Monday 18 September 2017

*ðŸ’ĨBreaking NewsðŸ’Ĩ*13-9-17

*💥Breaking News💥*13-9-17

💥જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

☄આજે બંને વડાપ્રધાનનો અમદાવાદના રસ્તા પર ભવ્ય રોડ શો
☄દેશના ઇતિહાસમાં પ્રથમવાર બે દેશોના વડાપ્રધાનનો રોડ શો યોજાશે

☄14 સપ્ટેમ્બરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ ભૂમિપૂજન કરાશે

☄આજે સીદી સૈયદની મસ્જીદ અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

☄જાપાનના વડાપ્રધાનના પત્ની અને જાપાનના ફર્સ્ટ લેડી એઇકી આબે પણ આવશે ગુજરાતમાં
☄મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે *ભારત-જાપાન 12મુ શિખર સંમેલન* યોજાશે.
☄જાપાની કંપનીઓ ગુજરાતમાં *5 લાખ કરોડનું રોકાણ* કરશે
☄અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયુ

☄મહત્વની ઇમારતો અને રસ્તાઓને રંગબેરંગી રોશની અને કલાત્મક સ્ટેઝ બનાવી  શણગારાયા
〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment