Monday 11 September 2017

📝જાણવા જેવું📝

*📝જાણવા જેવું📝*

*📖"સામાન્ય જ્ઞાન માટે કેટલાક જરૂરી સવાલો ના જવાબ"📖*

1. *આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?*

👉 ૧૫ ઓક્ટોબરે સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2. *હાલમાં ૫૧ માં જ્ઞાનપીઠ પુરસ્કાર થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?*

👉 ડોક્ટર રઘુવીર ચૌધરી

3. *ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સૌપ્રથમ ક્યા દેશ વિરુદ્ધ T20 સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો?*

👉 ઓસ્ટ્રેલિયા

4. *આમીર ખાન કેટલા વર્ષો સુધી ‘અતુલ્ય ભારત’ ના બ્રાંડ એમ્બેસેડર રહ્યા?*

👉 ૧૦ વર્ષ

5. *પોતાને બીજો સિકંદર માનનાર વ્યક્તિ?*

👉 અલાઉદ્દીન ખીજ્લી

6. *દુનિયાનું સૌથી શક્તિશાળી પદ કોને માનવામાં આવે છે?*

👉અમેરિકા ના રાષ્ટ્રપતિ ને.

7. *પદ્મશ્રી નું સમ્માન મેળવનાર પહેલી મહિલા અભિનેત્રી કોણ હતી?*

👉 નરગીસ દત્ત

8. *જાન્યુઆરી ૨૦૧૬ માં ઉત્તર કોરિયા એ કયા બોમ્બ નું પરીક્ષણ કર્યું હતું?*

👉 હાઈડ્રોજન બોમ

9. *હિમાચલ પર્વતનું સૌથી ઊંચું શિખર ક્યાં છે?*

👉 નેપાળ માં

10. *સુચના રાજપથ કોને કહેવાય?*

👉ઈંટરનેટ ને

11. *વિન્ડોઝ ME માં ME થી શું બને છે?*

👉 મિલેનિયમ

12. *SAIL નું પૂરું નામ?*

👉સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લી.

13. *ભારતમાં સૌથી ઉંચો T.V નો ટાવર ક્યા છે?*

👉 રામેશ્વરમ (તમિલનાડુ) માં.
📚📚📚📚📚📚📚📚📚📚📚

*🎓શૈલેષ ચૌધરી*

*🌏💥Quze & debate 💥🌏*

*🌏💥Quze & debate 💥🌏*
    
      *✍ તા-૧૦-૯-૨૦૧૭ ✍*

*💁🏻‍♂ (1. )અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ?*

A. સી.11
B. સી.13.
C. સી.10.
D. સી.14✅

*💁🏻‍♂(2) બૌધસાહિત્યમાં સૌથી વધું મહત્વનો ગ્રંથ નીચેનામાંથી કયો છે.*

A.આગમ
B.વેદ
*C. ત્રિપીટક✅*
D. સંગમ

*💁🏻‍♂(૩)કવિ કલહણ  રચિત રાજતરંગણી માં શાનો ઈતિહાસ સમાયેલો જોવા મળે છે.*

A. પંજાબ
*B. કાશમીર ✅*
C.ગુજરાત
D.હૈદરાબાદ

*💁🏻‍♂(4)દક્ષિણભારતમાં ધર્મેતર સાહિત્યમાં  સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તો તેની રચના કયાં થઈ હતી?*

A.કાલિકાટ
B. પુલિકટ
C.પાટલીપૂત્ર
*D. મદુંરાઈ✅*

*💁🏻‍♂(5) ભારતના કયા સિક્કાઓ સૌથી જુના હોવાનું મનાય છે ?*

*A. પંચમાર્કના ✅*
B. ગધૈયા
C.કણીયા
D. આમાંથી એક પણ નઇ

*💁🏻‍♂(6)સિંધુખીણની સંસ્કૃતિ માં ખેડેલા ખેતર ના પુરાવા કયાંથી મળી આવ્યા છે ?*

A.હડપ્પા
B.મોહજો-દડો
C. લોથલ 
*D. કાલીબંગન.✅*

*💁🏻‍♂(7)હડપ્પિય સભ્યતામાં સ્ટેડિયમ ના પુરાવા કયાંથી મળી આવ્યા છે ?*

A.હડપ્પા
*B.ધોળાવીરા✅*
C. લોથલ
D. કાલીબંગન.

*💁🏻‍♂(8)દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રવકતા કોણ હતા ?*

*A.ભદ્રાબાહુ✅*
B.સ્થુલિભદ્ર
C.નાગાર્જૂન
D. અશ્વઘોષ

*💁🏻‍♂(9) જૈન ધર્મના સુંત્તપિટકમાં પાંચ વિભાગ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?*

A. નિકાસ
*B. નિકાય✅*
C. સુંતક
D. વિનય

*💁🏻‍♂(10)'ત્રિપીટક 'કઈ ભાષામાં લખાયેલું છે  ?*

A.અર્ધમાગધી
B.તમિલ
*C.પાલી✅*
D.પ્રાકૃત

*💁🏻‍♂(11) ગૌતમ બુદ્ધના ગૌત્રનું નામ શું હતું ?*

A.સિદ્ધાર્થ
*B. ગૌતમ✅*
C. કૃણાલ
D. વર્ધમાન

*💁🏻‍♂(12)મહાવીર સ્વામીએ કઇ ભાષામાં લોકો ને ઉપદેશ આપ્યો હતો ?*

A. ગુજરાતી
*B. અર્ધમાગધી✅*
C. પાલી.
D. સંસ્કૃત

*💁🏻‍♂13. સિકંદર ને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતું ?*

A.આંભિકુુમાર✅
B.આદિકુમાર
C. અનાવિલકુમાર
D. અજાતસત્રુ

*શશીગુપ્ત પણ દેશદ્રોહી હતો*

*💁🏻‍♂(14)કઈ નૃત્યાંગના એ પોતાનુ આમ્રવન બુદ્ધ ના શરણે ધર્યુ હતું ?*

A. હિમાની
*B. આમ્રપાલી✅*
C.ગણીકા
D. સારીકા

*💁🏻‍♂(15)કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામોની યાદી આપેલી છે ?*

A.નિકાય
B. ત્રિપિટક
*C. અંગુતર નિકાય✅*
D. અભિધમ્મપિટક

*💁🏻‍♂(16)અશોક ના શિલાલેખો કઈ લિપિમાં જોવો મળે છે ?*

A. બાહ્મી
B. ખરોષ્ઠિ
C.આરામિ
*D. ઉપરોક્ત ત્રણેય✅*

*💁🏻‍♂(17)ચંદ્રગૃપ્ત મોર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી ?*

A.ફિલિપ
B. મેગેસ્થનીક
*C.સેલ્યુકસ✅*
D.એલેકઝાન્ડર

*💁🏻‍♂(18)નીચેના માંથી ક્યું જોડકુ અયોગ્ય છે. ?*

A. ચાણક્ય -અર્થશાસ્ત્ર
B. મેગેસ્થનીક -ઈન્ડિકા
*C. જયદેવ - જય ગોવિંદ ✅*
D.વિશાખાદ્દત- મુદ્રારાક્ષસ

*💁🏻‍♂(19)સંગમસાહિત્યમાં તમિલપ્રદેશ ને પાંચ ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેચાયેલો દર્શાવામાં આવ્યો છે. તે પૈકી 'મલાઇ' એટલે કયો પ્રદેશ ?*

  A.પહાડનો પ્રદેશ (કૂરેન્જિ)
*B. પાણી વગર નો પ્રદેશ✅*
C.ઘાસચારા વાળો પ્રદેશ (મૂલઇ)
D.ભેજવાળો પ્રદેશ (મસદમ)

*E.સમુદ્ર તટ નો પ્રદેશ -(નીતલ )

*💁🏻‍♂(20)કૃષ્ણા અને ગોદાવરી નદીઓ ના ખીણ વિસ્તારમાં કઈ શૈલી વિકસી હતી.?*

A. ગાંધાર
B. મથુરા
*C. અમરાવતી✅*
D. ઉપરોક્ત બધી

*💁🏻‍♂(21.)કુંડનવન (આજનું જમ્મુ-કાશમિર ના શ્રીનગર પાસે આવેલ 'હરવાન' નામનું સ્થળ )માં કોણે ચોથી બૌધ સંગીતીનું આયોજન કર્યુ હતું ?*
A. હર્ષ
B.અશોક
*C. મિલિનડ્રર ✅*
D. કનિષ્ક

*💁🏻‍♂(22)કયા સ્થળેથી ભારત ના રોમ સાથે ના વેપાર ના પુરાવા મળ્યા છે ?*

A.અયોધ્યા
B. કલિંગ
*C.એરિકામેડુ* ✅ તમિલનાડુ
D.વારાણસી

*💁🏻‍♂(23)ગ્રીક દરિયાઇ સાહસિક હિપાલસે મોસમની શોધ કરી હતી તેણે નીચેના માંથી કયા બંદરો ની મુલાકાત લીધી હતી.?*

A. ભૃગુકચછ (ભરૂચ)
B. સતારા
C.કલ્યાણ અને મુજરીસ
*D. ઉપરના બધા✅*

*💁🏻‍♂(24) 'મિલીન્દપાન્હોં' ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલ છે.?*

A.કનીષક
B.રુદ્રદામા
C.સમુદ્રગુપ્ત
*D. મિનેન્ડર✅*

*💁🏻‍♂(25)કયા યુગ ને ગુપ્ત સવંત કહેવામાં આવે છે.?*

A.ઈ.સ.317
B.ઈ.સ.318
*C.ઈ.સ.319✅*
D..ઈ.સ.321

*💥🌏Quiz & Debate 🌏💥*
  
*📚ક્વિઝ માસ્ટર :-📚*

*👨🏻‍✈ગુજરાત પોલિસ👨🏻‍✈*

*👩🏻‍🎓 સુકન્યા સમૃદ્ધિ યોજના 👩🏻

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎲આજ ની ગ્રુપ DP🎲*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*👩🏻‍🎓🗯👩🏻‍🎓🗯 SSY 🗯👩🏻‍🎓🗯👩🏻‍🎓*
                            👇🏾
   *👩🏻‍🎓Sukanya  Samriddhi Yojana👩🏻‍🎓*

          *👩🏻‍🎓 સુકન્યા સમૃદ્ધિ યોજના 👩🏻‍🎓*

*💁🏻‍♂ શરૂઆત:* ૨૨ જાન્યુઆરી ૨૦૧૫

*💁🏻‍♂ સ્થળ:* પાણીપત, હરિયાણા

*💁🏻‍♂ કોણે:* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

💭 સુકન્યા સમૃદ્ધિ યોજનાએ ભારત સરકારની સહાયતા યોજના છે જે *છોકરીઓના માતા-પિતાને લક્ષ્યાંક* બનાવે છે. આ સ્કીમ માતાપિતાને *બાળકી માટે ભાવિ શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે ભંડોળ ઊભું* કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

💭 આ યોજનામાં *શરૂઆતમાં વ્યાજનો દર 9.1 ટકા* હતો પરંતુ *હાલમાં 8.3 ટકા (જુલાઈ 2017 થી ઑક્ટોબર 2017 માટે)* લેખે વ્યાજ મળે છે.

💭 આ યોજના અંતર્ગત *ખાતું કોઈ પણ ભારતીય પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત વ્યાપારી બેંકોની* શાખામાં ખોલી શકાય છે.

💭 ખાતું *બાળકીના જન્મ સમયે થી 10 વર્ષની ઉંમર* સુધી ખોલી શકાય છે.

💭 દરેક *કન્યા દીઠ માત્ર એક* જ એકાઉન્ટને મંજૂરી છે, *માતાપિતા મહત્તમ બે કન્યા* સુધી એકાઉન્ટ ખોલી શકે છે. (જોડિયા અને ત્રિપાઇ માટે મંજૂરી અપવાદ)

💭 આ એકાઉન્ટને *ભારતમાં ગમે ત્યાં સ્થાનાંતરિત* કરી શકાય છે.

💭 આ યોજના અંતર્ગત *₹ 1,000 ની ઓછામાં ઓછી* રકમ વાર્ષિક ધોરણે જમા કરવામાં આવે છે.

💭 *મહત્તમ થાપણ મર્યાદા ₹ 150,000 છે જો એક વર્ષમાં લઘુતમ ડિપોઝિટ ન કરવામાં આવે તો ₹ 50* નો દંડ વસૂલ કરવામાં આવે છે.

💭 આ યોજનામાં *કન્યા 10 વર્ષની વય સુધી પહોંચે તે પછી તેના એકાઉન્ટનું સંચાલન* કરી શકે છે.

💭 ઉચ્ચ શિક્ષણ હેતુઓ માટે *18 વર્ષની વયે 50% ઉપાડની* પરવાનગી આપે છે.

💭 આ યોજનાની *મૂડી અને વ્યાજ Income Tax Act 80C મુજબ ટેક્સમાં* રાહત મળે છે.

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
             *🌐 જ્ઞાન કી દુનિયા 🌐*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🤹🏻‍♂KBC 9 Episode -10🤹🏻‍♂*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
        *🤹🏻‍♂KBC 9 Episode -10🤹🏻‍♂*

        *🎲08 September 2017🎲*

              *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*👨🏻‍🎓 અલ્ઝાઇમરની બિમારી મુખ્યત્વે માનવ શરીરના કયા ભાગને અસર કરે છે?*
[એ] આંખો
[બી] કાન
[સી] મગજ✅
[ડી] પેટ

*👨🏻‍🎓 નવી દિલ્હીના હૃદયમાં ઔરંગઝેબ રોડ, તેનું વ્યક્તિગત નામ પછીનું નામ ફરી અપાયું હતું?*

[એ] ગુરુ તેજ બહાદુર
[બી] એ પી. જે. અબ્દુલ કલામ✅
[સી] કાંશી રામ
[ડી] દારા શિકોહ

*👨🏻‍🎓90 ના દાયકાની આ વાસ્તવિક જીવનની કળામાંથી ફિલ્મ 'જગ્ગા જાસુસ'ની પૃષ્ઠભૂમિની રચના કરે છે?*

[એ] મોમ્બૅલ બ્લાસ્ટ્સ
[બી] ગણેશ આઇડોલ્સ મદ્યપાન દૂધ
[સી] પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસ✅
[ડી] જેસિકા લોઅલ મર્ડર

*👨🏻‍🎓 કયા નદીના કિનારે ગાંધીજીએ  1917 માં તેમના આશ્રમની સ્થાપના કરી હતી, જે સ્થળની નજીક છે, જે ઋષિ દધચીના ગુરુકુળની જગ્યાએ માનવામાં આવે છે?*

[એ] તાપી
[બી] નર્મદા
[સી] મહી
[ડી] સાબરમતી✅

*👨🏻‍🎓 આમાંથી કયું વ્યક્તિત્વ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો પૂર્વજ નથી?*

[એ] સુંદર પિચાઈ
[બી] અરવિંદ કેજરીવાલ
[સી] સત્ય નાડેલા✅
[ડી] નંદન નીલેકીની

*👨🏻‍🎓 નીચેનામાંથી કોણ ભારતના વાઇસ-પ્રેસિડેન્ટનું બે સળંગ પદ માટેનું કાર્યાલય રાખ્યું છે?*

[એ] મોહમ્મદ હમીદ અન્સારી✅
[બી] ભૈરોન સિંહ શેખાવત
[સી] શંકર દયાલ શર્મા
[ડી] કૃષ્ણ કાંત

*👨🏻‍🎓 આમાંથી કઈ સ્પોર્ટ્સમાં મહિલાઓ અને પુરૂષોએ ભારત માટે ઓલિમ્પિક મેડલ્સ જીત્યા છે?*

[એ] બેડમિંટન
[બી] બોક્સિંગ✅
[સી] શૂટિંગ
[ડી] વેઈટ લિફટીંગ

*👨🏻‍🎓 ભારતનાં કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સરહદો છે?*

[એ] ઉત્તર પ્રદેશ✅
[બી] આંધ્ર પ્રદેશ
[સી] મહારાષ્ટ્ર
[ડી] રાજસ્થાન

*👨🏻‍🎓 અશોક પિલર, સરસ્વતી ક્ઓપ અને જોધાબી પેલેસને આમાંથી કઈ જગ્યાએ મળી શકે છે?*

[એ] આમેર ફોર્ટ
[બી] કંદહાર
[સી] અલ્હાબાદ ફોર્ટ✅
[ડી] ફતેહપુર સિક્રી

*👨🏻‍🎓 આમાંથી કયું ટાટા ગ્રુપનું સૌથી જૂનું હયાત વ્યવસાય છે?*

[એ] ટાટા સ્ટીલ
[બી] ઇન્ડિયન હોટેલ્સ✅
[સી] ટાટા મોટર્સ
[ડી] ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ

*👨🏻‍🎓 2008 માં ભારતની પ્રથમ આર્કટિક રિસર્ચ સ્ટેશનનું નામ શું છે?*

[એ] મેત્રી
[બી] હિમાની
[સી] ઉત્તર ગંગોત્રી
[ડી] હિમાદ્રી✅

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*પૌરાણિક બાબતો*

*પૌરાણિક બાબતો*

*🏏 જ્ઞાન કી દુનિયા 🏏*

*💁🏻‍♂રામાયણના પાત્રો*

✡રામ – રાજા દશરથના પુત્ર

✡સીતા - રામના પત્ની

✡લવ - રામ અને સીતાનો પુત્ર

✡કુશ- રામ અને સીતાનો પુત્ર

✡દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા

✡કૌશલ્યા- રામની માતા.

✡કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા

✡સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા

✡લક્ષ્‍મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.

✡ઉર્મિલા- લક્ષમણના પત્ની.

✡ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.

✡માંડવી - ભરતના પત્ની.

✡શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.

✡જનક-સુનયના- સીતાના પિતા-માતા.

✡કુશધ્વજ- જનકના ભાઈ (ઉર્મિલા અને માંડવીના પિતા)

✡ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.

✡વશિષ્‍ઠ- અયોધ્યાના રાજ્યગુરુ

✡વિશ્વામિત્ર- રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.

✡બ્રહ્મ‍ર્ષિ‍ કુશધ્વજ- દેવોના ગુરૂ બ્રૃહસ્પાતિના પુત્ર

✡વેદવતી- બ્રહ્મ‍ર્ષિ‍ કુશધ્વજની પુત્રી (પછીના જન્મમાં જનકની પુત્રી સીતા)

✡સુગ્રીવ- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.

✡વાલી- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.

✡ઋક્ષરર્જરા- વાલી અને સુગ્રીવના પિતા

✡તારા- વાલીની પત્ની.

✡હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.

✡મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.

✡જાંબુવંત - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.

✡અંગદ - વાલીનો પુત્ર

✡નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.

✡જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.

✡સંપાતિ- જટાયુનો મોટો ભાઈ.

✡રાવણ- લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.

✡વિશ્રવા- રાવણના પિતા (પ્રજાપતિકુળના શ્રેષ્‍ઠ મુનિ)

✡કૈકસી- રાવણની માતા(સુમાલિની પુત્રી)

✡મંદોદરી- રાવણની પટ્ટરાણી.

✡મયાસુર- મંદોદરીના પિતા

✡વિભીષણ- રાવણનો નાનો ભાઈ અને મંત્રી.

✡સરમા- વિભીષણની પત્નિ

✡કુંભકર્ણ- રાવણનો નાનો ભાઈ.

✡નિકુંભ- કુંભકર્ણનો પુત્ર

✡શૂપર્ણખા- રાવણની બહેન.

✡ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.

✡મારિચ- તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.

✡મેધનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.

*☸☸☸મહાભારત☸☸☸*

✡અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતિ પામ્યો.

✡અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી.

✡અંબાલિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબિકાની બહેન, પાડું ની માતા.

✡અંબિકા: અંબાલિકા અને અંબાની બહેન, ધૂતરાષ્ટ્રરાજાની માતા.

✡અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

✡બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર.

✡બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું.

✡ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાનો પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મનાં નામે ઓળખાયા.

✡દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવોની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે.

✡દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા.

✡દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં.

✡દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો.

✡દુઃશાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને વાળથી પકડીને લાવ્યો હતો.

✡એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન (પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો.

✡ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય.

✡ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધ્રુતરાષ્ટ્રની પત્ની.

✡જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો.

✡કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કર્ણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રનાં નામે પણ ઓળખાયો.

✡કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં.

✡કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો.

✡કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે.

✡પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ.

✡પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી કરી હતી.

✡શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા.

✡ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની.

✡મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો

✡ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પિતા તથા મહાભારતનાં યુદ્ધ સમયે હસ્તીનાપુરનાં રાજા.

✡કુંતી/પૃથા: પાંડવોની માતા.

✡ઘટોત્કચ - ભીમ અને હીડિમ્બાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું, તે બાણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો.

✡બર્બરીક - ઘટોત્કચનો પુત્ર.

*જય ભાઈ અને અંકિત પરમાર*

🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁

🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁

☄ *પથમ બંધારણીય સુધારો,1951*
9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

☄ *7મો સુધારો 1956*
રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શા પ્રદેશ નું,સર્જન

☄ *18 મો સુધારો 1966*
પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં ભાષી રાજ્ય બન્યું

☄ *36મો સુધારો,1971*
સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

☄ *42 મો સુધારો,1976(મિનિબંધારણ)*
લઘુબંધરણ તરીકે ઓરખાયછે
આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા સબ્દો ઉમેરાયા
રાજનીતિક સિદ્ધાત ને(Dpsp) અગ્રીમ તા આપવામા આવી
મુરભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો
લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
રાજ્ય માં રાષ્ટપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

☄ *44 મો સુધારો 1978*
મિલકત નો અધિકાર રદ કરાયો
લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
અનુચ્છેદ 352 માં અશોન્તિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ સબ્દ ઉમેરાયો

☄ *52 મો સુધારો,1985*
પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

☄ *61 મો સુધારો 1989*
મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

☄ *69 મો સુધારો 1991*
દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

☄ *71 મો સુધારો 1992*
બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

☄ *73 મો સુધારો 1992*
પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

☄ *86 મો સુધારો 2002*
6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

☄ *92 મો સુધારો 2003*
આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી

☄ *100 મો સુધારો 2015*
ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.

☀💎☀💎☀💎☀

*🎭"વિશ્વમાં પ્રથમ વખત..."🎭*

*🎭"વિશ્વમાં પ્રથમ વખત..."🎭*

1. *પ્રથમ અંતરીક્ષ પ્રવાસી*

—ડેનિસ ટીટો

2. *એવરેસ્ટ શિખર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ*

—શેરપા તેન્જીંગ તથા સર એડમન્ડ હિલેરી

3. *ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ*

—રોબર્ટ પીયરી

4. *દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ*

—એમંડસેન

5. *સાહિત્યના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા*

—રેને એફ.એ સુલ્લી પૃદોમ

6. *શાંતિના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા*

— જીન એફ. દ્યુંનોટ અને ફ્રેડરિક પેસી

7. *ચીકીત્સાના પ્રથમ નોબલ વિજેતા*

—એ.ઇ બાન બેહરીંગ

8. *ભૌતિકશાસ્ત્રના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા*

— ડબલ્યુ.એ.રોન્ટજન

9. *રસાયણના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા*

— જે.એચ. વેન્ટહોફ

10. *ભૂગર્ભ મેટ્રો રેલવે પ્રારંભકર્તા પ્રથમ દેશ*

—બ્રિટેન

11. *બેન્ક નોંટ જારી કરતો પ્રથમ દેશ*

—સ્વીડન

12. *પેપરના નાણા જારી કરતો પ્રથમ દેશ*

—ચીન

13. *યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ પ્રમુખ*

—જ્યોર્જ વોશિંગ્ટન

14. *બ્રિટનના પ્રથમ પ્રધાનમંત્રી*

—રોબર્ટ વોલપોલ

15. *સંયુક્ત રાષ્ટ્રસંઘનો પ્રથમ સચિવ*

—ત્રીગ્વેલી (નોર્વે)

16. *પ્રથમ ફુટબોલ વિશ્વ કપ જીતનાર દેશ*

—ઉરુગ્વે

17. *સંવિધાન નિર્માણ કરનાર પ્રથમ દેશ*

—સંયુક્ત રાજ્ય અમેરિકા

18. *ભારત પર હુમલો કરનાર પ્રથમ યુરોપિયન*

—સિકંદર

19. *ચીનમાં પહોંચનાર પ્રથમ યુરોપીયન*

—માર્કોપોલા

20. *પ્રથમ શહેર જેના પર અણુ બોમ્બ મૂકવામાં આવ્યો હતો*

—હિરોશીમા

21. *મોટા ભાગના પ્રાણીઓ વાળો દેશ*

— ભારત

22. *ભારત આવનાર સૌપ્રથમ અંગ્રેજ*

— રેલ્ફ ફીશ

23. *ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ*

— નીલ આર્મસ્ટ્રોંગ

24. *ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી*

—માર્ગેન્ટ થ્રેચર

25. *કોઈ મુસ્લિમ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી*

— બેનઝિર ભુટ્ટો (પાકિસ્તાન)

26. *વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી*

— એસ.ભંડારનાયકે (શ્રિલંકા)

27. *વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ*

—ઇસાબેલ ફૂટ (અર્જેન્ટીના)

28. *અવકાશમાં જનાર પ્રથમ મહિલા*

—બેલેન્ટીના તેરેશ્કોવા (રશિયા)

29. *એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા*

— જુંકો તેબઈ (જાપાન)

30. *બ્રિટનની પ્રથમ રાણી*

— જેન

31. *સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા સભાપતિ*

—શ્રીમતી વિજયાલક્ષ્મી

  *✍🏻શૈલેષ ચૌધરી*

*🙏🏻ભૂલ હોય તો ધ્યાન દોરવું 🙏🏻*

*વિષય :- વિજ્ઞાન*

📚 *Quiz & Debate*💥

*વિષય :- વિજ્ઞાન*

*Quiz By :- વિક્રમ ચૌધરી*

1. *ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે?.*
A. તાંબું + ઝીંક
B. *લેડ + ટીન* ✅
C. તાંબું + ટીન
D. એલ્યુમિનિયમ

2. *એરક્રાફ્ટ અને પ્રેશર કુકર માં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?*

A. મેગ્નેલિયમ
B. એલ્યુમિનિયમ
C. *ડુરાલ્યુમિન*✅
D. સ્ટીલ

3. *પ્રોપેનોલ નું સૂત્ર કયુ છે?*

A. C2h5oh
B. C3h5oh
C. C2h7oh
D. *C3h7oh*✅

4. *જળવાયું કયા બે વાયુઓનું મિશ્રણ છે.?*

A. C + H
B. CO + H
C. *CO + H2*✅
D. CO2 + H2

5. *મધમાખી ના ડંખ માં કયો ઝેરી પદાર્થ હોય છે.?*

A. *મેલેટિન*✅
B. મેલેનીન
C. ફોર્મિક
D. ફોર્મેલિક

6. *એલ્યુમિનિયમ ની મુખ્ય ખનિજ કઈ.?*

A. હિમેટાઈટ
B. મેગ્નેટાઈટ
C. *બોક્સાઇટ*✅
D. સિડેરાઈટ

7. છોકરાઓમાં તરુણાવસ્થા ની ઉમર

A. 12 થી 13
B. 11 થી 12
C. *13 થી 14* ✅
D. 14 થી 15

8. *સૂર્યમાં કયો વાયુ સૌથી વધારે હોય?*

A. ઓક્સિજન
B. મિથેન
C. *હાઇડ્રોજન*✅
D. નાઇટ્રોજન

9. 1 હોર્સ પાવર એટલે કેટલા વૉટ.?

A. ૫૪૬ વૉટ
B. ૪૪૬ વૉટ
C. ૬૬૪ વૉટ
D. *૭૪૬ વૉટ*✅

10. પ્લુટોના  જોડિયા બંધુ જેવા ઉપગ્રહને કયા નામથી ઓળખવામાં આવે છે.?

A. *શેરોન*✅
B. ટાઈટન
C. ફોબોન
D. ગેલીલીયન

11. *ગુજરાતમાં ક્યાં થર્મલ પાવર સ્ટેશન માં કુદરતી વાયુ નો ઉપયોગ થાય છે.?*

A. લાંબા
B. *ધુવારણ*✅
C. ગાંધીનગર
D. કાકરાપાર

12. *અફીણ માં કયુ ઝેરી દ્રવ્ય હોય છે.?*

A. મેલીન
B. ટેનિન
C. *મારફીન*✅
D. ટોબેકો

13. *હિમાલય ક્યાં ખડક નું ઉદાહરણ છે.?*

A. *જળકૃત*✅
B. અગ્નિકૃત
C. વિકૃત
D. એક પણ નહીં

14. *વનસ્પતિ શાસ્ત્રના ક્ષેત્રે ભારતભરમાં ગુજરાતને ગૌરવ અપાવનાર વૈજ્ઞાનિક.*

A. ઝંડુ ભટ્ટ
B. વિક્રમ સારાભાઈ
C. *જયક્રુષ્ણ ઇન્દ્રજી*
D. ભગવનલાલ ઇન્દ્રજી

15. *દરિયા ની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ......... ફૂટ/સેકન્ડ.*
A. 330
B. *1100*✅
C.11000
D. 3300

*16. નીચેનામાંથી ક્યાં પદાર્થ નું જૈવિક વિઘટન થતું નથી?*

A. લાકડું
B. લોખંડ
C. કાપડ
*D. પ્લાસ્ટિક✅*

*17.આંગળી ના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય એ ક્યાં રોગ નું ચિહ્ન છે?*

A. ટાઇફોઇડ
B. હાથીપગો
C. મલેરિયા
*D. ન્યુમોનિયા✅*

*18.ક્વાન્ટમ સિદ્ધાંત આપનાર*

1. કુલંબ
2. નિલ બોહર
3. *મેક્સ પ્લાનક*✅
4. મારકોની