Monday 18 September 2017

*QUIZ & DEBATE*

*QUIZ & DEBATE*

💁🏻‍♂દર્શના ઝવેરી નું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે - મણિપુરી

💁🏻‍♂સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી

💁🏻‍♂વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે - તરણેતર

💁🏻‍♂ કાન્જી બારોટ નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે - લોક વાર્તાકાર

💁🏻‍♂ કઈ ગુજરાતી ફિલ્મ 9 ભાષા ઓ માં બની હતી -મૈયર ની ચૂંદડી

💁🏻‍♂ તરનાઈ ની કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે - સુરત

💁🏻‍♂ શ્રી કૃષ્ણ ની બાબરી ક્યાં થઈ હતી- અંબાજી

💁🏻‍♂ નરસિંહ મહેતા ની હૂંડી ક્યાં સ્વીકારવામાં આવી હતી - દામોદર કુંડ

*અંકિત પરમાર*

No comments:

Post a Comment