Monday 11 September 2017

📚આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (8 સપ્ટેમ્બર

*📚આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (8 સપ્ટેમ્બર) 📚*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🖊 *8 સપ્ટેમ્બરનો* દિવસ સમગ્ર વિશ્વમાં *આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ* તરિકે મનાવવામાં આવે છે.

🖊 આ વર્ષે *51મો* આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવશે.

🖊 યુનેસ્કો દ્વારા *8 સપ્ટેમ્બરને વર્ષ 1966 થી અને રાષ્ટ્રીય સાક્ષરતા મિશન (National Literacy Mission) દ્વારા વર્ષ 1988થી આ દિવસ ઉજવાય છે.*

🖊 આ દિવસે સાક્ષરતા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્ય, જિલ્લા, ગ્રામ પંચાયતો અને એન. જી. ઓ. ને *સાહિત્યિક* એવોર્ડ આપવામાં આવી છે.

🖊 1996માં *'ચોર્ટ માર્ચ'* નું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના બાળકો અને સાક્ષર કાર્યકરો સામેલ હતાં. ત્યાર બાદના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવણી માટે *રાજ્ય સાક્ષરતા મિશન અધિકૃતાતા (State Literacy Mission Authorities - SLMA)* દ્વારા સાક્ષરતા કાર્યકર્તાઓ માટે રાજ્ય સ્તર પર પ્રતિયોગિતા (જેમ કે ચિત્ર તરિકે રંગોળી, વગેરે) આંતરરાષ્ટ્રીય સંમેલન, પરિસંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

🖊 યુનેસ્કો દ્વારા આ વખતની ઉજવણી માટેની થીમ *" ડિજિટલ દુનિયામાં સાક્ષરતા"* રાખવામાં આવેલ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖
           *🖊 K.K.JADEJA 🖊*
          *📚 જ્ઞાન કી દુનિયા 📚*
➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment