Monday 18 September 2017

*ðŸ’ĨBreaking NewsðŸ’Ĩ*11-9-17

*💥Breaking News💥*11-9-17

*💥11 સપ્ટેમ્બર 1893ના રોજ અમેરીકાના શિકાગોમા સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણને 125 વર્ષ પુર્ણ* થવા નિમિત્તે *યુવા ભારત નયા ભારત* થીમ પર  નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમા વિશેષ પ્રોગ્રામનુ આયોજન કરાયુ
〰〰〰〰〰〰〰〰〰
*💥આચાર્ય વિનોબા ભાવે*
☄આજે જન્મ જયંતી
☄જન્મ-11 સપ્ટેમ્બર 1895
☄નિધન-15 નવેમ્બર 1982
〰〰〰〰〰〰〰〰〰
*💥મહંમદ અલી ઝીણા*
☄આજે પુણ્યતિથિ

☄જન્મ-25 ડિસેમ્બર 1876
☄નિધન-11 સપ્ટેમ્બર 1948

💥વિશેષતા
☄પાકિસ્તાન દેશના સ્થાપક
☄પાકિસ્તાન દેશના રાષ્ટ્રપિતા
☄કાયદે આઝમનુ બિરૂદ
〰〰〰〰〰〰〰〰〰
*💥સરંક્ષણ મંત્રાલયનો  હવાલો સંભાળ્યા પછી નિર્મલા સિતારમન પ્રથમ વાર ગુજરાતમા*
☄કચ્છના સરહદી વિસ્તારની પણ મુલાકાત લીધી.
☄નોંધ-ઇન્દિરા ગાંધી પછી રક્ષામંત્રી બનનાર બીજા મહિલા છે નિર્મલા સિતારમન
☄જોકે સ્વતંત્ર રીતે રક્ષા મંત્રાલય સંભાળનાર પ્રથમ મહિલા છે નિર્મલા સિતારમન કેમકે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે રક્ષા મંત્રાલય પોતાની પાસેજ રાખેલુ
〰〰〰〰〰〰〰〰〰
*💥રસ્તા પર રખડતા ઢોર માટે હવે રાજ્ય સરકાર કડક કાયદો બનાવશે.*
☄ઢોરને છુટા રખડતા મુકનાર સામે ફરજીયાત એફ.આઇ.આર. નોંધાશે.
〰〰〰〰〰〰〰〰〰
*💥મોબાઇલ સિમકાર્ડને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરાવવુ પડશે*
☄ફેબ્રુઆરી 2018 સુધીમા આધાર કાર્ડ સાથે લીંક ન કરાયેલ સિમકાર્ડ ડિએક્ટિવ થઇ જશે.
〰〰〰〰〰〰〰〰〰
*💥બનાસકાંઠાના કલેક્ટર દિલીપ રાણાને સ્વાઇન ફ્લૂ🙊*
☄સુરેન્દ્રનગર ના નાયબ કલેક્ટરને પણ સ્વાઇન ફ્લૂ🤦‍♂
〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment