Monday 11 September 2017

💐પુરસ્કાર 2017*💐

*💥Copied💥*

*✴રાજીવ ગાંધી ખેલ રત્ન 2017*

🗣દેવેન્દ્ર ઝાજરીયા પેરા *એથલીટ*
🗣સરદાર સિંહ *હોકી*

*✴ અર્જુન પુરસ્કાર 2017*
🗣ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કોર *ક્રિકેટ*
🗣વી જે સુરેખા *તીરંદાજી*
🗣 ખુશબિર કોર અને અરોકીયા રાજીવ *એથ્લેટીક્સ*
🗣 પ્રશાંતિ સિંહ *બાસ્કેટ બોલ*
🗣 સુભેદાર લૈશરાજ દેબોન્ડ્રો સિંહ *બોક્સિંગ*
🗣 ઓઈનમ બેમ્બમ દેવી *ફૂટબોલ*
🗣 એસ એસ પી ચોરસિયા *ગોલ્ફ*
🗣 એસ વી સુનિલ *હોકી*
🗣 જસ્વીર સિંહ *કબડ્ડી*
🗣 એ અમલરાજ *ટેબલ ટેનિસ*
🗣 સાકેત મીનેની *ટેનિસ*
🗣 સત્યવર્ત કદીયાન *કુસ્તી*
🗣 મારીયાપ્પન પેરા અને વરુણ સિંહ ભાટી *એથલીટ.*

*✴ દ્રોણાચાર્ય પુરસ્કાર 2017*
🗣 સ્વ ડૉ. આર ગાંધી *એથ્લેટીક્સ*
🗣 હીરાનંદ કટારીયા *કબડ્ડી*
🗣 જી એસ વી પ્રસાદ *બેડમિન્ટન*
🗣 બ્રિજ ભૂષણ મોહંતી *બોક્સિંગ*
🗣 પી એ રાફેલ *હોકી*
🗣 રોશન લાલ *કુસ્તી*

*✴ ધ્યાનચંદ પુરસ્કાર 2017*
🗣 ભુપેન્દ્ર સિંહ *એથ્લેટિક્સ*
🗣 સય્યદ શાહિદ હકીમ *ફૂટબોલ*
🗣 સુમરાઈ ટેટે *હોકી*

🏅🎖🥇🏅🎖🥇🏅🎖🥇

No comments:

Post a Comment