Monday 18 September 2017

*🚅āŠŽુāŠēેāŠŸ====== āŠ°āŠŦāŠĪાāŠ°ðŸ”œ*

*💥Breaking News💥*13-9-17

*🚅બુલેટ====== રફતાર🔜*

☄જાપાનના વડાપ્રધાન શિંજો આબેનુ ભારતમા આગમન

☄જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે, તેમના પત્ની એઇકી આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ખુલ્લી જીપમા 8 કિ.મી. લાંબો ભવ્ય રોડ શો કરી લોકોનું જાહેર અભિવાદન કર્યુ

☄સાબરમતી આશ્રમની પણ મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

☄લાલ દરવાજા ખાતે આવેલી સીદી સૈયદ મસ્જિદની પણ મુલાકાત લીધી.
☄પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમવાર કોઇ મસ્જિદની મુલાકાત લીધી
☄આ અગાઉ નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માત્ર વિદેશમાં 2015મા અબુ ધાબી દેશના પ્રવાસ વખતે વિશ્વની સૌથી મોટી મસ્જિદમા સામેલ એવી શેખ ઝાયેદ મસ્જિદની મુલાકાત લીધી હતી
☄થોડા દિવસ અગાઉ મ્યાનમાર પ્રવાસ વખતે પણ ભારતના અંતિમ મોઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની કબરની મુલાકાત લીધી હતી.

☄સિદી સૈયદની મસ્જિદની સામે જ આવેલી હોટલ અગાસિયામા રાત્રી ભોજન લિધુ

☄હોટલ હયાતમા રાત્રીરોકાણ

*💥💥💥બે દેશોના વડાપ્રધાનના રોડ શો નો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સમાવેશ*

*☄લાર્જેસ્ટ કલ્ચલર ઓફ રોડ શો*ના ખિતાબનુ સર્ટિફીકેટ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને મળ્યુ
〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment