Monday 18 September 2017

ðŸ’ƒðŸ― *āŠ—ુāŠœāŠ°ાāŠĪāŠĻા āŠ‡āŠĪિāŠđાāŠļ āŠŠāŠ° āŠĻāŠœāŠ°* ðŸ’ƒðŸ―

💃🏽 *ગુજરાતના ઇતિહાસ પર નજર*   💃🏽

🌿👉🏻. અહમદશાહ-1 અેે ગુજરાતમાં *"વાંટા* પદ્ધતિ દાખલ કરી હતી - જમીનદારોને પાસી જમીન આપવામાં આવી.

🌿👉🏻 અહમદશાહ-1 અે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ *"ફાઇલો"* તૈયાર  કરવો અને તેનું મુખ્ય મથક ખંભાત રાખ્યું

🌿👉🏻 ગુજરાતમાં પ્રથમ પદ્ધતિ *ટંકશાળ*"- અેહમદશાહ-1 કરી

🌿👉🏻અમદાવાદ શહેરની ખાત વિધિમાં 4 અહમદ

*(1)- અહમદશાહ-1 (સુલતાન)*
*(2)- સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ (ગુરુ)*
*(3)- મલિક અહમદ*
*(4)- કાજી અહમદ*

🌿👉🏻 અમદાવાદની સ્થાપના- *27 ફેબ્રુઆરી 1411*

🌿👉🏻 કુત્બદીન "અહેમદશાહ" હાલ ગોમતીપુર પાસે *"ઝૂલતા મિનારાની મસ્જિદ"* બંધાવ્યું

🌿👉🏻 અહેમદ બેગડો (નસિરુદીન શાહ, ફતેહખા) દ્વારકા પર વિજય મેળવીને  દ્વારકાનું નામ *મૂસ્તુફાનગર* રાખ્યું

🌿👉🏻  "અલીલખાન (મૂઝફ્ફરશાહ-2) *"દોલતાબાદ નગર"* વસાવ્યું

🌿👉🏻 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય *"બીજાપુરમાં મુઝફરશાહ-1 (ઝફરખાન)"* યે સ્થાપ્યું હતું

🌿👉🏻લેનપુલે કોને *"લઘુ અકબર"* કયો- *દારાશિકોહ* (શાહજહાંનો છોકરો)

🌿👉🏻 *'ભગવદ્ ગીતા'* તથા *યોગ વશિષ્ઠ* સંસ્કૃત ગ્રંથોનુ *ફારસી ભાષામાં* દારાશિકોહે અનુવાદ કારહ્યુ.

🌿👉🏻 52  ઉપનિષોદોનું *"સિર-અે-અકબર"* નામે અનુવાદ  પણ મુઘલ દારાશિકોહ હતો.

💥💥💥💥💥💥💥💥💥💥
😊 👉🏻આ પોસ્ટ *🌺 જ્ઞાન કી દુનિયા 🌺* નામે....

👉🏻 *ભુલ હોયતો  જરૂર  જાણવું* (ફેરફાર  નો કરવું)

  ✍🏻.. *ગઢીયા ભરત*

🏝 *જય જય ગરવી ગુજરાત* 🏝

No comments:

Post a Comment