Monday 11 September 2017

*🏝પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના🏝*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎲આજ ની ગ્રુપ DP🎲*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🏝🗯🏝🗯 PMUY 🗯🏝🗯🏝*
                                👇🏾
*🏝PradhanMantri Ujjwala Yojana🏝*

     *🏝પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના🏝*

*♨♨♨♨ Tagline ♨♨♨♨*
                              👇🏾
   *"Swachh Indhan,Behtar Jeevan"*

     *💥"સ્વચ્છ ઇંધણ,બેહતર જીવન"💥*

*💁🏻‍♂ શરૂઆત:* ૦૧ મે ૨૦૧૬

*💁🏻‍♂ સ્થળ:* બલિયા,ઉત્તર પ્રદેશ

*💁🏻‍♂ કોણે:* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

💭 આ યોજના એક મહત્વાકાંક્ષી *સામાજિક કલ્યાણ યોજના* છે, જેનો હેતુ *દેશના બીપીએલ પરિવારોને મફત એલપીજી (LPG) કનેક્શન* પૂરું પાડવાનો છે.

💭 આ યોજના *ગુજરાતમાં 15 મે 2016ના રોજ દાહોદ જિલ્લામાંથી* શરૂ કરવામાં આવી હતી.

💭 આ યોજના *કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય* દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

*🔴 કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય*

*🔹Ministry of Petroleum and Natural Gas*

*🔹મિનિસ્ટર:* ધર્મેન્દ્ર પ્રધાન

💭 આ યોજના નાણાકીય વર્ષ *2016-17, 2017-18 અને 2018-19માં ત્રણ વર્ષની મુદત* માટે લાગુ કરવામાં આવી છે.

💭 આ યોજના હેઠળ દરેક *લાભાર્થીઓને રાંધણ ગેસના જોડાણ માટે આશરે 1,600 રૂપિયાના નાણાકીય* સહાય મળે છે.

💭 આ યોજનાનો લક્ષ્યાંક વર્ષ *2019 સુધી 3 વર્ષમાં ગરીબ પરિવારોને 5 કરોડ* એલ.પી.જી. જોડાણ પૂરું પાડવા માટે *8000 કરોડની જોગવાઇ* કરવામાં આવી છે.

💭 ભારત ચાઇના *પછી વિશ્વમાં બીજો સૌથી મોટો એલ.પી.જી. આયાતકાર* બની ગયો છે.

*💭 4 એપ્રિલ 2017 સુધી 2 કરોડ* પરિવારોને કનેક્શન આપવામાં આવ્યા.

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
              *🌐 જ્ઞાન કી દુનિયા 🌐*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment