Wednesday 21 December 2016

Ss6$2*પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ*

📚📚📚📚📚📚
*જીકે એન્ડ જીકે*
         *!!!!એચ.કે!!!!*
*સામાજિક વિજ્ઞાન*
*ધોરણ: 6* * સત્ર: 2*
*પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ*

✍✍✍✍✍
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?

✅જવાબ: સારનાથ

2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?

✅જવાબ: 24માં

3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?

✅જવાબ: શંકરાચાર્યે

4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

✅જવાબ: સિદ્ધાર્થ

5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?

✅જવાબ: શુદ્ધોધન

6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?

✅જવાબ: યશોધરા

7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?

✅જવાબ: ક્ષત્રિય

8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?

✅જવાબ: રાહુલ

9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?

✅જવાબ: મહાભિનિષ્ક્રમણ

10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?

✅જવાબ: બોધિગયા

11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?

✅જવાબ: કુશીનારા

12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?

✅જવાબ: વર્ધમાન

13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?

✅જવાબ: કુંડગ્રામમાં

14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?

✅જવાબ: પાલિ

15.મહાવીરના માતાનું નામ શું હતું ?

✅જવાબ: ત્રિશલાદેવી

16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?

✅જવાબ: યશોદા

17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?

✅જવાબ: પ્રિયદર્શના

18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?

✅જવાબ: પાંચ

19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?

✅જવાબ: બૌદ્ધ

20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?

✅જવાબ: પશુહિંસા

*📁📂એય.કે📁📂*

21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?

✅જવાબ: 2500 વર્ષ

22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?

✅જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં

23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?

✅જવાબ: માયાવતી

24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?

✅જવાબ: શાક્ય

25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?

✅જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે

26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?

☑જવાબ: દુ:ખનો દરિયો

27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?

✔જવાબ: સત્યની

28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?

☑જવાબ: વૈશાખી પૂર્ણિમાએ

29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?

✔જવાબ: પીપળાના

30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?

☑જવાબ: 45 વર્ષ

31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?

☑જવાબ: 80 વર્ષની

32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?

✔જવાબ: 36 વર્ષની

33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?

☑જવાબ: તૃષ્ણા

34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?

☑જવાબ: ગાર્ગી

35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?

☑જવાબ: કિસા ગૌતમી

36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?

✔જવાબ: 30 વર્ષની

37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?

☑જવાબ: 12 વર્ષ

38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?

✔જવાબ: સિદ્ધાર્થ

39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?

☑જવાબ: અહિંસા

40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?

✔જવાબ: અસત્ય

41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?

☑જવાબ: રાઈના દાણા

42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?

✔જવાબ: સંઘો અને વિહારોમાં

💐panchayt raj💐

1.ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે ?

જવાબ: ત્રણ

2.કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે ?

જવાબ: 15000થી ઓછી

3.ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 7 થી15

4.તાલુકા પંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: તાલુકા પ્રમુખ

5.તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: તાલુકા વિકાસ અધિકારી

6.ગ્રામપંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: સરપંચ

7.ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: તલાટી કમ મંત્રી

8.જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: જિલ્લા પ્રમુખ

9.જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: જિલ્લા વિકાસ અધિકારી

10.તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?

જવાબ: તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો

11.ગ્રામપંચાયતના વડાને કોણ ચુંટે છે ?

જવાબ: ગામનાં લોકો

12.તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 15 થી 31

13.જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 31 થી 51

14.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?

જવાબ: 18 વર્ષ કે તેથી વધુ

15.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?

જવાબ: 21 વર્ષ કે તેથી વધુ

16.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત કેટલા વર્ષની હોય છે ?

જવાબ: પાંચ વર્ષ

17.ગ્રામસભામાં કોણ ભાગ લે છે ?

જવાબ: ગામના લોકો

18.લોક અદાલતમાં બન્ને પક્ષ વચ્ચે શું કરાવવામાં આવે છે ?

જવાબ: સમાધાન

19.સામાજિક ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?

જવાબ: સામાજિક ન્યાય સમિતિ

20.કઈ અદાલતમાં ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે છે ?

જવાબ: લોક અદાલત

21.BPLનો અર્થ શું થાય ?

જવાબ: ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો

22.નીચેનામાંથી 'સ્થાનિક સ્વરાજ્ય'ની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?

જવાબ: આપેલા ત્રણેય

23.સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને શું કહેવામાં આવે છે ?

જવાબ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

24.ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ નથી ?

જવાબ: નગર પંચાયત

25.જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?

જવાબ: જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો

26.જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

27.ગ્રામપંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

28.તાલુકા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

**

29.ગ્રામપંચાયતની ચૂંટણી માટે પાડવામાં આવેલા વિભાગને શું કહેવામાં આવે છે ?

જવાબ: વોર્ડ

30.ગ્રામપંચાયતના કાર્યાલયને બીજું શું કહેવામાં આવે છે ?

જવાબ: ગ્રામ સચિવાલય

31.તાલુકા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?

જવાબ: T.D.O.

32.જિલ્લા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?

જવાબ: D.D.O.

33.જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવાનું કામ કોણ કરે છે ?

જવાબ: જિલ્લા પંચાયત

34.સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે ?

જવાબ: તાલુકા અને જિલ્લા

35.જિલ્લા કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની પસંદગી કોણ કરે છે ?

જવાબ: જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો

36.લોક અદાલતની સ્થાપનાનો હેતુ શું હતો ?

જવાબ: આપેલા ત્રણેય

37.લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે ?

જવાબ: આપેલા ત્રણેય

38.ગ્રામપંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: ગામની

39.તાલુકા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: તાલુકાના ગામોની

40.જિલ્લા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: જિલ્લાના ગામોની

⚫ભારતનાં બંધારણમાં આમુખ⚫

👁‍🗨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👁‍🗨

⚫ભારતનાં બંધારણમાં આમુખ⚫

📇તૈયાર કરવાનો વિચાર સૌ પ્રથમ શ્રી એમ. એન. રોયને આવ્યો હતો અને ભારતનાં બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે.
💭➖➖➖➖➖➖➖➖💭

🔮આમુખ (Preamble)🔮

📮"અમે ભારતનાં પ્રજાજનો, આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય,
અને આર્થિક ન્યાય મળે.

📮વિચાર, વાણી, ધર્મ, પૂજા અને માન્યતાની સ્વાધીનતા રહે. સર્વને સમાન તક અને મોભો પ્રાપ્ત થાય અને સર્વમાં એવી ભાઈચારાની ભાવના વધે ક જેથી વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડીતતા સિદ્ધ થઈ રહે."

📮ઉપરના આમુખમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિક", અને "અખંડીતતા" જેવા શબ્દો 42માં બંધારણીય સુધારા દ્વારા ઈ.સ. 1976માં ઉમેરવામાં આવ્યા છે.

🔃સમીર પટેલ 🔃
◼👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿◼

🔮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔮

◼ભારતીય  બંધારણ (સંક્ષિપ્ત રૂપ)◼

📮ભાગ 1: સંઘ  અને  તેનું કાર્યક્ષેત્ર
📮ભાગ 2: નાગરિકતાના અધિકારો
📮ભાગ 3: મૂળભૂત અધિકારો
📇🔃🔃🔃🔃🔃🔃🔃📇
✔અનુચ્છેદ 14: સમાનતાનો અધિકાર
✔અનુચ્છેદ 15: ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાનના આધારે વિભેદનો પ્રતિબંધ
✔અનુચ્છેદ 17: અસ્પૃશ્યતાનો અંત
✔અનુચ્છેદ 21: પ્રાણ અને દૈહિક સ્વતંત્રતાનું સંરક્ષણ
✔અનુચ્છેદ 21 A : શિક્ષાનો અધિકાર
✔અનુચ્છેદ 23: માનવના દુર્વ્યવહાર અને બાળશ્રમનો પ્રતિબંધ
✔અનુચ્છેદ 29: અલ્પસંખ્યક વર્ગોના હિતોનું રક્ષણ

📮 ભાગ 4: રાજ્યના નીતિ નિદેશક તત્વોને લગતી બાબતો
📇🔃🔃🔃🔃🔃🔃🔃📇
✔અનુચ્છેદ 40: ગ્રામ પંચાયતોનું ગઠન
✔અનુચ્છેદ 45: બાળકો માટે નિઃ શુક્લ અને અનિવાર્ય શિક્ષાની વ્યવસ્થા
✔અનુચ્છેદ 48: કૃષિ અને પશુપાલનનું સંગઠન
✔અનુચ્છેદ 48 ક : પર્યાવરણ સંરક્ષણ તથા સંવર્ધન અને વન્ય જીવોની રક્ષા

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
🕵👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿🕵

🕵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕵

📮ભાગ 4: મૂળભૂત કર્તવ્યો/ મૂળભૂત ફરજો
✔અનુચ્છેદ 51 ક: ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો

📇કેબીનેટ મિશન મુજબ દર 10 લાખની વસ્તી દીઠ 1 પ્રતિનિધિ પ્રમાણે 296 પ્રતિનિધિ અને 93 રજવાડાઓ મળી કુલ 389 સભ્યોની બંધારણ સમિતિ રચાયી.

📇આમાંથી મુસ્લિમ લીગના 90 સભ્યોએ આ સભાનો બહિસ્કાર કરતા બંધારણ સભાના સભ્યોની સંખ્યા 299 થયી.

📇9 ડિસેમ્બર 1946માં બધારણ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ડો. સચ્ચિદાનંદ સિન્હાની આગેવાની હેઠળ પહેલી બેઠક મળી અને ત્યાર બાદ 11 ડિસેમ્બર 1946માં મુખ્ય પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્રપ્રસાદની વરણી કરવામાં આવી.

📇29 ઓગષ્ટ ઈ.સ. 1947 માં બંધારણ સમિતિની રચના કરવામાં આવી.

📇જેના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકરને બનાવવામાં આવ્યા અને એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, કનૈયાલાલ મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, ટી. માધવરાવનો સભ્યો તરીકે અને સર બેનીગલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ થયો.

📇આ સમિતિએ ખુબ મહેનત કરીને 26 નવેમ્બર 1949માં ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ કર્યું અને એટલે  જ  26મી નવેમ્બરને આપણે "કાયદા દિન" તરીકે ઉજવીએ છીએ.

🔃સમીર પટેલ 🔃
💭👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿💭

🔮ભારતનું બંધારણ🔮

🔮ભારતનું બંધારણ🔮
🔃➖➖➖➖➖🔃

🎯ભારતના બંધારણની પૂર્વ ભૂમિકા 🎯

⚫ઈ સ 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમવાર ભારતનું બંધારણ ઘડવામાટે "બંધારણ સભા" રચવાની માંગણી કરવામાં આવી.

⚫ઈ.સ. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે ભારત દેશના પુખ્ત વયનાં નાગરિકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓં દ્વારા અને બહારની કોઈ દખલગીરી વિના રચાયેલી બંધારણ સભા વડે રચાયેલું બંધારણ તૈયાર થવું જોઈએ.

⚫8 ઓગષ્ટ ઈ.સ. 1940માં ભારતના વાઈસરોય લીન્લીથીગોએ એક દરખાસ્ત મૂકી. જે મુજબ બ્રિટીશ સરકાર ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાનો અધિકાર આપશે. આ દરખાસ્તને "ઓગષ્ટ ઓંફર" તરીકે ઓળખાય છે.

⚫આ દરખાસ્તમાં "પૂર્ણ સ્વરાજ"ની વાત ન હોવાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ દરખાસ્ત નો અસ્વીકાર થયો.

⚫ઈ.સ. 1946માં હિંદને પૂર્ણ સ્વરાજ આપવા અને હિન્દી નેતાઓ સાથે વાતાઘાટો કરવા કેબીનેટ મિશન ની નિમણુંક કરવામાં આવી.

🕵સમીર પટેલ 🕵
👁‍🗨👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿👁‍🗨

🕵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕵

⚫ભારતનું બંધારણ ⚫

📇ભારતના મૂળ બંધારણમાં કુલ 8 પરિશિષ્ટ હતા.

📇9મુ  પરિશિષ્ટ 1 (પહેલા) સુધારાથી અને 10(દસમું) પરિશિષ્ટ 52માં સુધારાથી તથા 11 અને 12મુ પરિશિષ્ટ 73 અને 74માં સુધારાથી દાખલ કરવામાં આવ્યું છે.

📇હાલ ભારતીય બંધારણમાં કુલ 12 પરિશિષ્ટ છે.

🔃🔃🔃🔃🔃🔃🔃🔃🔃

◼પરિશિષ્ટ 1:◼
📮ભારતના 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી છે. જેમાં નવા બનેલા તેલંગાના રાજ્ય સાથે.

◼પરિશિષ્ટ 2:◼
📮આમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના, રાજ્યસભાના અદ્યક્ષ અને લોકસભાના સ્પીકર તેમજ સર્વોચ અદાલતના અને વડી અદાલતના ન્યાયાધીશોના અને કંટ્રોલર અને ઓડીટર જનરલના પગારને લગતી જોગવાઈઓ છે.

◼પરિશિષ્ટ 3:◼
📮આમાં શપથ અને સોગન્દવિધીના નમુના છે.

◼પરિશિષ્ટ 4:◼
📮પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રાજ્યસભાની બેઠકો છે.

◼પરિશિષ્ટ 5: ◼
📮અનુસુચિત જાતી વિસ્તારનો વહીવટ અને અંકુશને લગતી બાબતો છે.

◼પરિશિષ્ટ 6:◼
📮આદિજાતી વિસ્તાર (Tribal) જેવા કે આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમના વહીવટ પ્રબંધો છે.

◼પરિશિષ્ટ 7:◼
📮કેન્દ્રની યાદી, રાજ્યની યાદી દ્વારા સત્તાની ફાળવણીની  અને સંયુક્ત યાદીના વિષયોની માહિતી છે.
📮જે મુજબ કેન્દ્રની યાદીમાં 99, રાજ્યની યાદીમાં 61 અને સંયુક્ત યાદીમાં 52 વિષયોનો વહીવટ વહેચવામાં આવ્યો છે.

◼પરિશિષ્ટ 8 :◼
📮22 માન્ય ભારતીય પ્રાદેશિક ભાષાઓની યાદી આપવામાં આવી છે.

◼પરિશિષ્ટ 9:◼
📮આર્ટીકલ 31 B હેઠળ જમીન, રેલ્વે, ઉદ્યોગ, ભૂમીકર વગેરેને લગતા અદાલતોના ક્ષ્રેત્ર બહારના કાયદારો અને  આદેશો છે.

◼પરિશિષ્ટ 10:◼
📮બંધારાના આર્ટીકલ 101, 102, 191 અને 192 સંબંધિત પક્ષ પલટા વિરોધી કાયદા આપવામાં આવ્યા છે.

◼પરિશિષ્ટ 11: ◼
📮પંચાયતો અને તેના આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય અંગેના કુલ 29 વિષયોની યાદી આપવામાં આવી છે.

◼પરિશિષ્ટ 12: ◼
📮નગર પંચાયત, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓના વહીવટના 18 વિષયોની યાદી આપવામાં આવી છે.

💭👇🏿👇🏿 આગળ વાંચો 👇🏿👇🏿💭

📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

◼મૂળભૂત હકો કે અધિકારો ◼

📮સમાનતાનો અધિકાર
📮સ્વતંત્રતાનો અધિકાર
📮વાણી અને વિચારની સ્વતંત્રતા
📮શાંતિપૂર્વક, હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા
📮સંસ્થાઓ  કે સમુદાય રચવાની સ્વતંત્રતા
📮ભારતના કોઈ પણ વિસ્તારમાં હરવા-ફરવાની સ્વતંત્રતા
📮ભારતના કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરવાની સ્વતંત્રતા
વ્યવસાય કે વેપાર ઉદ્યોગ કરવાની સ્વતંત્રતા
📮જીવન રક્ષાનો તેમજ અંગત સ્વાતંત્રયાનો અધિકાર
📮ધડપકડ અને અટકાયત સામેનો અધિકાર
📮શોષણ વિરોધી અધિકાર
📮ધાર્મિક સ્વાતંત્રયાનો અધિકાર
📮સંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
📮બંધારણીય ઈલાજોનો અધિકાર

🕵સમીર પટેલ 🕵
👁‍🗨👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿👁‍🗨

🍒🎄🎄🍒

🎍➖બંધારણ ➖🎍                                                               

🍓અભ્યાસ :- ૬૦

🍓કુલ અધિવેશન:-૧૧

🍓કુલ કેટલી બેઠકો:-૧૦૫

🍓કુલ ખર્ચ:-૬૪લાખ

🍓સમયગાળોન:-ર વર્ષ ૧૧ મહિના ૮ દિવસ (૧૦૯૩ દિવસ)

🍓ખરડા પર ચર્ચા:-૧૧૪ દિવસ
૨૬ નવેમ્બર કાયદા દિવસ

🍓બંધારણનો અમલ:- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦

🍓૨૮૪ સભ્યોએ બંધારણનો સ્વીકાર કરતા હસ્તાક્ષર કર્યા.

🍓બંધારણ સભામાં ૧૨ મહિલાઓ

Ss8$2🎶પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા🎶

😘: 🎯સામાજિક વિજ્ઞાન🎯
🎯ધોરણ: 8🎯
🎯સત્ર: 2🎯

🎶પ્રકરણ - 14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા🎶
🎶 કુલ પ્રશ્નો: 71🎶

👁‍🗨આફ્રિકાની લગભગ મધ્યમાંથી કયું અક્ષાંશવૃત્ત પસાર થાય છે ?
✔ વિષુવવૃત્ત

👁‍🗨વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો ?
✔ઈ.સ.1498માં

👁‍🗨આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શાનું બનેલું છે ?
✔ઉચ્ચપ્રદેશોનું

👁‍🗨આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે ?
✔કિલિમાન્જારો

👁‍🗨આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી છે ?
✔નાઈલ

👁‍🗨આફ્રિકામાં કયું સરોવર સૌથી મોટું છે ?
✔વિક્ટોરિયા

👁‍🗨વિશ્વમાં કયું સરોવર મીઠાં પાણીનું સૌથી લાંબું સરોવર છે ?
✔ ટાંગાન્યિકા

👁‍🗨આફ્રિકાના કયા ટાપુને 'લવિંગના ટાપુ' કહે છે ?
✔ઝાંઝીબાર

👁‍🗨કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે ?
✔ પ્રિટોરિયા

👁‍🗨આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે ?
✔53

👁‍🗨વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે ?
✔એશિયા

👁‍🗨દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી એશિયામાં વસે છે ?
✔60%

👁‍🗨એશિયાનો ક્યો પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે ?
✔હિમાલય

👁‍🗨એશિયાનું કયું સરોવર દુનિયાનું સૌથી ઊંડું છે ?
✔બાઇકાલ

👁‍🗨યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે ?
✔ભૂતાન

👁‍🗨એશિયાનો સૌથી વધુ વરસાદ ભારતમાં ક્યાં પડે છે ?
✔ચેરાપુંજી

👁‍🗨દુનિયાની સૌથી વધારે ઠંડી કયા શહેરમાં પડે છે ?
✔ વર્ખોયાન્સ્ક

👁‍🗨આમાંથી કયું સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવે છે ?
✔મૃત સમુદ્ર

👁‍🗨કયા ભૂમિખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે ?
✔આફ્રિકા

👁‍🗨આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?
✔ ઉષ્ણ

👁‍🗨આફ્રિકાનો જમીનવિસ્તાર વિશ્વના જમીનવિસ્તારના કેટલા ટકા જેટલો છે ?
✔20%

👁‍🗨આફ્રિકાખંડને કેટલા કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે ?
✔ 30000 કિમી

👁‍🗨18મી સદીના અંત સુધી કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી 'અંધારિયા ખંડ' તરીકે ઓળખાતો હતો ?
✔આફ્રિકા

👁‍🗨વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં આફ્રિકા કયા સ્થાને છે ?
✔ બીજા

👁‍🗨કિલિમાન્જારો પર્વત ક્યા અક્ષાંશવૃત્તની નજીક છે ?
✔વિષુવવૃત્ત

👁‍🗨ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા વિસ્તારોમાં મુખ્યત્વે કઈ ઋતુમાં વરસાદ પડે છે ?
✔ શિયાળામાં

👁‍🗨આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે ?
✔ ઝાંઝીબાર

👁‍🗨ઇજિપ્તનો મુખ્ય પાક કયો છે ?
✔ કપાસ

👁‍🗨આફ્રિકા અને યુરોપની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ?
✔ ભૂમધ્ય

👁‍🗨આફ્રિકાની ઈશાન દિશામાં આફ્રિકા અને એશિયાની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ?
✔ રાતો

👁‍🗨આફ્રિકાની પૂર્વમાં ક્યો મહાસાગર આવેલો છે ?
✔ હિન્દ મહાસાગર

👁‍🗨આફ્રિકાની પશ્ચિમે ક્યો મહાસાગર આવેલો છે ?
✔ઍટલૅન્ટિક મહાસાગર

👁‍🗨નાઈલ નદીની લંબાઈ કેટલા કિમી છે ?
✔6436 કિમી

👁‍🗨આફ્રિકાના મધ્ય અને દક્ષિણના વિસ્તારોમાં કઈ માખીનો ઉપદ્રવ છે ?
✔ ત્સે-ત્સે

👁‍🗨કયો દેશ તેના પ્રાચીન પિરામિડ અને સ્ફિંક્સ માટે જાણીતો છે ?
✔ ઇજિપ્ત

🔃સમીર પટેલ 🔃
📇👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿📇

😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

👁‍🗨સુએઝની નહેર કયા સમુદ્રને જોડે છે ?
✔રાતા અને ભૂમધ્ય સમુદ્રને

👁‍🗨આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ કયો છે ?
✔દક્ષિણ આફ્રિકા

👁‍🗨નાઈલ નદીના કિનારે કઈ મહાન સંસ્કૃતિ વિકાસ પામી છે ?
✔મિસરની

👁‍🗨ઇજિપ્તનું પાટનગર કયું છે ?
✔કેરો

👁‍🗨દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહો ક્યાં બેસે છે ?
✔કેપટાઉનમાં

👁‍🗨એશિયાનો ભૂમિવિસ્તાર દુનિયાના ભૂવિસ્તારના આશરે કેટલા ટકા છે ?
✔30%

👁‍🗨એશિયાનો કયો ઉચ્ચપ્રદેશ વિશ્વના ઉચ્ચપ્રદેશોમાં સૌથી ઊંચો અને વિશાળ છે ?
✔તિબ્બતનો

👁‍🗨એશિયાની સૌથી લાંબી નદી કઈ છે ?
✔યાંગત્સેક્યાંગ

👁‍🗨નીચેનામાંથી કયું સરોવર દુનિયામાં સૌથી મોટું છે ?
✔કાસ્પિયન સમુદ્ર

👁‍🗨ખૈબરઘાટ કયા દેશમાં આવેલો છે ?
✔પાકિસ્તાનમાં

👁‍🗨કયા દેશમાં આંતરિક જળમાર્ગો મોટા પ્રમાણમાં છે ?
✔બાંગ્લાદેશમાં

👁‍🗨ભારત નીચેના કયા પડોશી દેશમાંથી ખનીજ તેલની આયાત કરે છે ?
✔મ્યાનમારમાંથી

👁‍🗨ક્યાંનો ઉચ્ચપ્રદેશ 'દુનિયાનું છાપરું' કહેવાય છે ?
✔ તિબ્બતનો

👁‍🗨કયા દેશને અંગ્રેજો વ્રજદાનવોની વિહારભૂમિ તરીકે ઓળખાવતા ?
✔ભૂતાનને

👁‍🗨પાકિસ્તાનનો સૌથી મહત્ત્વનો પાક કયો છે ?
✔ કપાસ

👁‍🗨કઈ નદીનાં પાણીથી પાકિસ્તાનમાં કૃષિક્રાંતિ થઈ છે ?
✔ સિંધુ

👁‍🗨નેપાળનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે ?
✔40%

👁‍🗨નેપાળની માત્ર કેટલા ટકા જમીન ખેતીલાયક છે ?
✔ 16%

👁‍🗨ભૂતાનના લોકો મુખ્યત્વે કયો ધર્મ પાળે છે ?
✔બૌદ્ધ

👁‍🗨ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે ?
✔ પાલ્કની

👁‍🗨ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત આવેલો છે ?
✔મનારનો

👁‍🗨શ્રીલંકાની સૌથી મોટી નદીનું નામ શું છે ?
✔મહાવેલી ગંગા

👁‍🗨'હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું.' મને ઓળખો હું કોણ ?
✔ સિંહ

👁‍🗨'હું દરિયાકિનારાનું વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?
✔નાળિયેરી

👁‍🗨'હું ખેતી માટે ઉપયોગી પશુ છું.' મને ઓળખો હું કોણ ?
✔બળદ

👁‍🗨'હું વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું મુખ્ય વૃક્ષ છું.' મને ઓળખો હું કોણ ?
✔મહોગની

👁‍🗨'હું મધ્ય હિમાલયમાં આવેલો દેશ છું.' મને ઓળખો હું કોણ ?
✔નેપાળ

👁‍🗨'હું રત્નદ્વિપ તરીકે ઓળખાઉં છું.' મને ઓળખો હું કોણ ?
✔શ્રીલંકા

👁‍🗨'હું એશિયાનું વિશાળ ઠંડું રણ છું.'મને ઓળખો હું કોણ ?
✔ ગોબી

👁‍🗨ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી દેશ પાકિસ્તાન કયા રાષ્ટ્ર તરીકે જાહેર થયેલો છે ?
✔ ઇસ્લામિક રાષ્ટ્ર

👁‍🗨પાકિસ્તાનની રાજધાની કઈ છે ?
✔ ઇસ્લામાબાદ

👁‍🗨બાંગ્લાદેશની રાજધાની કઈ છે ?
✔ઢાકા

👁‍🗨નેપાળની રાજધાની કઈ છે ?
✔ કાઠમંડુ

👁‍🗨ભૂતાનની રાજધાની કઈ છે ?
✔ થીમ્પુ

👁‍🗨શ્રીલંકાની રાજધાની કઈ છે ?
✔ કોલંબો

👁‍🗨મ્યાનમારની રાજધાની કઈ છે ?
✔ રંગૂન

📇સમીર પટેલ 📇
🔮📮🔮📮🔮📮🔮📮🔮📮

Ss8$2👁‍🗨પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત👁‍🗨

📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 2📮

👁‍🗨પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત👁‍🗨
👁‍🗨કુલ પ્રશ્નો: 37👁‍🗨

📇મદ્રાસ રાજ્યમાંથી ક્યા અલગ રાજ્યની રચના કરવામાં આવી ?
✔આંધ્ર પ્રદેશની

📇'રાજ્ય પુનર્રચનાપંચ'ના અધ્યક્ષ કોણ હતા ?
✔ફઝલઅલી

📇સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરી કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?
✔14 અને 6

📇રાજ્ય પુનર્રચનાપંચે ભારતના મોટાંભાગનાં રાજ્યોની રચના ક્યા ધોરણે કરી હતી ?
✔ ભાષાના

📇મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?
✔ઇન્દુલાલ યાજ્ઞિક

📇'મહાગુજરાત જનતા પરિષદ'ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ સપ્ટેમ્બર,1956માં

📇મહાગુજરાતની ચળવળ વખતે 'જનતાના ચાચા' કોણ બન્યા ?
✔ઇન્દુલાલ યાજ્ઞિક

📇ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
✔ 01/05/1960

📇ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ?
✔રવિશંકર મહારાજના

📇ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
✔મહેંદી નવાઝજંગ

📇ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
✔ ડૉ. જીવરાજ મહેતા

📇ફ્રેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી ?
✔31/10/1954

📇પોર્ટુગીઝો ભારતના ક્યા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?
✔ગોવાને

📇ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરવા શું શરૂ કરવાનો નિર્ણય કર્યો ?
✔'ઑપરેશન વિજય' કરવાનો

📇ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્ને તંગદિલી પ્રવર્તે છે ?
✔કશ્મીરના પ્રશ્ને

📇કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા ?
✔ઈ.સ.1999માં

📇ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યાં ?
✔ઈ.સ.1998માં

📇ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે ?
✔ ધર્મનિરપેક્ષતાનો

📇મીરાંબહેન કોનાં અનુયાયી હતાં ?
✔ ગાંધીજીના

📇આમાંથી કઈ સાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું નથી ?
✔ઈ.સ.1975

📇ભારતે આઝાદી પછી કેવી વ્યવસ્થા સ્વીકારી છે ?
✔સંઘીય

📇અગાઉનાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું શરૂઆતમાં કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું ?
✔ 4

📇1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલાં પ્રકારનાં રાજ્યોનો બનેલો સંઘ હતો ?
✔ 4

📇મદ્રાસ રાજ્યમાંથી કઈ ભાષાના લોકોએ અલગ થવા માટે ઉગ્ર આંદોલન કર્યું ?
✔ તેલુગુ ભાષાના

📇સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
✔ ઇ.સ. 1953માં

📇સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો, તે જ દિવસે અમદાવાદના લૉ કોલેજના વિદ્યાર્થીઓની સભામાં કઈ સમિતિની રચના કરવા આવી ?
✔પગલાં

📇મરાઠી અને ગુજરાતી એમ બેભાષી વિસ્તારોનો સમાવેશ ક્યા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો ?
✔ બૉમ્બે

📇સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન હતી થઈ ?
✔ બૉમ્બે અને પંજાબ

📇ઇ.સ. 2010માં ગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને શાના તરીકે ઊજવવામાં આવ્યું ?
✔ સ્વર્ણિમ ગુજરાત

📇ભારતના કયા વિસ્તારો આઝાદી પછી પણ ફેંચોના અંકુશ હેઠળ હતા ?
✔દીવ, દમણ, માહે, યનામ, ચંદ્રનગર

📇ઇ.સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફેંચોને શાનું એલાન આપ્યું ?
✔ હિંદછોડોનું

📇17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું ?
✔ જનરલ ચૌધરીના

📇ભારત આજ દિન સુધી કઈ રાહ પર રહ્યો છે ?
✔પ્રજાસત્તાક

📇ભારતે બંધારણમાં કયો આદર્શ સ્વિકાર્યો હોવા છતાં જુદા-જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે ?
✔ ધર્મનિરપેક્ષતા

📇ભારતને સૌથી પરેશાન કરતી બાબત કઈ છે ?
✔ધનિક અને ગરીબ વચ્ચે વધતું અંતર

📇આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને કેવાં ગણે છે ?
✔ સરખાં

📇વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તબાહી જ મળશે. આ બાબત કોણે લખી છે ?
✔ મીરાં બહેને

🔃સમીર પટેલ 🔃
💭⚫ ज्ञान की दुनिया ⚫💭