Monday 18 September 2017

*🤹🏻‍♂ TODAY 🅱🅱 NEWS 🤹🏻‍♂*

*🤹🏻‍♂ TODAY 🅱🅱 NEWS 🤹🏻‍♂*

*💥 શિનઝો આબે કઈ પાર્ટી ના નેતા છે?*

👉🏿 લિબરલ ડેમોક્રેટિક પાર્ટી

*💥 ઉત્તર કોરિયા એ હાઈડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરતા કેટલા રિકટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો?*

👉🏿 6.3

*💥 જે. વાઈ. પિલ્લાઈ કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા?*

👉🏿 સિંગાપુર

*💥 ગૌરવ બિધુડી કઈ રમત સાથે જોડાયેલ છે?*

👉🏿 બોક્સિંગ

*💥 ચીન ના તનાવપૂર્ણ સંબંધોને લીધે ક્યાં દેશ ના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપી દીધું?*

👉🏿 તાઇવાન

*💥 પ્રતિબંધિત પદાર્થના સેવનના ખોટા આરોપસર હેઠળ કયા પહેલવાનને વર્ષ-2002માં એશિયાઈ રમોત્સવમાં ભાગ લેવાથી વંચિત રાખવા બદલ દિલ્હીની અદાલતે ભારતીય કુસ્તી મહાસંઘેને 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો?*

👉🏿 સતીષકુમાર

*💥 લોન્ગ વોક ટું ફ્રીડમ કોની આત્મકથા છે?*

👉🏿 નેલસન મંડેલા

*💥 દુનિયોનો સૌથી મોટો બુલેટ ટ્રેન નિર્માતા દેશ?*

👉🏿 જર્મની

*💥 તાજેતરમાં કઈ તોપ પોખરણ ખાતે પરીક્ષણ કરતા ફ્લોપ ગઇ?*

👉🏿M 777
અમેરિકા પાસે થી લીધી હતી.
બીએઇ કંપની

*💥 તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ હ્યુમન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે?*

👉🏿 130
પ્રથમ નોર્વે
બીજો ફિનલેન્ડ

*💥 તાજેતરમાં જાહેર થયેલા સ્કિલ ડેવલપમેન્ટમાં ભારત કયા ક્રમે છે?*

👉🏿 65

*💥 તાજેતરમાં કયા દેશમાં મતદાન કર્યા વિના મહિલા હલીમા યાકુબને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે?*

👉🏿 સિંગાપુર

*💥 તાજેતરમાં હાથમાં ધરેલી અમેરિકા અને ઈજિપ્તની સયુંકત સૈન્ય કવાયત ને કયા નામે ઓળખવામાં આવે છે?*

👉🏿 ધ બ્રાઇટ સ્ટાર

*💥 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી(IIPE) સ્થાપના ક્યાં કરવામાં આવશે?*
👉🏿 વિશાખાપટ્ટનમ

*💥 'સ્વચ્છતા કા શંખનાદ' નામની ઝૂંબેશ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?*

👉🏿 U.P

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
      
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment