§ ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની ૭ મી લશકરી ટુકડીએ જુન ૧૮૫૭ માં કર્યો હતો .
§ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ- “વિધાયન” સેક્ટર ૧૦-એ,ગાંધીનગર
§ એલ્યુમિનિયમ ફોસ્ફાઈટ અનાજની જાળવણી માટે
§ નેપાલના બંધારણનું નામ –બંધારણ ૨૦૧૭ રખાયુ
§ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ્નું પુસ્તક – એ મને હંમેશા યાદ રહેશે.
§ કાયદા પંચના અધ્યક્ષા – અજિત પ્રકાશ શાહ
§ દુષ્કાળ ગ્રસ્ત ખેડુતો માટે નાના પાટેકરે “નામ”ફાઉંન્ડેશનની સ્થાપના કરી .
§ નેપાળના નવા રાષ્ટ્રપતિ- રામ બરન યાદવ
§ ગુજરાતના સાણંદમાં ચાઈના ઇંડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.
🏄GK IS BEST FOR EVER 🏄
😘§ ગંગા સફાઈ માટે – “ભૂવનગંગા” નામની એપ
§ રવિ મહોત્સવ ૨૦૧૫નો પ્રારંભ- વેકરિયા(કચ્છ)
💐💐💐💐💐💐💐💐💐💐💐
v નિરાધાર બાળકો માટે – ગુજરાત સરકારની યોજના- બાળા ગોકુલમ યોજના
v કુટીર નીતિ અન્વયે કારીગરોને કાચો માલ મળે તે માટે –રો મટીરીયલ બેંક
v યુવાનોને ઈનોવેશનમાં પ્રોત્સાહન આપવા માટે- “ ગુજરાત સ્ટાર્ટઅપ મિશન “ ની રચના
v સતત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા માટે –ખુશી યોજના
v અમદાવાદ ખાતે ગુજરાતમાં પ્રથમ “મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ “બનશે
v ૮૮ મા ઓસ્કાર એવોર્ડને પ્રેઝંટ કરનારી પ્રથમ ભારતીય પ્રેઝંટર બની પ્રિયંકા
v ગુજરાતમાં ઊંઝા ખાતે ૨૦ એકરમાં રાજ્યનો પ્રથમ” સ્પાઈસ પાર્ક “બનશે.
🚆GK IS BEST FOR 🚆