

*āŠ†āŠœāŠĻી āŠĩૈāŠœ્āŠžાāŠĻિāŠ• āŠ˜āŠŸāŠĻા.*

*આજની વૈજ્ઞાનિક ઘટના.*

📮➖ *૨૯મી મે*૧૯૧૯
આર્થર એડિંગ્ટન અને તેમના સાથીદારોએ આ જ દિવસે સંપૂર્ણપણે થયેલું સૂર્યગ્રહણ જોયું અને તેમણે દર્શાવ્યું કે તારો માથી આવતો પ્રકાશ કઈ રીતે વાંકો વળે છે.આને આધારે તેમણે આઈન્સટાઈન ના સાપેક્ષ વાદ સિધ્ધાંત ને અનુમોદન આપ્યુ...

📮➖ *જ્ઞાન કી દુનિયા* ➖📮

🗞➖ *āŦĻāŦŊ āŠŪે* ➖🗞

🗞➖ *૨૯ મે* ➖🗞

*મહત્વની ઘટનાઓ*

👉🏿 ૧૯૬૪ ➖ઇઝરાયેલ માં પેલેસ્ટાઇનની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.

👉🏿૧૯૯૯ ➖ અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

🍫 *જન્મ* 🍫

👉🏿 ૧૯૧૭ ➖ જોહન એફ.કેનેડી અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ. (અ. ૧૯૬૩)

*તહેવારો અને ઉજવણીઓ*

👉🏿 સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના દિન (International Day of United Nations Peacekeepers)

👉🏿નેપાળ: ગણતંત્ર દિવસ

📮 *જ્ઞાન કી દુનિયા* 📮

ðŸ‘ģ🏞 *āŠœ્āŠđોāŠĻ āŠāŠŦ. āŠ•ેāŠĻેāŠĄી* ðŸ‘ģ🏞

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💫 *૨૯ મે જન્મ*  💫
👳🏼 *જ્હોન એફ. કેનેડી* 👳🏼
              
💥➖અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.

💥➖તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા.  પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા.

💥➖પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા.

💥➖જ્હોન બોસ્ટનમાં અને પછી લંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટની પડવી મેળવી.

💥➖જ્હોન કેનેડી બચપણથી વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.

💥➖ફૂટબોલ રમતા તેમની પીઠ પર ઈજા થયેલી અને તેથી ખોળ રહી ગઈ હતી. આને કારણે તેમને ઈ.સ. ૧૯૪૧માં લશ્કરમાં દાખલ ન કર્યા.

💥➖ત્યારબાદ તેમણે નૌકાદળમાં જગ્યા મેળવી.

💥➖બીજા વિશ્વ જાપાની યુદ્ધ જહાજના હુમલામાં સપડાયેલા તેમના સાથીદારોને જીવ સટોસટની બાજી લગાવી પરાક્રમ અને સાહસથી બચાવ્યા હતા.તેમની આવી બહાદૂરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

💥➖અમેરિકન રાજકારણમાં ઈ.સ.૧૯૪૬માં તેઓ સક્રિય થઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ સર્વપ્રથમ વિજેતા બન્યા હતા.

💥➖ ઈ.સ. ૧૯૫૨માં અમેરિકન સેનેટમાં ચૂંટાઈ આવ્યા અને ઈ.સ. ૧૯૬૦માં અમેરિકન પ્રમુખના સર્વોચ્ય શિખર સુધી પહોચ્યા હતા.

💥➖જ્હોન કેનેડી એક કુશળ વક્તા હોવાની સાથે એક સારા લેખક પણ હતા.

💥➖તેમનુ ખૂબ જ લોકપ્રિય બનેલું પુસ્તક ‘ પ્રોફાઈલ ઇન કરેજ’ ને માટે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતો પુલિત્ઝર પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

💥➖કેનેડી ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના તેઓ પરમ મિત્ર હતા.

💥➖ભારતની ઉગતીલોકશાહીના તેઓ હમદર્દ હતા.

💥➖ અમેરિકાના એક ન્યાયપ્રિય અને અશ્વેતો માટે સમાન હક્કોના તેઓ હિમાયતી હતા.

💥➖ આંતરિક વિવાદોના સમાધાન માટે ડગ્લાસ શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે એમનો જાન જોખમમાં હતો પણ તે ધમકીની પરવા ન કરતાં તેવો ગયા હતા.

💥➖ખુલ્લી મોટરકારમાં લોકોનું અભિવાદન ઝીલતાં અચાનક બંદૂકની ગોળીઓ વાગતાં ૨૨ નવેમ્બર ૧૯૬૩ને શુક્રવારના રોજ તેમનું અવસાન થયું.

💥➖તેમના અકાળે અવસાનથી સમ્રગ વિશ્વ શાંતિનો દૂત એક માનવતાવાદી નેતાને ગુમાવ્યો હતો.

📝💭 *જ્ઞાન કી દુનિયા* 💭📝

*āŠĩિāŠķ્āŠĩ āŠ°ંāŠ—āŠ­ૂāŠŪિ āŠĶિāŠĩāŠļ*.

🎀 આજના સમાચાર 🎀

🔮 તારીખ : ૨૭/૦૫/૧૭

( *જેઠ સુદ -૨, વિક્રમ સંવત ૨૦૭૩*)

🏝 આજે *વિશ્વ રંગભૂમિ દિવસ*.

🏝 *આસામ*: દેશના સૌથી લાંબા ૯.૧૫ કી.મી. પુલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું.

🏝 કોઈ પણ ભોગે ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા કઢાવિને રહીશું: *મોદી*

🏝 *કાશ્મીર*: સેનાએ બે ઘૂસણખોરોને ઠાર માર્યા.

🏝 ૨૦૧૯માં ૨૦૧૪ કરતા પણ વધારે સીટ જીતીશું : *અમિત શાહ*.

🏝 ઈજીપ્તમાં ખ્રિસ્તીઓની બસ પર હુમલો, *૨૭ મોત*.

🏝 પંજાબના પૂર્વ DGP *'સુપરરકોપ'* ગીલનું નિધન.

🏝 ગિફ્ટ સિટીમાં દેશનું પહેલું *મેરિટાઈમ કલસ્ટર* બનશે.

🏝 ૭ લાખની નકલી નોટ સાથે વધુ ૩ પકડાયા : અમરેલી પોલીસે ભાવનગરમાં દરોડો પાડયો ત્યારે ૩ શખ્સો નકલી નોટો છાપી રહ્યા હતા.

🏝 રાજ્યમાં આદિજાતિ વિકાસ કામો માટે કેન્દ્રએ *૪૩૧.૫૦* કરોડની ગ્રાંટ ફાળવી.

🏝જીએસટીથી સર્વિસ ટેક્સ ૩ ટકા વધતા *MF* પ્રોડક્ટ મોંઘી બનશે.

🏝 *નઝમ શેઠીની* પાક. ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ તરીકે વરણી કરાઈ.

🏝 *શ્રીલંકામાં* પુર અને ભેખડ ધસી પડતાં ૯૦ના મોત, ૧૧૦ લાપતા.

🏝 આફ્રિકા ૧૫૦૦ લોકો ૧૭બોટથી યુરોપ આવી રહ્યા હતા. ઇટાલીના કિનારે બોટ ફસાઈ, રેસ્ક્યું ટીમ જોતા જ ૧૦૦ લોકો પાણીમાં કુદયા, ૩૦મોત.

⚓રોહિત.....

📚 *We can do anything* 📚