Monday 11 September 2017

ક્વિઝ માસ્ટર💁🏻‍♂વારિશભાઇ

*📚Quiz & Debate💥*4-9-17

👩🏻‍🏫 *ભારતનના બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને અપાયેલ છે ?*

A.   રાષ્ટ્રપ્રમુખને

B.   વડાપ્રધાનને

*C.   સર્વોચ્ચ અદાલતને✅*

D.   સંસદ

👩🏻‍🏫 *ભારતીય બંધારણમાં કરાયેલ 42 મા બંધારણીય સુધારા (1976 ) નો સંબંધ નીચેનામાંથી કઈ એક બાબત સાથે છે ?*

A.   મૂળભૂત અધિકારો

B.   મૂળભૂત ફરજો

C.   ન્યાયતંત્ર

*D.   બિન સાંપ્રદાયિકતા✅*

👩🏻‍🏫 *કાયદા સમક્ષ સર્વેને સમાન ગણાવાની વાત ભારતીય બંધારણની કઈ કલમમાં જણાવેલ છે ?*

*A.   કલમ 14✅*

B.   કલમ 14 - એ

C.   કલમ 15

D.   કલમ 15 - બી

👩🏻‍🏫 *ભારતીય નાગરિકને તેના જીવન અને અંગત સ્વાતંત્રના રક્ષણ માટે બંધારણમાં કઈ કલમ થકી બંધારણીય જોગવાઈ કરેલ છે ?*

A.   કલમ ૨૦

B.   કલમ ૨૦ એ

*C.   કલમ ૨૧✅*

D.   કલમ ૨૧ બી

👩🏻‍🏫 *મહાત્મા ગાંધીજીએ સમાનતાના અધિકાર સદર્ભો હિંદુ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાની પ્રથા માટે નીચેનામાંથી ક્યા શ્બ્દનો ઉપયોગ કરેલ છે ?*

A.   ગૌરવ

*B.   કલંક✅*

C.   મજબૂરી

D.   નફટાઈ

👩🏻‍🏫 *સ્વતંત્ર ભારતના બંધારણ ઘડતર માટે રચાયેલ વિવિધ સમિતિઓ પૈકીની મૂળભૂત અધિકાર તથા અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા ?*

A.   પં . જવાહરલાલ નહેરુ

*B.   સરદાર વલ્લભભાઈ પટેલ✅*

C.   ડૉ . રાજેન્દ્રપ્રસાદ

D.   આચાર્ય જે . સી . કૃપલાની

👩🏻‍🏫 *C . A . G ની ભૂમિકા સરકારના નાણાંકીય વ્યવહાર પર __________.*

A.   નજર રાખવીની છે

*B.   નિયંત્રણ રાખવાની છે✅*

C.   પ્રભાવ પાડવાની છે

D.   રહેમ રાખવાની છે

👩🏻‍🏫 *C . A . G નુણ પદ દેશના ક્યા એક અન્ય પદ સમક્ષ ગણાય છે ?*

A.   રાષ્ટ્રપ્રમુખ

B.   વડાપ્રધાન

C.   સર્વોચ્ચ ન્યાયાધીશ✅

D.   ઉપરાષ્ટ્રપ્રમુખ

👩🏻‍🏫 *સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક મળે ત્યારે અધ્યક્ષસ્થાન કોણ શોભાવે છે ?*

*A.   લોકસભાના અધ્યક્ષ✅*

B.   રાજસભાના અધ્યક્ષ

C.   રાષ્ટ્રપ્રમુખ

D.   વડાપ્રધાન

👩🏻‍🏫 *ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ(સ્પીકર) એવા અમદાવાદ (ગુજરાત) ના મહાનુભાવ કોણ હતા ?*

*A.શ્રી ગણેશ વાસુદેવ માવલંકર✅*

B.   શ્રી એમ. અનંથશયમ આયંગર

C.   શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી

D.   શ્રી હુકમસિંહ

👩🏻‍🏫 *વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા બંધારણે કોને આપેલ છે ?*

A.   મુખ્યમંત્રી

*B.   રાજ્યપાલ✅*

C.   વડી અદાલતના ન્યાયમૂર્તિ

D.   એટર્ની જનરલ

👩🏻‍🏫 *બંધારણની કલમ-370 અન્વેય જમ્મુ કશ્મીર રાજ્યને ક્યા પ્રકારનો દરજ્જો આપેલ છે ?*

A.   સંરક્ષિત રાજ્યોનો

B.   શ્રેષ્ઠ રાજ્યોનો

C.   આતંકિત રાજ્યોનો

*D.   વિશિષ્ટ રાજ્યોનો✅*

👩🏻‍🏫 *અંદાજપત્ર કે નાણા ખરડાને અન્ય ક્યા એક નામથી ઓળખવામાં આવે છે ?*

A.   નાણાકીય પ્રસ્તાવ

*B.   નાણાંકીય નિવેદન✅*

C.   નાણાંકીય આવેદન

D.   નણાકીય અરજી

👩🏻‍🏫 *રાજસભાની નાણાં ખરડા પરની ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કોણ કરી શકે ?*

A.   રાષ્ટ્રપ્રમુખ

B.   વડાપ્રધાન

C.   ઓડિટર જનરલ

*D.   લોકસભા✅*

👩🏻‍🏫 *સ્વાતંત્ર્યોત્તર કાળમાં ભારતનું સર્વપ્રથમ નાણાપંચ ____________ માં રચાયું*

A.   1947

B.   1948

*C.   1953✅*

D.   1955

👩🏻‍🏫 *કોઈપણ નાણાકીય ખરડો નાણાકીય છે કે કેમ તે નક્કી કરવાની સત્તા કોને છે ?*

*A.   લોકસભાનાં સ્પિકરની✅*

B.   રાજસભાના અધ્યક્ષની

C.   વડાપ્રધાન

D.   રાષ્ટ્રપ્રમુખની

👩🏻‍🏫 *ચુંટણી યોજાવાના કેટલા સમય પહેલા ચુંટણી પ્રચાર અટકવવો પડે છે ?*

A.   એક દિવસ પહેલા

*B.   ૪૮ કલાક પહેલા✅*

C.   ત્રણ દિવસ પહેલા

D.   ચુંટણીની પુર્વ સંધ્યાએ

👩🏻‍🏫 *ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી ક્યા સમયગાળામાં જાહેર કરાઈ ?*

*A.   26 ઓક્ટોબર 1962 થી 10 જાન્યુઆરી 1968✅*

B.   26 નવેમ્બર 1962 થી26 જાન્યુઆરી 1968

C.   26 ડિસેમ્બર 1962 થી 3 જાન્યુઆરી 1969

D.   26 જાન્યુઆરી 1963 થી 02 ફેબ્રુઆરી 1970

👩🏻‍🏫 *બંધારણની કલમ 44માં કરવામાં આવેલા સુધારા અનુસાર ' આંતરિક અશાંતિ ' ને બદલે ક્યો શબ્દ ઉમેરવામાં આવ્યો છે ?*

A.   આંતરિક વિદ્રોહ

B.   આંતરિક બળવો

*C.   સશશ્ત્ર વિદ્રોહ✅*

D.   સશશ્ત્ર બળવો

👩🏻‍🏫 *ભારતીય બંધારણનો દસમો સુધારો (1961) કોને લગતો હતો ?*

*A.   પોર્ટુગલ શાસિત દાદરાનગર હવેલી✅*

B.   ફ્રાંસશાસિત પાંડિચેરીને લગતો

C.   ઍગ્લો - ઇન્ડિયન જનજાતિને લગતો

D.   ચૂંટણીપંચના અધિકારોને લગતો

👩🏻‍🏫 *રાષ્ટ્રપતિની ખાલી પડેલ જગ્યા કેટલા સમયગાળામાં પૂરવી જ રહી ?*

A.   બે માસ

B.   છ માસ

*C.   નવ માસ✅*

D.   બાર માસ

👩🏻‍🏫 *1962માં નિમાયેલ વહીવટી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના અધ્યક્ષપદે કોણ હતા ?*

A.   અંગત શયનમ આયંગર

*B.   કે. સન્થાનમ✅*

C.   અણ્ણા હજારે

D.   જી. એમ. સી. બાલાયોગી

👩🏻‍🏫 *અનામતબીલ સંદર્ભે કોઇ પણ રાજ્યના રાજ્યપાલ __________*

A.   વટહૂકમ બહાર પાડી શકે છે.

*B.   વટહૂકમ બહાર પાડી શકતા નથી✅*

C.   સુધારા-વધારા સુચવી શકે છે.

D.   સુધારા-વધારા સુચવી શકતા નથી.

👩🏻‍🏫 *યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ શું છે ?*

*A.   રોઝ મૈથ્યુ✅*
B.   માર્ગારેટ આલ્વા
C.   વીણા મઝ્મુદાર
D.   શીલા દીક્ષિત

👩🏻‍🏫 *આર . કે . લક્ષ્મણ એક પ્રસિધ્ધ __________ છે ?*

A.   પત્રકાર

B.   રમતવીર

*C.   કાર્ટુનિસ્ટ✅*

D.   લેખક

👩🏻‍🏫 *મેઘનાદ સાહા નીચેનીમાંથી ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા છે ?*

*A.   ભૌતિકી✅*

B.   ઈતિહાસ

C.   ચિકિત્સા

D.   પર્યાવરણ

👩🏻‍🏫 *નીચેનામાંથી ' તંત્રીવાધ્ય ' ક્યું છે ?*

A.   તબલા

*B.   સંતૂર✅*

C.   શરણાઈ

D.   એકપણ નહીં
➖➖➖➖➖➖➖➖➖
ક્વિઝ માસ્ટર💁🏻‍♂વારિશભાઇ
➖➖➖➖➖➖➖➖➖
*🙋‍♂નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment