Monday 11 September 2017

*🌏💥Quze & debate 💥🌏*

*🌏💥Quze & debate 💥🌏*
    
      *✍ તા-૧૦-૯-૨૦૧૭ ✍*

*💁🏻‍♂ (1. )અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ?*

A. સી.11
B. સી.13.
C. સી.10.
D. સી.14✅

*💁🏻‍♂(2) બૌધસાહિત્યમાં સૌથી વધું મહત્વનો ગ્રંથ નીચેનામાંથી કયો છે.*

A.આગમ
B.વેદ
*C. ત્રિપીટક✅*
D. સંગમ

*💁🏻‍♂(૩)કવિ કલહણ  રચિત રાજતરંગણી માં શાનો ઈતિહાસ સમાયેલો જોવા મળે છે.*

A. પંજાબ
*B. કાશમીર ✅*
C.ગુજરાત
D.હૈદરાબાદ

*💁🏻‍♂(4)દક્ષિણભારતમાં ધર્મેતર સાહિત્યમાં  સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તો તેની રચના કયાં થઈ હતી?*

A.કાલિકાટ
B. પુલિકટ
C.પાટલીપૂત્ર
*D. મદુંરાઈ✅*

*💁🏻‍♂(5) ભારતના કયા સિક્કાઓ સૌથી જુના હોવાનું મનાય છે ?*

*A. પંચમાર્કના ✅*
B. ગધૈયા
C.કણીયા
D. આમાંથી એક પણ નઇ

*💁🏻‍♂(6)સિંધુખીણની સંસ્કૃતિ માં ખેડેલા ખેતર ના પુરાવા કયાંથી મળી આવ્યા છે ?*

A.હડપ્પા
B.મોહજો-દડો
C. લોથલ 
*D. કાલીબંગન.✅*

*💁🏻‍♂(7)હડપ્પિય સભ્યતામાં સ્ટેડિયમ ના પુરાવા કયાંથી મળી આવ્યા છે ?*

A.હડપ્પા
*B.ધોળાવીરા✅*
C. લોથલ
D. કાલીબંગન.

*💁🏻‍♂(8)દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રવકતા કોણ હતા ?*

*A.ભદ્રાબાહુ✅*
B.સ્થુલિભદ્ર
C.નાગાર્જૂન
D. અશ્વઘોષ

*💁🏻‍♂(9) જૈન ધર્મના સુંત્તપિટકમાં પાંચ વિભાગ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?*

A. નિકાસ
*B. નિકાય✅*
C. સુંતક
D. વિનય

*💁🏻‍♂(10)'ત્રિપીટક 'કઈ ભાષામાં લખાયેલું છે  ?*

A.અર્ધમાગધી
B.તમિલ
*C.પાલી✅*
D.પ્રાકૃત

*💁🏻‍♂(11) ગૌતમ બુદ્ધના ગૌત્રનું નામ શું હતું ?*

A.સિદ્ધાર્થ
*B. ગૌતમ✅*
C. કૃણાલ
D. વર્ધમાન

*💁🏻‍♂(12)મહાવીર સ્વામીએ કઇ ભાષામાં લોકો ને ઉપદેશ આપ્યો હતો ?*

A. ગુજરાતી
*B. અર્ધમાગધી✅*
C. પાલી.
D. સંસ્કૃત

*💁🏻‍♂13. સિકંદર ને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતું ?*

A.આંભિકુુમાર✅
B.આદિકુમાર
C. અનાવિલકુમાર
D. અજાતસત્રુ

*શશીગુપ્ત પણ દેશદ્રોહી હતો*

*💁🏻‍♂(14)કઈ નૃત્યાંગના એ પોતાનુ આમ્રવન બુદ્ધ ના શરણે ધર્યુ હતું ?*

A. હિમાની
*B. આમ્રપાલી✅*
C.ગણીકા
D. સારીકા

*💁🏻‍♂(15)કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામોની યાદી આપેલી છે ?*

A.નિકાય
B. ત્રિપિટક
*C. અંગુતર નિકાય✅*
D. અભિધમ્મપિટક

*💁🏻‍♂(16)અશોક ના શિલાલેખો કઈ લિપિમાં જોવો મળે છે ?*

A. બાહ્મી
B. ખરોષ્ઠિ
C.આરામિ
*D. ઉપરોક્ત ત્રણેય✅*

*💁🏻‍♂(17)ચંદ્રગૃપ્ત મોર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી ?*

A.ફિલિપ
B. મેગેસ્થનીક
*C.સેલ્યુકસ✅*
D.એલેકઝાન્ડર

*💁🏻‍♂(18)નીચેના માંથી ક્યું જોડકુ અયોગ્ય છે. ?*

A. ચાણક્ય -અર્થશાસ્ત્ર
B. મેગેસ્થનીક -ઈન્ડિકા
*C. જયદેવ - જય ગોવિંદ ✅*
D.વિશાખાદ્દત- મુદ્રારાક્ષસ

*💁🏻‍♂(19)સંગમસાહિત્યમાં તમિલપ્રદેશ ને પાંચ ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેચાયેલો દર્શાવામાં આવ્યો છે. તે પૈકી 'મલાઇ' એટલે કયો પ્રદેશ ?*

  A.પહાડનો પ્રદેશ (કૂરેન્જિ)
*B. પાણી વગર નો પ્રદેશ✅*
C.ઘાસચારા વાળો પ્રદેશ (મૂલઇ)
D.ભેજવાળો પ્રદેશ (મસદમ)

*E.સમુદ્ર તટ નો પ્રદેશ -(નીતલ )

*💁🏻‍♂(20)કૃષ્ણા અને ગોદાવરી નદીઓ ના ખીણ વિસ્તારમાં કઈ શૈલી વિકસી હતી.?*

A. ગાંધાર
B. મથુરા
*C. અમરાવતી✅*
D. ઉપરોક્ત બધી

*💁🏻‍♂(21.)કુંડનવન (આજનું જમ્મુ-કાશમિર ના શ્રીનગર પાસે આવેલ 'હરવાન' નામનું સ્થળ )માં કોણે ચોથી બૌધ સંગીતીનું આયોજન કર્યુ હતું ?*
A. હર્ષ
B.અશોક
*C. મિલિનડ્રર ✅*
D. કનિષ્ક

*💁🏻‍♂(22)કયા સ્થળેથી ભારત ના રોમ સાથે ના વેપાર ના પુરાવા મળ્યા છે ?*

A.અયોધ્યા
B. કલિંગ
*C.એરિકામેડુ* ✅ તમિલનાડુ
D.વારાણસી

*💁🏻‍♂(23)ગ્રીક દરિયાઇ સાહસિક હિપાલસે મોસમની શોધ કરી હતી તેણે નીચેના માંથી કયા બંદરો ની મુલાકાત લીધી હતી.?*

A. ભૃગુકચછ (ભરૂચ)
B. સતારા
C.કલ્યાણ અને મુજરીસ
*D. ઉપરના બધા✅*

*💁🏻‍♂(24) 'મિલીન્દપાન્હોં' ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલ છે.?*

A.કનીષક
B.રુદ્રદામા
C.સમુદ્રગુપ્ત
*D. મિનેન્ડર✅*

*💁🏻‍♂(25)કયા યુગ ને ગુપ્ત સવંત કહેવામાં આવે છે.?*

A.ઈ.સ.317
B.ઈ.સ.318
*C.ઈ.સ.319✅*
D..ઈ.સ.321

*💥🌏Quiz & Debate 🌏💥*
  
*📚ક્વિઝ માસ્ટર :-📚*

*👨🏻‍✈ગુજરાત પોલિસ👨🏻‍✈*

No comments:

Post a Comment