Monday 5 December 2016

🌹🌹 *જયલલિતા* 🌹🌹

🌷 *જીકે બેસ્ટ ફોર એવર* 🌷

🌹🌹 *જયલલિતા* 🌹🌹

*અમ્મા ના હુલામણા નામથી જાણીતા તમિલનાડુ રાજ્યના મહિલા મુખ્યમંત્રી જયલલિતા નુ 68 વર્ષની ઉંમરે દુઃખદ નિધન*
👏🙏👏🙏👏🙏👏🙏

👉જયલલિતા છેલ્લા અઢી મહિનાથી બિમાર હતા
👉તેઓ *તમિલનાડુ ના આયર્ન લેડી* તરીકે જાણીતા હતા..
👉તેઓ AIDMK રાજકીય પાર્ટીના અધ્યક્ષા હતા
👉દક્ષિણ ભારતીય ફિલ્મો ના સફળ અભિનેત્રી થી લઇને તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી સુધી સફર રહી તેમની....👏👏

👏તમિલનાડુ રાજ્યમા
7 નો રાજકીય શૉક જાહેર.
ત્રણ દિવસ સુધી શાળા કોલેજો અને સરકારી ઑફિસો બંધ રહેશે..

*👉ઑ.પનીર સેલ્વમે તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લીધા*

*👉વિધાસાગર રાવ--હાલમા તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ છે*

*👉ચેન્નઇ--તમિલનાડુ રાજ્યની રાજધાની*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

💐💐💐💐સમાસ💐💐💐💐


🔵➗મધ્યમપદલોપી :➗🔵

⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા
👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

akki786😘: 🍎તત્પુરુષ સમાસ :🍎

🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ        :        પ્રેમને વશ
📮ભયભીત      :        ભયથી ભીત
📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
📮વનવાસ       :        વનમાં વાસ
📮દેવાલય        :         દેવોનું આલય
📮વરમાળા      :        વર માટે માળા

akki786😘: 🍎➗કર્મધારય :➗🍎

🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત  :  મહાન ભારત
🍒દેહલતા  :   દેહરૂપી લતા
🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ
🍒પરમાત્મા  :પરમ આત્મા

akki786😘: ⛔➗ઉપપદ સમાસ :➗⛔

🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ :         રણને છોડનાર
🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક    :  લેખન કરનાર

akki786😘: ⬛➖બહુવ્રીહિ➖⬛

🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે

akki786😘: 🔵➖દ્વિગુ સમાસ :➖🔵

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ  :  ચારે તરફ

akki786😘: ⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛

🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય    :      વિનય સાથે
🔴આજીવન  :      જીવન સુધી
🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને
🔴દરવખત    :   દરેક વખત

Avail on...
Akkigkblogspot.com👍

🔋छंद🔋💐💐

🔋छंद🔋

🍎शादृलविकिडित🍎
💊19💊
🛢panktima 123 Jo akshar guru hoy to ane last akshar guru hoy to aa chand janvo.

🍎strgdhara🍎
🍎21🍎
💊21 akshar hoy 123 akshar  anukarme guru hoy to tatha 20 ma 21 Mo akshar atle last be akshar guru hoy to aa chand save

🍎vasnt tilka🍎
🔮14🔮
🍒panktima 14 akshar hoy
1,2 akshar amukarme guru tatha 13 Mo 14 Mo akshar anukarme guru hoy to aa chand aave

🔮anushtup🔮
🍎32🍎 16 ke 32
🍒pankti ma 16 ke 32 akshar hoy 5 Mo akshar lagu and 6,7 Mo akshar guru hoy to j aa chand aave

🍎manhar🍎
🎈31🎈 16 ke 31
🍒panktima 16 ke 31 akshar hoy tyare last akshar guru hoy to aa chand aave

🍎all 17 akshar
🔮purthavi🛏1,2,akshar guru and 3 Jo lagu to aa chand aave .

🔮mandakarnta🛏1,2,3,akshar guru hoy to aa chand aave

🔮shikarini🛏4,5,6, akshar guru hoy to aa chand aave

🔮harini🛏7,8,9 akshar guru hoy to aa chand aave.

💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨