Monday 18 September 2017

*📩 વિષય:* વર્તમાન પ્રવાહો

*🎲🎲🎲 ક્વિઝ 🎲🎲🎲*
*🤹🏻‍♂Quiz & Debate Group🤹🏻‍♂*

*📩 વિષય:* વર્તમાન પ્રવાહો

*📩 તારીખ:*૧૨  સપ્ટેમ્બર ૨૦૧૭, મંગળવાર

*📩 ક્વિઝ માસ્ટર:* ભૌમિક

⚪⚫🔴🔵⚪⚫🔴🔵⚪⚫

*💁🏻‍♂ તાજેતરમાં બંધારણની કઈ કલમ અનુસાર OBCમાં નવી પેટાજ્ઞાતિ ઉમેરવા માટે એક નવા પંચની દરખાસ્તને કેબિનેટ દ્રારા મંજુરી આપવામાં આવી?*

🥇કલમ 341
🥈કલમ 340✅
🥉કલમ 338
🤷🏻‍♂કલમ 335

*💁🏻‍♂ 13માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના કુલ કેટલા સાંસદોએ મતદાન કર્યું?*

🥇 761
🥈776
🥉768
🤷🏻‍♂771✅

*💁🏻‍♂ નીચેનામાંથી કયા ઉપરાષ્ટ્રપતિ બંધારણીય સભાનાસભ્ય હતા?*

🥇ઝાકીર હુસેન
🥈વી.વી. ગિરી
🥉ગોપાલસ્વરૂપ પાઠક
🤷🏻‍♂ આર.વેંક્ટરમન✅

*💁🏻‍♂ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની સ્થાપના કયા વડાપ્રધાન ના કાર્યકાળ દરમિયાન થઇ હતી?*

🥇મોરારજી દેસાઈ
🥈ઇન્દિરા ગાંધી✅
🥉ગુલઝારીલાલ નંદા
🤷🏻‍♂લાલબહાદુર શાસ્ત્રી

*💁🏻‍♂ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની સ્થાપના કયારે થઈ?*

🥇1968
🥈1971
🥉1973✅
🤷🏻‍♂1975

*💁🏻‍♂ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(QCI) ની સ્થાપના ક્યારે થઈ?*

🥇1997✅
🥈1998
🥉1999
🤷🏻‍♂2000

*💁🏻‍♂ તાજેતરમાં 'ગંગા ગ્રામ સંમેલન' ક્યાં યોજાયું?*

🥇વારાણસી
🥈અલ્હાબાદ✅
🥉ઉજજેન
🤷🏻‍♂આગ્રા

*e - RaKAM  પોર્ટલ નું પૂરું નામ?*

🥇ઇ રાષ્ટ્રીય કિસાન એગ્રી મંડી✅
🥈ઇ રાષ્ટ્રીય કિસાન એગ્રીકલ્ચર મંડી
🥉ઇ રાષ્ટ્રીય કિસાન એગ્રીકલ્ચરલ મંડી
🤷🏻‍♂ઉપરના માંથી એક પણ નહીં

*💁🏻‍♂ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ  ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ચાવીરૂપ માહિતી અને આંકડાના રક્ષણનો અભ્યાસ કરવા માટે એક સમિતિ રચના કરવામાં આવી તેનું નેતૃત્વ કોણ કરશે?*

🥇ટી.કે.વિશ્વનાથન
🥈આર.કે તિવારી
🥉એ. કે.ભાર્ગવ
🤷🏻‍♂બી.એન.શ્રીક્રિષ્ના✅

*💁🏻‍♂ તાજેતરમાં નાબાર્ડની મૂડી ₹ 5000 કરોડથી વધારીને કેટલી કરવામાં આવી?*

🥇10000 કરોડ
🥈25000 કરોડ
🥉30000 કરોડ✅
🤷🏻‍♂15000 કરોડ

*💁🏻‍♂ ગ્લોબલ આંત્રપ્રિન્યોરશીપ સમિટ નું આયોજન ક્યાં થવાનું છે?*

🥇ભોપાલ
🥈ન્યૂ દિલ્હી
🥉હૈદરાબાદ✅
🤷🏻‍♂બેંગ્લોર

*💁🏻‍♂ INDIA-ASEAN યુથ સમિટ ક્યાં યોજાઈ?*

🥇મુંબઈ
🥈ભોપાલ✅
🥉ચેન્નઈ
🤷🏻‍♂ગોવા

*💁🏻‍♂ કોલેરાની વિશ્વની સૌથી સસ્તી મોં  દ્રારા આપવાની રસી શાનકોલ કોણે બનાવી હતી?*

🥇શાંતા બાયોટેક✅
🥈બ્રાબો બાયોટેક
🥉મેટા બાયોટેક
🤷🏻‍♂Hysis બાયોટેક

*💁🏻‍♂ ઇન્જેકશન સેફટી પ્રોગ્રામ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય?*

🥇હરિયાણા
🥈પંજાબ✅
🥉કેરળ
🤷🏻‍♂કર્ણાટક

*👨🏻‍🎓આચાર્ય શ્રીમદ પદ્માસગરસૂરિજી મહારાજની કેટલામી વર્ષગાંઠ નિમિત્તે 'ગુરૂ આશિષ મહાપર્વ'ઉજવણી થઈ?*

🥇83✅
🥈82
🥉84
🙆🏻‍♂86

*💁🏻‍♂ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટિમ(CERT-IN) ની સ્થાપના ક્યારે થઈ?*

🥇19  જાન્યુઆરી 2004✅
🥈15 જુલાઈ 2004
🥉20 માર્ચ 2004
🤷🏻‍♂25 એપ્રિલ 2004

*💁🏻‍♂ વર્લ્ડ શોટગન ચેમ્પિયનશીપ ક્યાં રમાય છે?*

🥇ન્યુયોર્ક
🥈ગોલ્ડ કોસ્ટ
🥉મોસ્કો✅
🤷🏻‍♂ફ્રાન્સ

*💁🏻‍♂ ભારત ભરની પ્રથમ  રજવાડી ટપાલસેવા શરૂ કરવાનો નિર્ણય કોણે કર્યો હતો?*

🥇મહાબત ખાન ચોથો
🥈મહાબત ખાન ત્રીજો
🥉મહાબત ખાન બીજો✅
🤷🏻‍♂ મહાબત ખાન પ્રથમ

*💁🏻‍♂ જૂનાગઢ સરકાર તરફથી 'ડાક ધારો'(સૌરાષ્ટ્ર પોસ્ટ ઓફીસ એક્ટ) ક્યારે ઘડવામાં આવ્યો?*

🥇1865
🥈1870
🥉1872
🤷🏻‍♂1868✅

*💁🏻‍♂ આર્ચરી વર્લ્ડ કપ  2017 ક્યાં રમાય છે?*

🥇રોમ✅
🥈બ્રાઝીલ
🥉ચીન
🤷🏻‍♂ જાપાન

*💁🏻‍♂ ભારતે કયા દેશ સાથે 'સૂર્ય કિરણ' નામની લશ્કરી કવાયત ચાલુ કરી?*

🥇શ્રીલંકા
🥈ભૂટાન
🥉માલદીવ
🤷🏻‍♂ નેપાળ✅

*💁🏻‍♂ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે?*

🥇જસદણ✅
🥈કોટડાસાંગાણી
🥉ગઢડા
🤷🏻‍♂ બાબરા

*💁🏻‍♂ આચાર્ય શ્રીમદ પદ્માસગરસૂરિજી મહારાજની કેટલામી વર્ષગાંઠ નિમિત્તે 'ગુરૂ આશિષ મહાપર્વ'ઉજવણી થઈ?*

🥇83✅
🥈82
🥉84
🤷🏻‍♂86

*💁🏻‍♂ અત્યારે ભારત સરકારના મંત્રીમંડળ માં કેટલા મંત્રી છે*

🥇 76✅
🥈 78
🥉 73
🤷🏻‍♂ 79

*💁🏻‍♂ સૌપ્રથમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માં 100 સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ કોના નામે છે?*

🥇ગિલક્રિસ્ટ
🥈એમ.ધોની
🥉સ્ટીવ રોડ્સ
🤷🏻‍♂જ્હોન હેમન્ડ✅

*💁🏻‍♂ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ની સ્થાપના ક્યારે થઈ હતી?*

🥇જાન્યુઆરી 2013
🥈જાન્યુઆરી 2014
🥉જાન્યુઆરી 2015
🤷🏻‍♂જાન્યુઆરી 2016✅

*💁🏻‍♂ તાજેતરમાં નિધન પામેલા ગુજરાતી ખેલાડી સિદ્ધાર્થ નાયક કઈ રમત સાથે જોડાયેલા હતા?*

🥇ટેબલ ટેનિસ
🥈ટેનિસ
🥉ગોલ્ફ✅
🤷🏻‍♂ સ્વિમિંગ

*💥 ગુજરાતના તેઓ એકમાત્ર માન્ય રેફરી હતા.*

*🤷🏻‍♂ ઓખા - બેટ દ્રારકા કેબલ સ્ટેન્ડ સિગ્નેચર બ્રિજ કયા નેશનલ હાઇવે પર બનશે?*

🥇નેશનલ હાઇવે 51✅
🥈નેશનલ હાઇવે 61
🥉નેશનલ હાઇવે 38
🤷🏻‍♂નેશનલ હાઇવે 45

*💁🏻‍♂ કઈ સાલમાં ગુજરાતના કચ્છના અખાતમાં આવેલાં મેનગ્રોવ્સ  જંગલોને મરીન નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો?*

🥇1972
🥈1975
🥉1980
🤷🏻‍♂1982✅

*💁🏻‍♂ પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસી કયા પક્ષના નેતા હતા?*

🥇પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ✅
🥈પાકિસ્તાન પીપલ્સ ફ્રન્ટ
🥉પાકિસ્તાન લિબરલ લીગ
🤷🏻‍♂તહરિકે પાકિસ્તાન લીગ

*💁🏻‍♂ તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા લેબર બિલ અનુસાર શ્રમિકને ઓછા વેતન બદલ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે?*

🥇10000
🥈25000
🥉50000✅
🤷🏻‍♂75000

*💁🏻‍♂ તાજેતરમાં લલિત મોદીએ કયા એસોસિએશનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું?*

🥇રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન
🥈મુંબઈ ક્રિકેટ એસોસિએશન
🥉લખનૌ ક્રિકેટ એસોસિએશન
🤷🏻‍♂નાગોર ક્રિકેટ એસોસિએશન✅

*💁🏻‍♂ તાજેતરમાં અવસાન પામેલા ડૉ.ચંદ્રકાન્ત દેવતાલે કોણ હતા?*

🥇કવિ✅
🥈નાટ્યકાર
🥉ચિત્રકાર
🤷🏻‍♂અભિનેતા

*💁🏻‍♂ ભારતમાં પાકિસ્તાનના નવા ઉચ્ચાયુક્ત તરીકે કોણે કાર્યભાર સાંભળ્યો?*

🥇અબ્દુલ અઝીઝ
🥈અબ્દુલ શરીફ
🥉સોહેલ મહમુદ✅
🤷🏻‍♂મોહંમદ શરીફ

*💁🏻‍♂ 'વિશ્વ માનવતાવાદી દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?*

🥇17 ઓગસ્ટ
🥈19 ઓગસ્ટ✅
🥉21 ઓગસ્ટ
🤷🏻‍♂23 ઓગસ્ટ

*🤷🏻‍♂ નીચેના માંથી કયું જોડકું ખોટું છે?*

🥇13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ
🥈19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ✅
🥉20 ઓગસ્ટ વિશ્વ સદ્દભાવના દિવસ
🤷🏻‍♂29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ

*💁🏻‍♂ તાજેતરમાં રાજ્યસભામાં નવા મહાસચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?*

🥇અનુપમ કુમાર
🥈વિજય કુમાર
🥉અરવિંદ પંડ્યા
🤷🏻‍♂દેશ દિપક વર્મા✅

*💁🏻‍♂ પ્રથમ વાર કયા વર્ષે 29 ઓગસ્ટે 'રાષ્ટ્રીય ખેલ દિવસ' મનાવાયો?*

🥇1994
🥈1995✅
🥉1996
🤷🏻‍♂1997

*💁🏻‍♂ કોમનવેલ્થ રમતોત્સવનું સૌપ્રથમ 1930માં આયોજન ક્યાં થયું હતું?*

🥇હેમિલ્ટન (કેનેડા)✅
🥈સિડની (ઑસ્ટ્રેલિયા)
🥉કુઆલાલુમ્પુર (મલેશિયા)
🤷🏻‍♂લંડન (ઇંગ્લેન્ડ)

*💁🏻‍♂ હાલમાં પૂર્ણ થયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની ટીમ ઇંગ્લેન્ડની ટીમ સામે કેટલા રનથી હારી ગઈ હતી?*

11 રન
10 રન
9 રન✅
8 રન

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment