Monday 11 September 2017

*☄વિષય-અંગ્રેજી ગ્રામર*

*📚Quiz & Debate💥*

*☄તારીખ 4-9-17*

*☄વિષય-અંગ્રેજી ગ્રામર*

*☄ક્વિઝ માસ્ટર-અલ્પેશભાઇ*

🗽: 👉🏿  *Bhaumik is ........B.A of the  M.S University*
🥇the
🥈an
🥉a✅
😆few

*The* કુદરતી દૃસ્યો ,ગ્રંથો, superlative degree પૂર્વ the મૂકી શકાય
*An* સ્વર થી શરુથતા હોય અને સ્વર નો ઉચ્ચાર થતો હોય ત્યા ઉપયોગ થાય છે
*A.e.i.o.u*

*A* ઉચ્ચારણ વ્યનજ થી થતું હોય ત્યારે ગણતરી ની સંખ્યા ની  આગર પણ ઉપયોગ થાય છે

*Few* નકારાત્મક અર્થે સુચવેછે ગણી સકાય તેવા સ્થાન પર

🗽: 👉🏿 *Rekha has a vacation......... today.*
🥇from✅
🥈since
🥉for
😆of

*From* *થી* ચોક્કસ સમય થી અથવા સ્થળ ના સંદર્ભ માટે ઉપયોગ થાયછે

*Since* અમુક સમય થી
ક્રિયા નો *ચોક્કસ* સમય ગાળો
Ex... Alpesh has been in Gujarat 2001

*For* અમૂક સમય થી
અ ચોક્કસ સમય ગાળો
Ex... sonu has be for two year

*Of* માલિક પણા ભાવ દર્શાવે છે નો.ની.નું.થી.& death

🗽: 👉🏿 *follow the rules"do it.........?*
🥇himself
🥈myself
🥉yourself✅
😆themselves

✍🏿 *himself* તેઓ ની જાતે
*Myself* મારી જાતે

*Your self* તમારી જાતે (બહુવચન)

*themselves* તેઓ ની જાતે

🗽: 👉🏿 *where........we..........next day*
🥇do,go
🥈will,go
🥉shall,go✅
😆did,go

✍🏿 *Do* સાદાવર્તમાન કાર માટે
*shall* ભવિષ્ય કાર માટે પણ *i & we* હોય ત્યારે

*will* ભવિષ્ય કાર માટે પણ *he,she,it,they* હોય ત્યારે
🗽: 👉🏿 *when teacher returned we...........?*
🥇was played
🥈were playing✅
🥉played
😆are play

*ભુતકાર ની રચના*

🗽: 👉🏿 *Rudra mahel.......... by sidharaj jay sinh*
🥇are built
🥈was built✅
🥉is built
😆were built

✍🏿 *was* એકવચન માટે

*Were* બહુવચન માટે

એક વચન હોવાથી was આવશે

🗽: 👉🏿 *......... is the absent today?*
🥇why
🥈when
🥉who✅
😆whom

✍🏿 *why* શા માટે કારણ પુછવા માટે વપરાય છે

*When* ક્યારે  સમય પૂછવા વપરાય છે

*Who* કોણ મનુસ્ય જાતિ માટે (કર્તા)

*Whom* કોને. મનુસ્ય જાતિ માટે (કર્મ)

*Whose*  કોનું માલિકી નું અર્થે સુચવેછે

🗽: 👉🏿 *Sivniya and ........read to together.*
🥇mine
🥈me
🥉i  ✅
😆her

✍🏿 *Mine* મારુ  દ્રિતીય સંબંધક સર્વનામ

*me*  મને   કર્મની રુપ

*i*  હું.  કર્તરી રૂપ

*Her*  તેણી નું ,પથમ સંબંધક સર્વનામ

🗽: 👉🏿 *After some time he came out ......... the street.*
🥇on
🥈to✅
🥉in
😆over

✍🏿 *on* સમાન્ય રીતે વસ્તુ ને અડી ને હોય તયારે ઉપયોગ થાયછે

*To* ની તરફ (દિશા)

*In*  અંદર ,માં, સ્થિર વસ્તુ માટે

*over* ઉપર ,વધુ, ગતિમાન સ્થિતિ

🗽: 👉🏿 *Who is younger........you both.*
🥇from
🥈between✅
🥉among
😆on

✍🏿  *between*  બે વસ્તુ માટે

*Among*  બે થી વધુ  માટે

🗽: 👉🏿 *find the correct spelling.*
🥇Achievement✅
🥈Achivement
🥉Achevement
😆Achievemant

✍🏿 *extra example*
અગાઉ પરીક્ષા માં પુછાયેલ

*Source*
*Receive*
*particle*
*Awkward*
*bowler*
*etiquette*
*tuition*

🗽: 👉🏿 *Run fast ....... you will miss the bus*
🥇so
🥈but
🥉and
😆otherwise✅

✍🏿 *so* તેથી,

*But* પરંતુ, પણ

*and* અને

*otherwise* અન્યથા, નહીતર.

🗽: 👉🏿 *Nilam wish to.......new dress*
🥇put out
🥈put up
🥉put on✅
😆put off

✍🏿 *put out* બુઝાવવું

*put up* સ્થાપના કરવી

*put on* પહેરવું

*put off* ઉતારવું

*put into* તમામ પ્ર યત્ન કરવા
*put up with* સહન કરવુ

🗽: 👉🏿 *........are under the tree's.*
🥇their
🥈them
🥉you
😆they✅

✍🏿 *their* તેમના
*them* તેમને
*you* તમે
*they* તેઓ

🗽: 👉🏿 *We wish her........a Quiz & debate group*
🥇to attend✅
🥈attending
🥉was attended
😆has attened

✍🏿 *toattend* હાજરી આપવા માટે, શામિલ થવા માટે

*Attending* હાજરી

*was attended* હાજરી આપી હતી

*has attended* હાજરી આપી છે.

🗽: 👉🏿 *Ankit is.........then Naresh.*
🥇tallest
🥈tall
🥉taller✅
😆the tallest

✍🏿 *comparative* 👉🏿 *er* more, then, most. થી મોટું

*Superlative*  👉🏿 *est* on of the સૌથી મોટું

*Positive* very few
મોટુ

🗽: 👉🏿 *........every friends are an honest in the Quiz & debate group*
🥇at present✅
🥈at least
🥉at last
😆at past

✍🏿 *at present*  અત્યારે

*At least* ઓછા માં ઓ છું

*At last* છેવટે

*At past* ભૂતકાર

🗽: 👉🏿 *Select the singal word for the following wing phrase* *" _Government based on religion_ *
🥇Diarchy
🥈theocracy✅
🥉plutocracy
😆Aaristocracy

✍🏿 *Diarchy* દ્રિમુખી શાહી

*theocracy* દેવ શાહી

*plutocracy* ધનિક શાહી

*Aaristocracy* આમિર શાહી

🗽: 👉🏿 *you idiot s, ........ my order.*
🥇to carry away
🥈to carry out✅
🥉to carry on
😆to carry of

✍🏿 *to carry away* દુરકરવું

*to carry out* હાથ ધરવા માટે

*To carry on* ચાલુ કરવા માટે

*To carry of*  બંધ કરવુ

🗽: 👉🏿 *give plural of child*
🥇childhood
🥈child's
🥉children✅
😆child

✍🏿 એવા શબ્દો જેનું એકવચન કે બહુવચન માં પરિવર્તન થતું નથી

*series*

*species*

*dear*

*fish*

*fishes*

*sheep*

*Index*  નું
*1.... indexes*
*2....indices*

🗽: 👉🏿 *This is.........elephant........elephant is ........big animal*
🥇an,the,a ✅
🥈an,an,a
🥉the,an,a
😆the,the,a

🗽: 👉🏿 *Find out feminine noun*
🥇lioness
🥈cow
🥉mare
😆All✅

✍🏿 *જાતિ ના ત્રણ પકાર છે*

*Masculine* નરજાતિ
Man,boy,tiger,Prince. e.t.c

*Feminine*  નારીજાતિ
Women, girl, lioness,cow, e.t.c

*Neuter*નાન્યતર જાતિ નિર્જીવ વસ્તુઓ
Pen,table, book, e.t.c

No comments:

Post a Comment