Monday 11 September 2017

💐વ્યાકરણ સવાલ જવાબ💐

🙏 *સૌનો સાથ સૌનો વિ કાસ* 🙏

*Sub* 👉🏿ગુજરાતી
વ્યાકરણ સવાલ જવાબ

💥 *Present by Quiz& debate group* 💥

👩🏻‍🏫 *નિચેનામાંથી કયું જોડકું ખોટુ છે ?*

A.   પ - અલ્પપ્રાણ ધ્વનિ

B.   ફ - મહાપ્રાણ ધ્વનિ

C.   મ - અનુનાસિક ધ્વનિ

D.   ભ -અઘોષ ધ્વનિ✅

GPSC ☝🏿

👩🏻‍🏫 *નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?*

A.   ચિંતાતુર - તત્પુરુષ

B.   ઘોડાગાડી - મધ્યમપદલોપી

C.   ભરસભા - કર્મધારય

D.   સેવાપૂજા - ઉપપદ✅

👩🏻‍🏫 *નીચેનાંમાંથી
*ક્યું લક્ષણ ' મુક્તક ' નું નથી ?*

A.   મુક્તક સંક્ષિપ્ત હોય છે

B.   દ્રષ્ટાંત , બોધ , નીતિ ,ચિંતન વગેરે વિષય તરીકે આવે છે

C.   વિદેશી કાવ્ય સ્વરૂપ છે✅

D.   ભાષા સરળ પ્રાસયુક્ત અને ચોટદાર

👩🏻‍🏫 *જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો ' વાક્યને કર્મણિ પ્રયોગમાં ફેરવતાં ક્યું વાક્ય બનશે ?*

A.   જુમો શોખ ખાતર એક પાડો પાળશે

B.   જુમો શોખ ખાતર એક પાડો પાળાવશે

C.   જુમાથી શોખ ખાતર એક પાડો પાળાયો✅

D.   ખ ખાતર એક પાડો પાળાવ્યો

👩🏻‍🏫 *વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને શું કહે છે ?*

A.   દ્વિકર્મ ક્રિયાપદ

B.   ગ્રાહક કર્મ

C.   સકર્મક ક્રિયાપદ

D.   અકર્મક ક્રિયાપદ✅

👩🏻‍🏫 *ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. ''વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ શોધો ?*

A.   ઢોલ

B.   ઢમઢમ✅

C.   અવાજ

D.   હાજર

👩🏻‍🏫 *પ્રાગટ ફુટવું ' એટલે શું ?*

A.   મધ્યાહન થવો

B.   પરોઢિયું થવું✅

C.   સંધ્યા ખીલવી

D.   મધરાતનો સમય

👩🏻‍🏫 *જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન કરવા બરાબર છે '' - દ્વિરુક્ત શબ્દપ્રયોગ શોધો .*

A.   મિલકત

B.   તોડફોડ✅

C.   બરાબર

D.   નુકશાન

👩🏻‍🏫 *સોદરી વળવી ' રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?*

A.   સંતોષ થવો✅

B.   કંટાળો આવવો

C.   હેરાન થવું

D.   ગુસ્સો આવવવો

👩🏻‍🏫 *ક્યો શબ્દ આસુરીનો વિરોધી છે ?*

A.   અવરોહ

B.   નાસ્તિક

C.   કૄતજ્ઞ

D.   દૈવી✅

👩🏻‍🏫 *જલદી આવો' માં જલદી શું છે ?*

A.   નામ

B.   સર્વનામ

C.   વિશેષણ

D.   અવયવ✅

👩🏻‍🏫 *સંધિ છોડો-સર્વોતમ .*

A.   સર્વ + ઉત્તમ✅

B.   સર્વ + ઊતમ

C.   સર્વો + તમ

D.   સર્વા + ત્તમ

👩🏻‍🏫 *નીચેના વાક્યનો પ્રકાર જણાવો. 'જ્યારે રમત જામી ત્યારે વરસાદ પડ્યો.'*

A.   સાદું વાક્ય

B.   સંયુક્ત વાક્ય

C.   નકાર વાક્ય

D.   મિશ્ર વાક્ય✅

👩🏻‍🏫 *સાચો જોડણીવાળો શબ્દ ક્યો છે ?*

A.   અતિથી

B.   અતીથી

C.   અતિથિ✅

D.   અતીથિ

👩🏻‍🏫 *એક આંગળીયે ધારવું' - રુઢિપ્રયોગનો અર્થ આપો.*

A.   સર્વસત્તાધિશ હોવું✅

B.   બીજાને મદદ કરવી

C.   કોઈનુ ન માનવું

D.   બધાને સરખા ગણવા

👩🏻‍🏫 *તે આને મુંબઈથી આવનાર છે - રેખાંકિત પદ કયું કૃદંત છે ?*

A.   ભૂત કૃદંત

B.   હેત્વર્થ કૃદંત

C.   સંબંધક કૃદંત

D.   ભવિષ્ય કૃદંત✅

👩🏻‍🏫 *વાક્યમાં રહી ગયેલા શબ્દ માટે કયું ચિહ્ન વપરાય ?*

A.   કાકપદ ચિહ્ન✅

B.   ગુરુવિરામ

C.   ગુરુરેખા

D.   લોપ ચિહ્ન

👩‍🎓 *નીચેના અલંકારનો સમાનાર્થી અલંકાર દર્શાવો.* 

*વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ*

A.   ચાંદની અપ્સરાનું રુપ

B.   ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો

C.   સંસાર સાગર ભર્યો વિષ અમૃતે આ

D.   હાથ કઠણ લાકડા જેવા છે.✅

👩🏻‍🏫 *અક્કરમીનો પડિયો કાણો' - કહેવતનો અર્થ આપો.*

A.   કમનસીબને દુઃખ ને દુઃખ જ હોય✅

B.   બાહ્ય દેખાવથી છેતરાવું નહી

C.   પારકાં પોતાના ન બને

D.   અલ્પજ્ઞાનીવિરુદ્ધાતાનો ડોળ કરે.

👩🏻‍🏫 *મોહનથી ફળ ખવાયું' - કર્તરિ રચના બનાવો.*

A.   મોહન ફળ ખાતો હશે.

B.   મોહન દ્વારા ફળ ખાવાયું

C.   મોહને ફળ ખાધું✅

D.   મોહન ફળ ખતો હતો.

👩🏻‍🏫 *નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ?*

A.   પ્રતીતિ, ભસ્મીભૂત

B.   ઊર્ધ્વગામી, યુનિવર્સિટી

C.   અધિક્ષક, અગત્યતા✅

D.   કારકિર્દી, કોશિશ

👩🏻‍🏫 *નીચેનામાંથી રુપક અલંકાર ઓળખાવો.*

A.   ફૂલરાણી શી ચમેલી

B.   હો સુખડ સમું ઉર મારું

C.   આખરે દરિયો તો દરિયો જ

D.   તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દિવો કરું✅

👩🏻‍🏫 *શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ.*

A.   ભૂશિર

B.   મરુભૂમિ

C.   રણદ્વીપ✅

D.   દ્વીપકલ્પ

👩🏻‍🏫 *સંધી છૂટી પાડો - સૂક્તિ*

A.   સૂ + ઊક્તિ

B.   સુ + ઉક્તિ✅

C.   સુ + ઊક્તિ

D.   સૂ + ઉક્તિ

👩🏻‍🏫 *નીચેનામાંથી વિષેશણ શોધો.*

A.   ઔદાર્ય

B.   લોભ

C.   અણઘડ✅

D.   ઘડતર

👩🏻‍🏫 *નીચેનામાંથી અર્ધવિરામ ચિહ્ન દર્શાવો.*નીચેનામાંથી
B.   [;]✅

C.   [!]

D.   [']

👩🏻‍🏫 *નમ્યું તે ભગવાન ને ગમ્યું' ની વિરુદ્ધાર્થી કહેવત આપો.*

A.   ધાર્યું ધણી નું થાય

B.   બદલો લેવો ઈશ્વરનું કામ

C.   દયાની માને ડાકણ ખાય

D.   નીચી બોરડી સૌ કોઈ ઝૂડે✅

👩🏻‍🏫 *રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો - આંખમાં આવવું*

A.   વિરોધ બતાવવો

B.   અપ્રિય હોવું✅

C.   લોકોની નજરમાં આવવું

D.   છેતરવું

👩🏻‍🏫 *શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ પહેલો આવે ?*

A.   નકશો✅

B.   વિવિધ

C.   માખણ

D.   પુંજ

👩🏻‍🏫 *નીચેનામાંથી સજીવારોપણ અલંકાર ઓળખાવો.*

A.   તુ જ કેશકલાપ મેઘ શો

B.   રમેશ પાપડતોડ પહેલવાન છે.

C.   રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો.✅

D.   બા ગુજરી ગયા.

*✍🏼 વારીશ ભાઈ*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment