Monday 11 September 2017

🏻‍🏫 *રાજ્ય માં અત્યાર સુધી બનાવવામાં આવેલાં વિશેષ વનોની યાદી* 👩🏻‍🏫

🌺🗯🌺🗯🌺🗯🌺🗯🌺

🌐👩🏻‍🌾 *જ્ઞાન કિ દુનિયા* 👩🏻‍🌾🌐

👩🏻‍🏫 *રાજ્ય માં અત્યાર સુધી બનાવવામાં આવેલાં વિશેષ વનોની યાદી* 👩🏻‍🏫

🌺🗯🌺🗯🌺🗯🌺🗯🌺

*૧. પુનિત વન (2004)*
➖ગાંધીનગર
➖સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.

*૨. માંગલ્ય વન (2005)*
➖અંબાજી (બનાસકાંઠા)
➖ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.

*૩. તીર્થંકર વન (2006)*
➖તારંગા (મહેસાણા)
➖અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

*૪. હરિહર વન (2007)*
➖સોમનાથ (ગીર સોમનાથ)
➖પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

*૫. ભક્તિ વન (2008)*
➖ચોટીલા (સુરેન્દ્રનગર)
➖ચામુંડા માતા ના મંદિર પાસે..

*૬. શ્યામળ વન (2009)*
➖શામળાજી (અરવલ્લી)
➖મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.

*૭. પાવક વન (2010)*
➖પાલીતાણા (ભાવનગર)
➖જૈનોના ધામમાં.

*૮. વિરાસત વન (2011)*
➖પાવાગઢ (પંચમહાલ)
➖મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

*૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)*
➖માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
➖આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

*૧૦. નાગેશ વન (2013)*
➖દ્વારકા
➖ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

*૧૧. શક્તિ વન (2014)*
➖કાગવડ (જેતપુર , રાજકોટ)
➖ખોડલધામ માં *નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન*

*૧૨. જાનકી વન (2015)*
➖વાસંદા (નવસારી)
➖પુર્ણા નદી ની બાજુમાં *રામાયણ થીમ પર બનેલું વન*

*૧૩. આમ્ર વન (2016)*
➖ધરમપુર (વલસાડ)

*૧૪. એકતા વન (2016)*
➖બારડોલી (સુરત)
➖સરદાર પટેલની યાદમાં

*૧૫. મહીસાગર વન (2016)*
➖વહેળાની ખાડી (આણંદ)

*૧૬. શહીદ વન (2016)*
➖ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
➖ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

*૧૭. વિરાંજલિ વન (2017)*
➖પાલદઢવાવ (સાબરકાંઠા)
➖વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં.

🌺🗯🌺🗯🌺🗯🌺🗯🌺

👁‍🗨📩 *સમીર પટેલ* 📩👁‍🗨
🌐👩🏻‍🌾 *જ્ઞાન કિ દુનિયા* 👩🏻‍🌾🌐

🌺🗯🌺🗯🌺🗯🌺🗯🌺

No comments:

Post a Comment