Monday 11 September 2017

👩🏻‍🏫 *Physical characteristics*

👩🏻‍🏫 *Physical characteristics*

(શારીરિક વિશેષતાઓ)

tall➖ઉંચુ

slim➖પાતળૂ

fat➖જાડૂ

well-built➖સુદ્રઢ

overweight➖વધુ વજન વાળુ

short➖ટૂકુ

medium height➖મધ્યમ ઉંચાઈ

well-dressed➖સારી રીતે તૈયાર થયેલુ

smart➖સુંદર

attractive➖આકર્ષક

beautiful➖ખૂબસૂરત

pretty➖સુંદર

handsome➖સુંદર

ugly➖કદરુપુ

old➖વૃદ્ધ

young➖જુવાન

bald➖ટકલુ

bald-headed➖વાળ વગરનુ

beard➖દાઢી

moustache➖મુછ

long hair➖લાંબા વાળ

short hair➖ટુકા વાળ

curly hair➖વાંકડીયા વાળ

fair-haired➖સફેદ વાળ

blond-haired or blonde-haired➖ભૂરા વાળ

dark-haired➖ઘાટા વાળ

📇👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫📇

No comments:

Post a Comment