Monday 18 September 2017

*ðŸ•đāŠšાāŠēો āŠļાāŠđિāŠĪ્āŠŊ āŠĻું āŠ•āŠĻ્āŠŦāŠŊુāŠœāŠĻ āŠĶૂāŠ° āŠ•āŠ°ીāŠŊે*

*🕹ચાલો સાહિત્ય નું કન્ફયુજન દૂર કરીયે*

★નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ 👉🏿 જૂનાગઢ
★નરસિંહ મહેતા ની જન્મ ભૂમિ 👉🏿તળાજા
★નળાખ્યાન ના રચિયતા કોણ છે
ભાલણ,નાકર,પ્રેમાનંદ
★નળાખ્યાન ના પિતા 👉🏿 ભાલણ
★નળાખ્યાન ના શિરોમણી  👉🏿પ્રેમાનંદ
★કાદમ્બરી ના રચિયતા👉🏿બાણભટ્ટ અને ગુજરાતી માં અનુવાદ ભાલણ
★અખા ને હસતો ફિલસુફ ઉમાશંકર જોશી એ કહે લો
★અક્ષય દાસ સોની ની હિન્દી ભાષા ની અંદર બે કૃતિ ઓ રચેલી છે *સંતપ્રિયા,બ્રહ્મલીલા*

*Most use full  fact*

*નરસિંહ મહેતા & પ્રેમાનંદ*

*સુદામાચરિત્ર* જો ઓપ્શન માં નરસિંહ મહેતા ન હોય તો પ્રેમાનંદ લખવું

*🍁પંચ આખ્યાન🍁* જે પ્રેમાનંદે નરસિંહ મહેતા ઉપર લખેલા છે

હાર,હૂંડી,કુંવરબાઈ નું મામેરું, શામળ શાહ ના વિવાહ,શ્રાદ્ધ

*👉🏿નોંધ* ઉપર ની બધી રચના ઓ  નરસિંહ મહેતા & પ્રેમાનંદ ધ્વરા લખાયેલી છે
Different એટલો કે જો કૃતિ ના પાછળ આખ્યાન આવે તો જવાબ પ્રેમાનંદ લખવો

*💁🏻‍♂અલ્પેશરાવળ*

કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતિ
🌕🌏🌕🌏🌕🌏

*જ્ઞાન કી દુનિયા*

🌏🌕🌏🌕🌏🌕

*āŠļિંāŠ§ુ āŠŽāŠĻી āŠšેāŠŪ્āŠŠિāŠŊāŠĻ*

*સિંધુ બની ચેમ્પિયન*

🏸ભારતીય મહિલા બેડમિન્ટનની *‘ગોલ્ડન ગર્લ’* પી.વી. સિંધુએ 17 સપ્ટેંબર, રવિવારે દક્ષિણ કોરિયાના સોલમાં *કોરિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન* સ્પર્ધાની રોમાંચક બનેલી  ફાઈનલમાં *જાપાનની નોઝોમી ઓકુહારાને* 22-20, 11-21, 21-18થી હરાવીને *ગોલ્ડ મેડલ* જીતી લીધો હતો.

🏸સિંધુએ એની કારકિર્દીમાં આ ત્રીજું સુપર સિરીઝ ટાઈટલ જીત્યું છે જ્યારે *ભારતનું આ 19મું સુપર* સિરીઝ વિજેતાપદ છે. *કોરિયન ઓપનમાં આ પહેલી જ વાર કોઈ ભારતીય ખેલાડી ચેમ્પિયન બની છે.*

🏸 *ગ્લાસગો વિશ્વ સ્પર્ધામાં આ જ ઓકુહારાનાં હાથે ફાઈનલમાં હારી જવાથી સિંધુને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો,* પણ આજે તેણે એ પરાજયનું સાટું વાળી લીધું છે.

🏸🏸🏸🏸🏸🏸🏸🏸🏸

āŠ…āŠŪāŠ°ેāŠēી āŠ–ાāŠĪે APMC āŠŪાāŠ°્āŠ•ેāŠŸ āŠŊાāŠ°્āŠĄāŠĻું āŠ‰āŠĶ્āŠ˜ાāŠŸāŠĻ āŠ•āŠ°્āŠŊુðŸ”ī

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*🔥🔴🔵વડાપ્રધાને આજે અમરેલી ખાતે APMC માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ🔴🔵🔥*

    

💥રૂા. 175 કરોડના ખર્ચે 80 વિઘામાં પથરાયુ છે આ માર્કેટ યાર્ડ

💥વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમા APMCમાર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

💥રૂા. 175 કરોડના ખર્ચે બનેલુ આ યાર્ડ અદ્યતન સુવિધાઓ ધરાવે છે અને વૈશ્વિક લેવલે હરિફાઈ આપે એવુ હોવાનું કહેવાઈ રહ્યુ છે.

💥1952માં 18 વિઘા જમીનમાં ડો. જીવરાજ મહેતાએ સ્થાપેલું માર્કેટયાર્ડ હવે 80 વિઘાના માર્કેટ યાડમાં તબદીલ થઈ ગયુ છે.

💥 આ નવા યાર્ડમાં પ્રથમથી જ ખેડૂતો પાસેથી સીધી નિકાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકટર અને ઇન્ફોટેક સુવિધાઓ હશે.

💥ખેડૂતો પોતાના ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય કક્ષાના બજાર ભાવ ત્યાં બેઠા જ જાણી શકશે અને ત્યાંથી જ તેના કન્ટેનરો કંડલા કે પીપાવાર બંદરના માધ્યમથી દરિયાઇ માર્ગે રવાના પણ કરી શકાશે.

*🔵🔴જાણો શું શું થશે સવલતો🔴🔵*

🎄શિપિંગ એજન્ટો પણ યાર્ડમાં હશે

🎄સામાન્ય રીતે યાર્ડમાં ખેડૂતો માલ લઇને આવતા અને હરાજીમાં જે ભાવ આવે તેમાં જ વેચાણ કરવું પડતું.

🎄આ નવી વ્યવસ્થાથી હવે ખેડૂત માલને યાર્ડમાં લાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું વેચાણ કરશે.

🎄આ માર્કેટયાર્ડ ઇન્ટરનેટના માધ્યમથી અન્ય તમામ યાર્ડ સાથે જોડાયેલું હશે.

🎄આ યાર્ડમાં હરરાજી માટે 2 લાખ 50 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં 10 એકશન પ્લેટફોર્મ છે.

🎄જેમાં ખૂબ જ જંગી પ્રમાણમાં ખેત જણસો રાખી શકાશે.

🎄જેથી અમરેલી જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ ખેડૂતો પોતાના માલને અમરેલીના માર્કેટયાર્ડમાં લાવી શકશે.

🎄યાર્ડમાં અદ્યતન શોપિંગ મોલ પ્લાઝા અને કૃષિ મોલ છે

🎄જેમાં ખેતી લક્ષી તમામ ચીજો મળી રહેશે.

🎄બિયારણથી માંડીને ખેતીવાડીને લગતી ચીજોની વેચાણ કરતી સંસ્થાઓની મુખ્ય શાખા આ યાર્ડમાં રહેશે.

🎄અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મુખ્ય શાખા પણ આ યાર્ડમાં સ્થળાંતરીત કરવામાં આવશે.

🎄ખેડૂતોને તમામ પ્રકારની બેકીંગ સેવા યાર્ડમાં જ મળશે.

🎄આ ઉપરાંત યાર્ડમાં પ્રથમ વખત કોર્પોરેટ બેકીંગને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.

🎄જાણીતી તમામ કોર્પોરેટ બેંકની શાખાઓ આ યાર્ડમાં હશે

🎄આંતરરાષ્ટ્રીય સ્તરે મની ટ્રાન્સફર કરી શકાય તેવી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.

*🔖 Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

PAYMENT APP 'āŠĪેāŠœ'ðŸ“ą

*🔶🔷📱નાણાંમંત્રી અરૂણ જેટલી લોન્ચ કરશે PAYMENT APP 'તેજ'📱🔷🔶*

🔺બે ભિન્ન બેન્કોના ખાતા વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવું થશે સરળ

🔻ડિઝીટલ ઈન્ડિયા અંતગર્ત આપણી કેન્દ્ર સરકાર અવનવી સુવિધા આપતી હોય છે.

🔺 ડિમોનિટાઈઝેશન બાદ આપણા વડાપ્રધાનના કેસલેસનાં મંત્રને સાકાર કરવા વધુ એક સુવિધા આવી રહી છે.

🔻કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સોમવારે ગુગલની ઓનલાઈન પેમેન્ટ આધારિત સેવા એપ 'તેજ'ને લોન્ચ કરનાર છે.

🔺જે બાદ ડિઝીટલ ઓનલાઈન પેમેન્ટની સ્પર્ધા વધારે ઝડપી બની જશે.

🔻NPCI તરફથી લોન્ચ થનાર તેજ પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે ની જેમ જ કાર્યરત છે.

🔺આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે તેમજ આના ઉપયોગથી મોબાઈલના દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે.

🔻ઈલેકટ્રોનિક અને માહિતી ઔદ્યોગિક મંત્રાલય અનુસાર ભારતમાં ડિઝીટલ પેમેન્ટની આધારભૂત સંરચનામાં 2017ના અંત સુધી લગભગ 50 લાખ ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS)ની સાથે ત્રણ સ્તરોમાં વધારો થવાની સંભાવના છે.

🔺મંત્રાલયના સચિવ અરુણ સુંદરરાજને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ડિસેમ્બર સુધી POSની સંખ્યા 50 લાખ થઈ જશે.

🔻આનો અર્થ એમ કે એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં ડિઝીટલ પેમેન્ટની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થશે.

*🔖Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

ðŸ’ƒðŸ― *āŠ—ુāŠœāŠ°ાāŠĪāŠĻા āŠ‡āŠĪિāŠđાāŠļ āŠŠāŠ° āŠĻāŠœāŠ°* ðŸ’ƒðŸ―

💃🏽 *ગુજરાતના ઇતિહાસ પર નજર*   💃🏽

🌿👉🏻. અહમદશાહ-1 અેે ગુજરાતમાં *"વાંટા* પદ્ધતિ દાખલ કરી હતી - જમીનદારોને પાસી જમીન આપવામાં આવી.

🌿👉🏻 અહમદશાહ-1 અે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ *"ફાઇલો"* તૈયાર  કરવો અને તેનું મુખ્ય મથક ખંભાત રાખ્યું

🌿👉🏻 ગુજરાતમાં પ્રથમ પદ્ધતિ *ટંકશાળ*"- અેહમદશાહ-1 કરી

🌿👉🏻અમદાવાદ શહેરની ખાત વિધિમાં 4 અહમદ

*(1)- અહમદશાહ-1 (સુલતાન)*
*(2)- સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ (ગુરુ)*
*(3)- મલિક અહમદ*
*(4)- કાજી અહમદ*

🌿👉🏻 અમદાવાદની સ્થાપના- *27 ફેબ્રુઆરી 1411*

🌿👉🏻 કુત્બદીન "અહેમદશાહ" હાલ ગોમતીપુર પાસે *"ઝૂલતા મિનારાની મસ્જિદ"* બંધાવ્યું

🌿👉🏻 અહેમદ બેગડો (નસિરુદીન શાહ, ફતેહખા) દ્વારકા પર વિજય મેળવીને  દ્વારકાનું નામ *મૂસ્તુફાનગર* રાખ્યું

🌿👉🏻  "અલીલખાન (મૂઝફ્ફરશાહ-2) *"દોલતાબાદ નગર"* વસાવ્યું

🌿👉🏻 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય *"બીજાપુરમાં મુઝફરશાહ-1 (ઝફરખાન)"* યે સ્થાપ્યું હતું

🌿👉🏻લેનપુલે કોને *"લઘુ અકબર"* કયો- *દારાશિકોહ* (શાહજહાંનો છોકરો)

🌿👉🏻 *'ભગવદ્ ગીતા'* તથા *યોગ વશિષ્ઠ* સંસ્કૃત ગ્રંથોનુ *ફારસી ભાષામાં* દારાશિકોહે અનુવાદ કારહ્યુ.

🌿👉🏻 52  ઉપનિષોદોનું *"સિર-અે-અકબર"* નામે અનુવાદ  પણ મુઘલ દારાશિકોહ હતો.

💥💥💥💥💥💥💥💥💥💥
😊 👉🏻આ પોસ્ટ *🌺 જ્ઞાન કી દુનિયા 🌺* નામે....

👉🏻 *ભુલ હોયતો  જરૂર  જાણવું* (ફેરફાર  નો કરવું)

  ✍🏻.. *ગઢીયા ભરત*

🏝 *જય જય ગરવી ગુજરાત* 🏝

🌚ðŸŒļ🌞 āŠķ્āŠ°āŠĩāŠĢ āŠĪીāŠ°્āŠĨ āŠĶāŠ°્āŠķāŠĻ 🌞ðŸŒļ🌚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎲આજ ની ગ્રુપ DP🎲*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌺🌸🌼 શ્રવણ તીર્થ દર્શન 🌼🌸🌺*

*💁🏻‍♂ શરૂઆત:* ૧ મે ૨૦૧૭

*💁🏻‍♂ કોણે:* મુખ્યમંત્રી વિજય રૂપાણી

*💁🏻‍♂ સ્થળ:* જગન્નાથજી મંદિર,અમદાવાદ

🕯➖આ યોજના હેઠળ *બે રાત્રિ અને ત્રણ દિવસનો* પ્રવાસ કરનાર સિનિયર સિટિઝન્સના ગૃપને ભાડાની રકમમાં *૫૦%ની* રાહત આપવામાં આવે છે.

🕯➖રાજ્યમાં વસવાટ કરતા *૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૪૫ વ્યક્તિઓ* આ યાત્રા માટે સમૂહમાં અરજી કરી શકે છે. *વ્યક્તિગત અરજી* ધ્યાને લેવાશે નહીં તથા એક વ્યક્તિને *વર્ષમાં એક જ વાર* લાભ મળવા પાત્ર છે.

🕯➖ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં યાત્રા કરનારને *એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસ ભાડે લીધી હોય તો બેમાંથી જે ઓછું હોય તેની ૫૦ ટકા રકમ સહાય* તરીકે મળવા પાત્ર છે.

🕯➖GSRTC ની *16 કચેરીમાં લેખિતમાં* અરજી અથવા *www.yatradham.gujarat.gov.in* ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

🕯➖અરજી મંજૂર થયાના *2 માસમાં* યાત્રા કરવી જરૂરી છે.

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
             *🌐 જ્ઞાન કી દુનિયા 🌐*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🎂Happy Birthday PM🎂*

*💥Breaking News💥*17-9-17

*👇આજે ખાસ👇*17-9-17

*🎂Happy Birthday PM🎂*
*☄પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મ દિવસ*

☄પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને *ભાજપ "સેવા દિવસ" તરીકે ઉજવશે*

💥પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મુખ્ય અંશો👇

☄ગુજરાતની જીવાદોરી સમાન *સરદાર સરોવર ડેમનુ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ* કરી દેશને સમર્પિત કરાશે

💥ડભોઇ, વડોદરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
☄નર્મદા યાત્રાનું સમાપન કરાવી નેશનલ ટ્રાઇબલ ફ્રિડમ ફાઇટર્સ મ્યુઝીયમનુ ખાતમૂહુર્ત

*💥અમરેલી💥*
☄125 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડનુ ઉદ્ઘાટન
☄અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાશે
☄"અમર હની" મધ ઉત્પાદન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાશે
☄લાઠી ગામમાં 15 કરોડના ખર્ચે તૈયાર થયેલ તળાવનુ લોકાર્પણ
〰〰〰〰〰〰〰〰〰
*👇નર્મદા યોજના👇*
1961-ખાત મુહૂર્ત
1987-બંધનુ બાંધકામ શરૂ કરાયુ
2002-સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચ્યું
2014-138.68 મીટર ઉંચાઇ મંજુર
2017-મા 16 જુનના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ નર્મદા ના દરવાજા બંધ કરવાની મંજુરી આપતા વિજય રૂપાણી ના હસ્તે ગેટ બંધ કરાયા
💥નર્મદા ડેમનું *કામ પુર્ણ થતા 56 વર્ષ* થયા
💥સરદાર સરોવર ડેમ *વિશ્વનો બીજા નંબરનો મોટો ડેમ* છે

👇આંકડાકીય માહિતી👇
☄8250 ગામ તથા 135 શહેરોને પીવાનું પાણી મળશે.
☄47000 કરોડ રૂપિયા નર્મદા યોજના પાછળ અત્યારસુધીમાં ખર્ચાયા છે
☄1 લાખ ક્યુસેક પાણી એક ગેટ ખોલવામાં આવતા ડિસ્ચાર્જ થશે આવા 30 ગેટ છે
☄7.70 મિલિયન એકર ફુટ પાણીનો સંગ્રહ થશે.
☄ઉત્પન્ન થતી વીજળી ચાર રાજ્યોમાં વહેંચાશે
☄નર્મદા યોજનાના મુખ્ય ચાર સહયોગી રાજ્યો
1-ગુજરાત
2-મહારાષ્ટ્ર
3-મધ્ય પ્રદેશ
4-રાજસ્થાન
〰〰〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰〰〰

*ðŸĪāŠ­ાāŠ°āŠĪ-āŠœાāŠŠાāŠĻ āŠĩāŠš્āŠšેāŠĻા 15 āŠ•āŠ°ાāŠ°ðŸĪ*

*🤝ભારત-જાપાન વચ્ચેના 15 કરાર🤝*

(1) સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં *ઈન્ટરનેશનલ જોઈન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ* એગ્રીમેન્ટ

(2) જાપાનના *AIST અને ભારતના DBT* ની વચ્ચે જોઈન્ટ રીસર્ચ કોન્ટ્રેક્ટ

(3) *DBT અને નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની* વચ્ચે એમઓયુ

(4) *રીસર્ચની* સાથે જોડાયેલી એક્ટિવિટીના સહયોગ માટે એમઓયુ

(5) ઈન્ટરનેશનલ એકેડમી એન્ડ સ્પોર્ટ્સ પર *LNIPE  અને નિપોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટીની* વચ્ચે એમઓયુ

(6) ઈન્ટરનેશનલ એકેડમી એન્ડ સ્પોર્ટ્સ પર *સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નિપોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટીની* વચ્ચે એમઓયુ

(7) *LNIPE* અને યુનિવર્સિટી ઓફ તુસકુબા, જાપાનની વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ

(8) *સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને યુનિવર્સિટી ઓફ તુસકુબા*, જાપાનની વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ

(9) ઈન્ડિયા અને જાપાનની વચ્ચે *ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન રોડ* મેપ

(10) *મેક ઈન ઈન્ડિયા* માટે જાપાન-ઈન્ડિયા સ્પેશ્યિલ પ્રોગ્રામ પર એમઓસી

(11) *સિવિલ એવિએશન* કોર્પોરેશન પર આરઓડી

(12) *ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ* પર એમઓસી

(13) *જાપાની લેંગ્વેજ એજ્યુકેશન* પર એમઓસી

(14) ઈન્ડિયા-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ

(15) *કૂલ ઈએમએસ સર્વિસને* લાગુ કરવા માટે એડમિનિસ્ટ્રેટિવ ઈન્સ્ટ્રક્શન

*🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*

💐💐 Quiz 💐💐

*૧. ગુજરાત સરકારે કયાં વષૅને ગુજરાતની સ્થાપનાના સુવણૅ જયંતિ વષૅ તરીકે ઉજવ્યુ છે ?*

  A ૨૦૦૯-૧૦ ✔
  B ૨૦૧૦-૧૧
  C ૨૦૧૧-૧૨
  D  ૨૦૦૮-૦૯

*૨. કયાં ભૂગોળવેતાએ મહી નદી માટે " મોફીસ " શબ્દનો પ્રયોગ કયૉ ?*
A ટોલેમી✔
B પેરિપ્લસ
C સ્ટ્રોબા
D એક પણ નહ

💁🏻 *૩. વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કયાં આવેલું છે ?*
A હજીરા
B દહેજ
C લખપત✔
D રાજકોટ

💁🏻 *૪. માકૉપોલોએ ગુજરાતના કયાં બંદરની મુલાકાત લીધી હતી ?*
A ભરૂચ
B ખંભાત✔
C સુરત
D ઘોઘા

💁🏻 *૫. ગુજરાતનો કેટલો જમીન ભાગ ' પ્રિકેમ્બ્રિયન યુગ ' ના ખડકોનો બનેલો છે ?*
A 90%
B 10%✔
C 70%
D 50%
💁🏻 *૬. ગુજરાતમાં કયાં સમયના ખડકો જોવા મળતા નથી ?*

A મેસોઝોઇક યુગ✔
B આકિૅયન યુગ
C ટશિૅઅરી યુગ
D કવાટૅનરી યુગ
💁🏻 *૭. વિશ્વમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો આવેલા છે ?*

A 10
B 14
C 8
D 17✔

💁🏻 *૮. ગુજરાતમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો જોવા મળે છે?*

A 5
B 6
C 8✔
D 11

💁🏻 *" ૯. ડેક્કન ટ્રેપ " ના ખડકો કયાં પ્રકારના ખડકો છે ?*
A અગ્નિકૃત✔
B જળ કૃત
C વિકૃત
D પ્રસ્તર
💁🏻 *૧૦. આકિૅયન યુગના અંતભાગ અેવા " ધારવાડ યુગ " ના ખડકો કયાં નામે ઓળખાય છે?*

A અરવલ્રી સ્તર✔
B વિંધ્ય સ્તર
C દિલ્લી સ્તર
D ધાર સ્તર

💁🏻 *૧૧. " બાઘ " અને " લામેટા " સ્તરના ખડકો કયાં યુગના અવશેષો છે ?*
A ક્રિટેશીયસ✔
B પ્લાયોસીન
C મયોસીન
D ઈઓસીન

💁🏻 *૧૨. નરી અને ગાજ સ્તરમાં કયા ખડકોનું પ્રમાણ વધુ હોય છે ?*
A ગ્રેનાઇટ
B ચૂનાના પથ્થર ✔
C બેલાસ્ટ
D એક પણ નહિ

💁🏻 *૧૩. સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડી યુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે તે કયા નામે ઓળખાય છે ?*

A દિલ્લી સ્તર
B પોરબંદર સ્તર
C દ્રારકા સ્તર✔
D જૂનાગઢ સ્તર

💁🏻 *૧૪. 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી ?*

A 7,0
B 8,9
C 6,9✔
D 7,9

💁🏻 *૧૫. 2001ના ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કયું હતું*?

A લખપત
B ધ્રાંગ ગામ✔
C ગાંધી ધામ
D કંડલા

😎 MADE By Warish 😎
📌 Edited By Aj 📌

ðŸ’Ĩ āŠđāŠ°ીāŠĻ્āŠĶ્āŠ° āŠĶāŠĩે āŠāŠĩોāŠ°્āŠĄ ðŸ’Ĩ

*💥 હરીન્દ્ર દવે એવોર્ડ 💥*

*👉🏿 ભાગ્યેશ જહાંની:* સાહિત્ય ક્ષેત્રે

*👉🏿જયંતિ દવે:-* પત્રકારિત્વ ક્ષેત્રે

📩➖ *હરીન્દ્ર દવે મેમોરીયલ ટ્રસ્ટ* દ્રારા મુંબઈમાં *મોરારી બાપુના* હસ્તે આપવામાં આવશે.

📩➖ *₹ ૫૧૦૦૦* ઇનામ રૂપે આપવામાં આવશે.

*🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*

Car vocabulary : Parts of a car

Car vocabulary : Parts of a car

1. Headlight = મોટરગાડીની આગળના ભાગની તેજસ્વી બત્તી

2. Tail light = પાછલી બત્તી

3. Wind shield = વાયુરોધક

4. Indicator = સૂચક કાંટો

5. Headrest = માથાનો ટેકો

6. Bumper = રોદો

7. Rear view mirror = પાછલું જોવાનો અરીસો

8. Sideview mirror = બાજુનું દેખવાનો દર્પણ

9. Trunk = ગાડીનો પાછળનો સામાન મૂકવાનો ભાગ

10. Tail pipe = પુચ્છ નળી

12. Wiper = મોટરનો ડ્રાઇવરની સામેના કાચ લૂછવાનાં લૂછણિયાંમાંનું એક

13. Dashboard = ડેશબોર્ડ

*ðŸĪđðŸŧ‍♂ TODAY ðŸ…ąðŸ…ą NEWS ðŸĪđðŸŧ‍♂*

*🤹🏻‍♂ TODAY 🅱🅱 NEWS 🤹🏻‍♂*

*💥 શિનઝો આબે કઈ પાર્ટી ના નેતા છે?*

👉🏿 લિબરલ ડેમોક્રેટિક પાર્ટી

*💥 ઉત્તર કોરિયા એ હાઈડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરતા કેટલા રિકટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો?*

👉🏿 6.3

*💥 જે. વાઈ. પિલ્લાઈ કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા?*

👉🏿 સિંગાપુર

*💥 ગૌરવ બિધુડી કઈ રમત સાથે જોડાયેલ છે?*

👉🏿 બોક્સિંગ

*💥 ચીન ના તનાવપૂર્ણ સંબંધોને લીધે ક્યાં દેશ ના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપી દીધું?*

👉🏿 તાઇવાન

*💥 પ્રતિબંધિત પદાર્થના સેવનના ખોટા આરોપસર હેઠળ કયા પહેલવાનને વર્ષ-2002માં એશિયાઈ રમોત્સવમાં ભાગ લેવાથી વંચિત રાખવા બદલ દિલ્હીની અદાલતે ભારતીય કુસ્તી મહાસંઘેને 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો?*

👉🏿 સતીષકુમાર

*💥 લોન્ગ વોક ટું ફ્રીડમ કોની આત્મકથા છે?*

👉🏿 નેલસન મંડેલા

*💥 દુનિયોનો સૌથી મોટો બુલેટ ટ્રેન નિર્માતા દેશ?*

👉🏿 જર્મની

*💥 તાજેતરમાં કઈ તોપ પોખરણ ખાતે પરીક્ષણ કરતા ફ્લોપ ગઇ?*

👉🏿M 777
અમેરિકા પાસે થી લીધી હતી.
બીએઇ કંપની

*💥 તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ હ્યુમન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે?*

👉🏿 130
પ્રથમ નોર્વે
બીજો ફિનલેન્ડ

*💥 તાજેતરમાં જાહેર થયેલા સ્કિલ ડેવલપમેન્ટમાં ભારત કયા ક્રમે છે?*

👉🏿 65

*💥 તાજેતરમાં કયા દેશમાં મતદાન કર્યા વિના મહિલા હલીમા યાકુબને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે?*

👉🏿 સિંગાપુર

*💥 તાજેતરમાં હાથમાં ધરેલી અમેરિકા અને ઈજિપ્તની સયુંકત સૈન્ય કવાયત ને કયા નામે ઓળખવામાં આવે છે?*

👉🏿 ધ બ્રાઇટ સ્ટાર

*💥 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી(IIPE) સ્થાપના ક્યાં કરવામાં આવશે?*
👉🏿 વિશાખાપટ્ટનમ

*💥 'સ્વચ્છતા કા શંખનાદ' નામની ઝૂંબેશ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?*

👉🏿 U.P

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
      
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🎄 āŠŠ્āŠ°āŠ§ાāŠĻāŠŪંāŠĪ્āŠ°ી āŠŪુāŠĶ્āŠ°ા āŠŊોāŠœāŠĻા 🎄*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎲આજ ની ગ્રુપ DP🎲*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌻🎄🌻🎄PMMY🎄🌻🎄🌻*
                              👇🏾
*🌻Pradhan Mantri Mudra Yojana🌻*

       *🎄 પ્રધાનમંત્રી મુદ્રા યોજના 🎄*

*🎼🌸🎼🌸 Tagline 🌸🎼🌸🎼*
                               👇🏾
           *🦋पूंजी सफलता की कुंजी🦋*

*💁🏻‍♂ શરૂઆત:* ૮ એપ્રિલ ૨૦૧૫

📩 આ યોજના અંતર્ગત *બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સૂક્ષ્મ એકમોને આવક મેળવવા* માટે બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે *₹10 સુધી* લોનની જોગવાઈ કરવામાં આવી હતી.

📩 *માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફિનાન્સ એજન્સી (મુદ્રા)* બેંક હેઠળ પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી.

📩 આ યોજના અંતર્ગત લોન નીચે મુજબ *ત્રણ વર્ગોમાં* ઉપલબ્ધ છે.

*♨ શિશુ: -* ₹ 50,000 સુધીની લોન

*♨ કિશોર: -* ₹ 50,000 થી ₹ 5 લાખ સુધીની લોન

*♨ તરુણ: -* ₹ 5 લાખ અને ₹ 10 લાખ સુધીની લોન

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
             *🌐 જ્ઞાન કી દુનિયા 🌐*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*Topic: āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠ…āŠĻે āŠ­ાāŠ°āŠĪāŠĻો āŠ‡āŠĪિāŠđાāŠļ

*💥Quiz and Debate💥*13-9-17

*Topic: ગુજરાત અને ભારતનો ઇતિહાસ( માત્ર દિલ્હી સલ્તનતકાળ)*

*💁🏼1. ઇ.સ 1000 થી 1026 સુધી દરમિયાન ભારત પર કોને આક્રમણ કર્યા હતા?*

A.)મોહમ્મદ બિન કાસીમ
B.)હઝાઝ
C.)મોહમદ ગઝનવી✔
D.)શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી

*💁🏼2.તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?*

A)અલ્લાઉદ્દીન ખીલજી
B) મોહમ્મદ બિન તુઘલક✔
C)ફિરોઝ તુઘલક
D)સિકંદર લોદી

*💁🏼3.સૈયદ વંશની સ્થાપના કોણે કરી?*

A)ખિજારખાન ✔
B) અલ્લાઉદીન આલમશાહ
C)મુબારક શાહ
D) એક પણ નહીં

*💁🏼4. કોણે વહીવટ માં 'નાયબ સુલતાન 'નામના પદની શરૂઆત કરી?*

A)રઝિયા સુલતાન
B) બહેરામ શાહ ✔
C)નાસરુદ્દીન મોહહમદ
D) એક પણ નહીં

*💁🏼5. તરાઈનું ત્રીજું યુધ્ધ કોના સમયમાં થયું?*

A) શાહબુદ્દીન ઘોરી
B) કુતુબુદ્દીન ઐબક
C)ઈલતુમિશ ✔
D) રઝિયા સુલતાન

*💁🏼6. ઐબક નો અર્થ શો થાય?*

A) ક્રૂર
B) નિર્દોષ
C) ચંદ્ર જેવા મુખવાળો✔
D ) કદરૂપો

*💁🏼7. ગુજરાતમાં ઢોર દીઠ ઉઘરાતો કર સલતનત કાળમાં ક્યા નામે ઓળખાય છે?*

1. પુંછી✔
2. દાણ
3. ઘોટક
4. અલહણ

*💁🏼8. સલ્તનત કાળ માં ગુજરાતમાં કઇ પદ્ધતિ દ્વારા જમીનની વહેંચણી કરવામાં આવી હતી?*

1. સાટા પધ્ધતિ
2. વાંટા પદ્ધતિ✔
3. ભગિયા પદ્ધતિ
4. સૂંઢલ પદ્ધતિ

*💥💥વાંટા પદ્ધતિ માં જમીનના ત્રણ ભાગ સુલતાનના અને એક ભાગ જમીનદાર નો રહેતો.*

*💥💥જમીનદાર એ મેળવેલ ભાગ વાંટા તરીખે ઓળખાતો.*

*💥💥સુલતાને મેળવેલ ભાગ તળપદ તરીકે ઓળખાતો*

*💁🏼9. સલ્તનત યુગનો અકબર કોને ગણવામાં આવે છે?*

1. અલ્લાઉદ્દીન ખીલજી
2. મોહમ્મદ બિન તુઘલકહ
3. ફિરોઝશાહ તુઘલક✔
4. કુતુબુદ્દીન ઐબક

*💁🏼10)સરહદનું રક્ષણ, કાયદાનો અમલ,લશ્કરની જાળવણી તેમજ મહેસુલ ઉઘરાવવા જેવા કાર્ય કરનાર અધિકારી કે જે સલ્તનત કાળમાં નાઝીમ તરીકે ઓળખાતા તેમને વેતન પેટે જાગીર આપવાને બદલે રોકડ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ?*    

અ)   અલાઉદ્દીન ખીલજી  ✔    
બ)   મુઘલ કાળ
ક)    ફિરોઝશાહ તુઘલક     
ડ)    ફહર્તુલ મુલ્ક

*💁🏼 11) સલ્તનતકાળમાં ગુજરાતના જુદા–જુદા અધિકારી અને તેના અંતર્ગત થતા કાર્યોના જોડકામાંથી ખોટું જોડકું ઓળખી બતાવો*

અ)  કાનુનગો  –  ખેતી વિષયક બાબતો સાથે સંકળાયેલ

બ)   આમીલ  – વહીવટી બાબતો સાથે સંકળાયેલ

ક)   શિકદાર   – ન્યાયની  બાબતો સાથે સંકળાયેલ ✔

ડ)   મુશરિફ   – કર ઉઘરાવવાની બાબતો સાથે સંકળાયેલ

*💁🏼12) ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખીલજી ના કયા સૂબાઓએ શાસન કર્યું હતું?*

1. આલપખાન
2. ઝફરખાન
3. ખુસરાખાન
4. આપેલ તમામ✔

*💁🏼13.મોહંમદ બિન તુઘલક નું મૂળ નામ શું હતું?*

1. ફતેહખાન( મહમદ બેગડાનું)
2. જોનાખાન ✔
3. જલાલખાન(કુતુબુદ્દીન અહમદશાહ નું)
4. તાતાર ખાન

*💁🏼14. પોર્ટુગીઝો એ દમણ કોના સમયમાં કબ્જે કર્યું?*
 

1. બહાદુરશાહ
2. અહમદશાહ ત્રીજો✔
3. મુઝઝફર શાહ  ત્રીજો
4. મહેમુદ ત્રીજો

*બહાદુરશાહ ના સમયમાં દીવ કબ્જે કર્યું*.

*💁🏼15. ગુલામવંશ ને બીજા કાયા નામથી ઓળખવામાં આવે છે?*

1. ચંદેલ વંશ
2. કબ્જે વંશ
3. 1 અને 2 બંને
4. મામલુક વંશ ✔

*ઇલબારી વંશ પણ કહેવાય છે*

*💁🏼16. લાહોર માં ક્યા રાજાનું મૃત્યુ ચોગાન(પોલો) રમતાં ઘોડા પરથી પડી જવાથી થયું હતું?*

1. મોહમ્મદ ઘોરી
2. અહમદશાહ
3. કુતુબુદ્દીન ઐબક ✔
4. ઇલતુમિશ

*💁🏼17.ગુજરાતમા સ્વતંત્ર સલતનત નો પાયો કોને નાંખ્યો?*
1. કુતુબશાહ
2. અહમદશાહ ✔
3. મોહમ્મદ બેગડો
4. બહાદુરશાહ

*💁🏼18.દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા?*

1.  અલ્લાઉદીન ખીલજી✔
2. મુહમ્મદ તુઘલક
3. ફિરોઝ તુઘલક
4. સિકંદર લોદી

*💁🏼19. હરિહર અને બુકકરાયે વિજયનગર ની સ્થાપના કરી તે કયા વિદ્વાન સન્યાસીનાં શિષ્ય હતા?*

1. નરસિંહ સાલું
2. માધવ વિદ્યારણ્ય✔
3. વીર નરસિંહ
4. કૃષ્ણ દેવરાય

*💁🏼20. શિકદાર, તહેસીલદાર,આમિલ મુશરીફ , ગુમસ્તા વગેરે સલ્તનતકાલીન પદો કઈ બાબત સાથે મુખ્યરૂપે સંકળાયેલા છે?*

1.  લશ્કરી
2. વિદેશી
3. મહેસુલ✔
4. મનોરંજન

*💁🏼21 ગુજરાત સલ્તનતના કયા બાદશાહ ને 'મુસલમાનોના સિદ્ધરાજ' જેવો ગણવામાં આવે છે?*

1. અહમદશાહ
2.  મોહંમદ બેગડો✔
3. કુતુબશાહ
4. બહાદુરશાહ

*💁🏼22.  અલ્લાઉદ્દીન ખીલજી એ ગુજરાતમાં પ્રથમ સૂબેદાર તરીકે આલપખાન ની નિમણુંક કરી .. તે આલપખાન,  અલ્લાઉદ્દીન ખીલજી નો  શુ થાય?*

1. જમાઈ
2. બનેવી✔
3. પિતા
4. પુત્ર

*💁🏼23. સલ્તનત યુગના ગુજરાત માટેનો આધારભૂત ગ્રંથ કયો છે?*

1. પ્રબંધ ચિંતામણી
2. તારીખ એ અહમદી
3. મીરઆતે અહમદી✔
4. મેરુ તુંગ રચિત

*💁🏼24 ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુ નો મુખ્ય હરીફ હતો?*

1. અહમદશાહ પહેલો
2. અહમદશાહ બીજો
3. આલપખાન
4. બહાદુરશાહ✔
〰〰〰〰〰〰〰〰〰〰
*✍ક્વિઝ માસ્ટર-જે.જે.પટેલ*
👇વધુ માહિતી માટે સંપર્ક👇
*💁🏻‍♂નરેશકુમાર-🌹*