Monday 11 September 2017

🇮💖 *ગુજરાતી ભાષા* 💖🇮

🇮💖 *ગુજરાતી ભાષા* 💖🇮

      *-LX*
  🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

👉🏻 ગુજરાત રાજ્યની *ઇન્ડો-આર્યન* ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

🌿👉🏻 *સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)* મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા *૬.૫૫* કરોડ છે, જેથી *ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે*.👱🏻👱🏻‍♀👳🏼👳🏻‍♀

👉🏻👉🏻 🤗  *ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી.* બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં *સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી.* ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" *મહમદ અલી ઝીણાનો* 💪🏼પણ સમાવેશ થાય છે.

      🌺  *ઇતિહાસ*  🌺

🔆👉🏻  *"ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે.* આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. *નરસિંહ મહેતા* (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક Guj

    🌺  *સાહિત્ય*    🌺

👉🏻 મોટાભાગનું સાહિત્ય વિવિધ શૈલીઓમાં લખાયેલું છે, જેમાંનું ઘણુંખરું શ્લોકરૂપે (કે કાવ્ય સ્વરૂપે) છે,

👉🏻રાસા, મુખ્યત્વે ઉપદેશાત્મક વર્ણનો, જેમાંનુ બહુ જૂનો અને જાણીતો છે *શાલિભદ્રસુરીનો ભારતેશ્વરબાહુબલી* (૧૧૮૫).

👉🏻ફાગુ, જેમાં વસંતોત્સવનાં વર્ણનો અને ઉજવણીઓ હોય છે, જેમાં જૂનું છે *જિનપદ્મસુરીનું* સિરીતુલિબ્ડ્ડા (Sirithūlibadda) (સને. ૧૩૩૫). બહુ જ જાણીતું છે, અજ્ઞાત રચનાકારનું ૧૪ કે ૧૫મી સદીનું કે તેનાથી પણ જૂનું, વસંતવિલાસ.
બારમાસી બારે બાર માસનાં કુદરતી સૌંદર્ય (ઋતુસૌંદર્ય)નું વર્ણન.

*😇 જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત!’*

Not- Agal ni post next day

   💖 *GADHIYA BHARAT*  💖

No comments:

Post a Comment