Monday 18 September 2017

🤹‍♂ *માનવ શરીર વિશે થોડી રસપ્રદ વાતો* 🤹‍♂

👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌐 *જ્ઞાન કી દુનિયા* 🌐♥💭

➖➖➖➖➖➖➖➖➖➖➖
🤹‍♂ *માનવ શરીર વિશે થોડી રસપ્રદ વાતો* 🤹‍♂
➖➖➖➖➖➖➖➖➖➖➖

👉🏿 આપણે નિયમિત *૪૦૦ થી ૨૦૦૦ મીલી* ની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.

👉🏿 આપણી ત્વચાનું વજન *૪ કિગ્રા* અને હરક્ષેત્ર *૧.૩-૧.૭ સ્કેવર મી.* થી ઢંકાયેલું હોય છે.

👉🏿 શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ *ફક્ત માથા* દ્રારા જ ખર્ચ થાય છે.

👉🏿 *શ્વાસ રોકેલો* રાખવાથી ક્યારેય મનુષ્યનું મૃત્યુ નથી થતું.

👉🏿 માનવ શરીરમાં *આંખની પુતળી* નો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.

👉🏿 રક્તનો તરલ ભાગ *પ્લાઝમા* કહેવાય છે.

👉🏿 સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન *૨૫ થી ૧૨૫* વાળ ઊતરે છે.

👉🏿 આપણું દિલ એક મિનિટમાં *૭૦ વાર* અને એક દિવસમાં *એક લાખ થી પણ વધુ* વાર ધડકે છે.

👉🏿 ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ *૩૨૨ કિલોમીટર/ઘંટા* ની રફતારથી ચાલે છે.

👉🏿 આપણે એક જ દિવસમાં લગભગ *૨૦ હજાર વાર* પાંપણ ઝપકાવીએ છીએ.

👉🏿 બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં *૧૬૦ કિમી/કલાક*ની સફર તય કરવી પડે છે.તેની રફતાર એક *ભાગતી ટ્રેનની* ગતિના બરાબર હોય છે.

👉🏿 પ્રતિદિન લાખ *મસ્તિષ્કની કોશિકાઓ*ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ *૧૦૦ બિલિયન (એક અરબ)* કોશિકાઓ હોય છે.

👉🏿 એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ *સવા લિટર* પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.

👉🏿 આપણું મગજ *દસ હજાર* વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.

👉🏿સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. *આઠ કલાક* ની નિંદ્રામાં *૬૦ ટકા* તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ. *૧૮ ટકા* ઘેરી નિંદ્રા લઇએ છીએ તો *૨૦ ટકા* સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.

👉🏿 આપણા શરીરમાં એટલો *કાર્બન* હોય છે કે *૯૦૦ પેન્સિલ* ભરાઇ જાય. એટલી *વસા* હોય છે કે *૭૫ મીણબત્તી* બની શકે. અને એટલું *ફોસ્ફરસ* હોય છે કે *૨૨૦ માચીસની દીવાસળી* બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી *૭.૫ મીટરની ખીલી* બની શકે.

👉🏿 વિશ્વમાં સર્વાધિક માત્રામાં *૪૬ ટકા* મળનારું *બ્લડગુ્રપ 'ઓ'* છે.

👉🏿 આપણું પેટ પ્રતિદિન *૨ લિટર* હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર *પાંચ લાખ કોશિકાઓ* હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.

👉🏿 આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે *કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ* છે.

👉🏿 *પ્રોટીન* શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.

👉🏿 માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર *૦.૭ મિલી મીટર* હોય છે.

👉🏿 સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ *ટેલિવિઝન જોવાની* સરખામણીમાં વધુ સક્રિય હોય છે.

👉🏿 એક સામાન્ય માણસ જીવનમાં લગભગ *૬૦ હજાર પાઉન્ડ* ખાવાનું આરોગે છે.

👉🏿 આપણું *જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું* હોય છે. એનું કારણ હૃદયનું *સ્થાન અને આકાર* છે.

👉🏿 એક સામાન્ય વ્યક્તિ પોતાના *સાઠ વરસ* ના જીવનકાળમાં લગભગ *એક લાખ કિલોમીટર* જેટલું ચાલે છે.

👉🏿 મનુષ્ય એક જ શ્વાસમાં *૫૦૦ મિલીમીટર* હવા ખેંચે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌐 *જ્ઞાન કી દુનિયા* 🌐♥💭

No comments:

Post a Comment