Monday 11 September 2017

⭐ *જ્યોતિબા ફૂલે* ⭐

⭐ *જ્યોતિબા ફૂલે* ⭐

*(૧)*મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે

*(૨)* જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ

*(૩)* સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં

*(૪)* સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે

*(૫)* અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે

*(૬)* જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)

*(૭)* ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે

જ્ઞાન કી દુનિયા

No comments:

Post a Comment