Monday 18 September 2017

*તા-૧૧-૯-૨૦૧૭*

*💥Quiz & Debate 💥*

*તા-૧૧-૯-૨૦૧૭*

*ક્વિઝ માસ્ટર:-બી. એચ.     શુક્લ*

🎯ઞુજરાતી ઞઝલ ના ગાલીબ તરીકે  કોણ જાણીતું?
1 બાલાશંકર
2 મરિઝ✔
3 આદિલ  મનસુરી
4 બ.ક.ઠાકોર

🎯ઝબુક વિજળી  ઝબુક  બાલ નટીકા ના લેખક?
1 મકરંદ દવે ✔
2 ગિજુભાઇ બધેકા
3 રમેશ પારેખ
4 જયોતિન્દ્મ દવે

🎯 અદ્યતન  ગુજરાતી  ગઝલ  ના પ્રણેતા  કોણ?
1 આદિલ મનસુરી✔
2 બાલાશંકર કંથારીયા
3 ચિનુ મોદી
4 પ્રિયકાન્ત  મણીયી

🎯 મિયામાતર  કોનું  જન્મ  સ્થળ છે?
1 ચંદ્ર વંદન મહેતા
2 ત્રિભુવનદાસ લુહાર ✔
3 ગુણવંત  આચાર્ય
4 મોહમ્મદ માંકડ

🎯 મારી  જીવનયાત્રા  કોની  આત્માકથા છેલ્લા
1 કાકા કાલેલકર
2 બબલભાઇ મહેતા✔
3 જયંતિ દલાલ
4 પુરુરાજ જોશી

🎯રસીલો રંગીલો ફક્કડ કવિ કોણ?
1 દલપતરામ
2 દયારામ✔
3 ઉમાશંકર  જોશી
4 સ્વામી આનંદ

🎯સારસ્વત  કોનું ઉપનામ છેલ્લા?
1 પુરુરાજ જોશી ✔
2 પરમાનંદ ભટટૃ
3 અબ્બાસ  વાસી
4 કેશવ હષઁદ

🎯 કયા સાહિત્યકાર  ગાગરીયા ભટ્ટ તરીકે  ઓળખાય  છે?
1 મણિશંકર ભટ્ટ
2 પ્રમાનંદ✔
3 ભાલણ
4 દયારામ

🎯 ઝાકળ જેવા અણદીઠ કૃતિ કોની ?
1 સ્વામી આનંદ ✔
2 યશવંત શુક્લ
3 નારાયણ  દેસાઇ
4 અમૃત  વેગડ

🎯 રામજી કા રોટલા મોંઘા  ? લોહી માંસા આટલા  સોંઘા પંક્તિ  કોની?
1 પન્નાલાલ પટેલ
2 ઊમાશંકર જોશી ✔
3 ઝવેરચંદ મેઘાણી
4 દલપત રામ

પોતાના  ધમાઁચરણના કારણે  વિવિધ  ધમાઁનુયાયી કોણ કહેવાય છે?
1 પ્રમાનંદ
2 નરસિંહ  મહેતા
3 ભાલણ✔
4 દયારામ

🎯 કવિ નાકર નું વતન ?
1 સુરત
*2 વડોદરા ✔*
3 ભરુચ
4 નવસારી

🎯સ્વામી આનંદ  નું મુળ નામ શુ છે?
1 જેઠાલાલ દવે
2 રામલાલ દવે
3 હિંમત લાલ દવે✔
4 અમૄત લાલ દવે

🎯અલ્લક  દલ્લક ઝાંઝર  ઝલક રઢિયાળો જમના નૉ મલક કોની  પંક્તિ?
1 હરિન્દ્મ દવે
2 જયોતિન્દ્મ દેવ
3 બાલમુકુંદ દવે ✔
4 પ્રફુલ્લ  દવે

💥ચૈત્ર સુદ તેરસ કોની જન્મ જયંતિ ?

1-કબિર
*2-મહાવિર સ્વામી✅*
3-ગુરુ નાનક

💥બૌદ્ધ જયંતિ  કયારે  આવે છે ?

*1-વૈશાખ  પુણિઁમા✅*
2-કાર્તિક  પુણિઁમા
3-આસો પુણિઁમા
4-એક પણ નહિ

💥ગીતા જયંતિ  કયારે  ઉજવાય છે ?

1-ભાદરવા સુદ  ચોથ
2-અષાઢ  સુદ  બીજી
*3-માગશર સુદ અગીયારસ✅*
4-આસો સુદ અગીયારસ

💥ઞુરુનાનક જયંતિ  કયા  મહીનામા આવે છે ?

1-શ્રાવણ
2-માગશર
*3-કાર્તિક✅*
4-મહા

💥અખાત્રીજ કયારે  ઉજવાય છે ?

1-મહા સુદ  ત્રીજ
*2-વૈશાખ  સુદ  ત્રીજ✅*
3-વૈશાખ  વદ ત્રીજ
4-મહા વદ ત્રીજ

💥વસંત પંચમી કયારે આવે ?

1-વૈશાખ  સુદ પાંચમ
*2-મહા સુદ પાંચમ✅*
3-ફાગણ સુદ  પાંચમ
4-વૈશાખ  વદ પાંચમ

💥રેંટિયા બારશ કયારે ઉજવાય ?

1-આસો વદ બારશ
*2-ભાદરવા વદ બારશ✅*
3-શ્રાવણ સુદ બારશ
4-ફાગણ  વદ બારશ

💥તાંબુ ગાળવા ની ભઠ્ઠી  કયાંથી મળી ?

1-લોથલ
2-લાખા બાવળ
*3-ધોલાવિરા✅*
4-ભાગાકાર તળાવ

💥વિશ્વ નુ પ્રથમ  ડાયનાસોર નું ઇંડુ  કયા જીલ્લા માથી મળ્યુ ?

1-પંચમહાલ
2-દાહોદ
*3-મહીસાગર✅*
4-નર્મદા
💥લોથલ ના ઉતખનન કર્તા કોણ ?

1-આર.એસ.વિસ્ટ
*2-એસ.આર.રાવ✅*
3-માધૉ સ્વરુપ વત્સ
4-રોબર્ટ  બુસ

*📘ક્વિઝ માસ્ટર :- બી. એચ. શુકલ*

No comments:

Post a Comment