Monday 18 September 2017

🕰 *ઘડિયાળ વિશે જાણવા જેવી વાતો* 🕰

👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌐 *જ્ઞાન કી દુનિયા* 🌐♥💭

➖➖➖➖➖➖➖➖➖➖➖
🕰 *ઘડિયાળ વિશે જાણવા જેવી વાતો* 🕰
➖➖➖➖➖➖➖➖➖➖➖

⏰ ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં *ઈ.સ. 1580*માં પહેલીવાર ઘડિયાળ પહેરી હતી.એ *કાંડાની ઘડિયાળ*નો પહેલો પુરાવો છે.

⏰ *ઈ.સ. 1514* માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં *હેરવી ફેરવી શકાય* તેવી ઘડિયાળ બનાવી હતી.

⏰ *જાતે ચાવી અપાઈ* જાય એવી ઘડિયાળ *ઈ.સ.1770* માં ફ્રાંસનાં એક કારીગરે બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.

⏰ *કાંડાની ઘડિયાળ* પહેલા *ખિસ્સાની ઘડિયાળ* હતી આપણા ગાંધીબાપુ પોતાની ઘડિયાળ કેડે ભેરવી રાખતા.
ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી *કાંડા ઘડિયાળ* ની શોધ થઈ.

⏰ પહેલી *વૉટરપ્રુફ* ઘડિયાળની શોધ *ઈ.સ.1926* માં શોધાઈ.

⏰ *બેટરી વિનાની* ઘડિયાળ *ઈ.સ.1972* માં શોધાઈ.

➖➖➖➖➖➖➖➖➖➖➖

👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌐 *જ્ઞાન કી દુનિયા* 🌐♥💭

No comments:

Post a Comment