Monday 11 September 2017

💐💐 Sabd samuh 💐💐

*💭 છીંકણીની ડાબલી:* બજરીયું

*💭 ધાતુના ઘરેણાંનો અવાજ:* સિંજારવ

*💭 બે નાળવાળી બંદૂક:* જોટાળી

*💭 ગંધક અને પારાની મેળવણીનો એક લાલ પદાર્થ:* હિંગોળો

*💭 ઘેટાંની લડાઈ:* હુડુયુદ્ધ

*💭 કૂવાના પાણીના માપનો આંક:* રસાળ

*💭 શરીરની સપાટી ઉપર ઉપસી આવેલી ગાંઠ:* રસોળી

*💭 નદીનું પાણી:* સેજળ

*💭 માટીનું બનાવેલું:* મૃન્મય

*💭 મકાનમાં ઘુસેલા ચોરનો બહાર ઊભેલો સાથી:* કનેવાળીયો

*💭 તંબૂની કપડાંની ભીંત:* કનાત

*✍🏼 ભૌમિક....*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
         
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment