*💥💥💥મહા ક્વિઝ💥💥💥*
*૦૬/૦૭/૨૦૧૭               ગુરૂવાર*
*વિષય:* કંરટ ગુજરાત સરકારની યોજનાઓ અને જાહેરાતો
📮 *શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે થઈ?*
A    ૧ મે ૨૦૧૭✔
B     ૧૫ મે ૨૦૧૭
C     ૧ જૂન ૨૦૧૭
D     ૫ મે ૨૦૧૭
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *સોલર રૂફટોપ યોજના અંતર્ગત લાભાર્થી ને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્રારા કેટલી સહાય આપવા માં આવશે?*
A  ₹ ૧૦,૦૦૦ અને ૨૦,૭૦૦ પ્રતિ કિલોવોટ✔
B  ₹ ૧૦,૭૦૦ અને ૨૦,૭૦૦ પ્રતિ કિલોવોટ
C  ₹ ૧૫,૭૦૦ અને ૨૦,૭૦૦ પ્રતિ કિલોવોટ
D  ₹ ૨૦,૦૦૦ અને ૧૦,૦૦૦ પ્રતિ કિલોવોટ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *કેન્દ્ર સરકારના પર્યાવરણ - વન અને જળવાયુ પરિવર્તન વિભાગે ગુજરાતમા કઈ જગ્યાએ લાયન સફારી પાર્ક બનાવાની મંજૂરી આપી?*
A  સોનગઢ
B  રાજપરા
C  આંબરડી✔
D  માઢવડ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ખેતી બેન્કના પ્રથમ સેઈફ ડિપોઝીટ વોલ્ટ કયા શહેરમાં કાર્યરત થયું?*
A. મહેસાણા✔
B. બનાસકાંઠા
C. સાબરકાંઠા
D. ગાંધીનગર
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ગિફ્ટ સિટી ના ચેરમેન તરીકે હાલ કોણ ફરજ બજાવે છે?*
A.  સમીર માંકડ
B.  સુધીર માંકડ✔
C.  સંજય માંકડ
D.  સલીમ માંકડ
📮 *તાજેતર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેન્ટર ફોર થેલેસેમિયા-સિકલસેલ પ્રિવેન્શન માટે રેડક્રોસ સોસાયટી ભવનનું લોકાર્પણ કયા શહેરમા કરવામાં આવ્યું?*
A.  રાજકોટ
B.  ગાંધીનગર
C.  અમદાવાદ✔
D.  વડોદરા
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *સૌની યોજના હેઠળ જસદણના આંકડિયા ડેમમાં પાણી પહોંચાડવાનુંમાં આવ્યું. આ યોજના કઈ લીન્ક હેઠળ પુરી થઈ?*
A.  સૌની યોજના લીન્ક ૧
B.  સૌની યોજના લીન્ક ૨
C.  સૌની યોજના લીન્ક ૩
D.  સૌની યોજના લીન્ક ૪✔
📮 *તાજેતરમા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ની સ્થાપના કરવા કયા જિલ્લાને કેન્દ્ર સરકારે ₹ ૧૦ કરોડ ની સહાય આપી?*
A.  અમેરલી
B.  રાજકોટ
C.  દાહોદ
D.  નર્મદા✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલ પંપિગ સ્ટેશન દ્રારા કચ્છ ના કયા ડેમમા નર્મદાના નીર વહ્યાં?*
A.  તાપર ડેમ
B.  ટપ્પર ડેમ✔
C.  સૂવી ડેમ
D.  નીરોણા ડેમ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા 2016 -17 નો સાવિત્રીબાઇ ફૂલે મહિલા કલા/ સાહિત્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?* 
A.  હિમાની ચૌહાણ
B.  હિના ચૌહાણ
C.  હેતલ ચૌહાણ✔
D.  હર્ષા  ચૌહાણ
📮 *તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિન્ધુ દર્શન યાત્રા માટે જનારા યાત્રાળુ ને યાત્રિક દીઠ કેટલી સહાય ની જાહેરાત કરી છે?*
A. ₹૧૦૦૦૦✔
B. ₹૫૦૦૦
C. ₹૧૫૦૦૦
D. ₹૧૨૦૦૦
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *રાજ્ય સરકારે કયો પાક પકવતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટ ના ખર્ચમાં સહાય આપવાનો નિર્ણય કર્યો?*
A. બટાકા✔
B. ડુંગળી
C. ટામેટા
D. ઘઉં
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *રાજ્યમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો?*
A. ૨૦૦૩
B. ૨૦૦૫✔
C. ૨૦૦૭
D. ૨૦૦૯
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *૧૩મો કૃષિ મહોત્સવનો આરંભ ક્યાંથી કરવામાં આવ્યો?*
A. બનાસકાંઠા
B. દાહોદ
C. નડિયાદ✔
D. રાજકોટ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *રાજ્યમાં  ફક્ત મહિલાઓ માટેની GIDC કયાં શરૂ કરવામાં આવી?*
A. વાપી
B. વટવા
C. સાણંદ✔
D. અંકલેશ્વર
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *તાજેતરમાં ગુજરાત સરકારે કઈ એક કઠોળ માટે ટેકા ના ભાવ જાહેર કર્યા?*
A. તુવેર✔
B. ચણા
C. મગ
D. વટાણા
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસદર કેટલો છે*
A. ૧૨.૫૦%
B. ૧૩.૦૦%
C. ૧૪.૦૦%
D. ૧૧.૦૦%✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *૫૭મા સ્થાપના દિવસે અમદાવાદમા કયો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો?*
A. પ્રગતિશીલ ગુજરાત
B. વાઇબ્રન્ટ ગુજરાત
C. નિત્ય નૂતન ગુજરાત✔
D. આગે કદમ ગુજરાત
📮 *મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના આઠ યાત્રાધામોને 24 કલાક સ્વચ્છ રાખવાની યોજનાનો આરંભ ક્યાંથી કર્યો?*
A.  સોમનાથ✔
B.  ગિરનાર
C.  અંબાજી
D.  દ્વારકા
📮 *તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ઉદઘાટન દ્રારા સૌની યોજનાના તબક્કા ૧ અંતર્ગત બોટાદ જિલ્લાના કયા તળાવમાં નર્મદાના નીર વહ્યાં?*
A.  કૃષ્ણસાગર તળાવ✔
B.  રામકૃષ્ણ તળાવ
C.  ગઢડા તળાવ
D.  નિલકા તળાવ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *કલચરલ ફેસ્ટ 2017 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?*
A. રાજકોટ
B. અમદાવાદ
C. વડોદરા
D. સુરત✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *'બેટી બચાઓ, બેટી પઢાઓ' ઝૂંબેશ અંતર્ગત કયા ધોરણની વિધાર્થીનીઓને મફત શિક્ષણ અપાશે?*
A.  ૬ થી ૧૦
B.  ૯ થી ૧૨✔
C.  ૫ થી ૧૨
D.  ૧૧ થી ૧૨
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *સ્ટાર્ટ અપ ક્ષેત્રે સંશોધનમાં 'પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના' કેટેગરી અંતર્ગત ગુજરાત રાજ્યને કયા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યો?*
A.  જૂનાગઢ
B.  બનાસકાંઠા✔
C.  કચ્છ
D.  ડાંગ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ગુજરાત ગૌરવ દિન ૨૦૧૭ ની ઉજવણી ક્યાં કરવામાં આવી?*
A.  અમદાવાદ✔
B.  દાહોદ
C.  બોટાદ
D.   રાજકોટ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં કયા મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પ્રારંભ કર્યો?*
A.  બેચરાજી
B.  અંબાજી
C.  દ્રારકા
D.  સોમનાથ✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ગાંધીનગર ખાતે સ્ટેટ ફોર વાઈલ્ડ લાઈફની બારમી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા પક્ષી ની ઘટતી જતી વસ્તી ને બચાવવા માટે એક્શન પ્લાન બનાવનું કહ્યું?*
A.   સારસ
B.   ચાતક
C.   ગીધ✔
D.   ચકલી
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *'પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર' યોજના અંતર્ગત ગુજરાતના કયા જિલ્લામાં સૌપ્રથમ જેનેરીક સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો?*
A.  અમદાવાદ✔
B.  અમેરલી
C.  વડોદરા
D.  રાજકોટ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *તાજેતરમાં  જુનાગઢ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં 518 PSI ને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા તો આ મહાવિદ્યાલય કયા રાષ્ટ્રવીરના નામ સાથે જોડાયેલી છે?*
A.  ફિલ્ડ માર્શલ માણેક શા
B.  છેલભાઈ દવે✔
C.  એમ .એમ. અમરાવાલા
D.  નથ્થુરામ શર્મા
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *બી.ટી સવાણી કિડની હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કાર્ડ ધરાવતા પ્રતિદિન ૧૦૦ દર્દી ને ડાયાલીસીસની સારવાર આપવામાં આવે છે આ હોસ્પિટલ ક્યાં આવેલી છે?*
A. રાજકોટ✔
B. અમદાવાદ
C. ભરૂચ
D. ભાવનગર
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *મહાવીર સ્વામીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા અમદાવાદના રિવરફ્રન્ટ પર ભાવવિભોર રીતે સંપન્ન કરવામાં આવી?*
A.   ૨૬૧૬✔
B.   ૨૬૧૫
C.   ૨૬૧૭
D.    ૨૬૧૯
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વચ્છરાજ ધામને પ્રવાસન સ્થાન તરીકે વિકસાવાશેની જાહેરાત કરી તો આ ધામ કયા જિલ્લામાં આવેલું છે?*
A.  સુરેન્દ્રનગર✔
B.  અમરેલી
C.  જામનગર
D.   કચ્છ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *૮૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિક નું પેન્શન ₹૭૦૦ થી વધારી ને કેટલું કરવાની મુખ્યમંત્રી દ્રારા જાહેરાત કરવામાં આવી?*
A. ૧૦૦૦✔
B. ૧૧૦૦
C. ૧૨૦૦
D. ૧૪૦૦
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *'વિશ્વ આરોગ્ય દિન ' નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા ગુજરાતમાં પ્રત્યેક નાગરિક સુધી આરોગ્ય સુવિધા પહોંચે તે માટે કઈ યોજના નો આરંભ કરવામાં આવ્યો*?
A. આરોગ્ય સેતુ યોજના✔
B. સ્વાસ્થ્ય સેતુ યોજના
C.સ્વસ્થ ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત સેતુ યોજના
D.ગુજરાત અમૃતમ સેતુ યોજના
📮 *ગુજરાત સરકારે બાળકોને જન્મથી કોઈ બીમારી હોય તો તેના નિદાન માટે કઈ યોજના શરૂ કરી છે?*
A.  અમૃતમ સ્નેહ યોજના
B.  શિશુ સ્નેહ યોજના
C.  અટલ સ્નેહ યોજના✔
D.  દીનદયાળ સ્નેહ યોજના
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *અટલ સ્નેહ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે?*
A. ૨૫ ડિસેમ્બર ૨૦૧૬✔
B. ૨૫ એપ્રિલ ૨૦૧૭
C. ૨૫ મે  ૨૦૧૭
D. ૨૫ જાન્યુઆરી ૨૦૧૭
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે રાજ્યમાં કયા અંગ ની સારવાર માટે નેશનલ હેલ્થ મિશન -ગુજરાત અને સ્માઈલ ટ્રેઈન નામની NGO સાથે MOU થયા?*
A.  નાક અને કાન
B.  પગ અને હાથ
C.  કપાયેલા હોઠ અને આંગળી
D.  કપાયેલા તાળવા અને હોઠ✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *સેવા સેતુ કાર્યક્રમ ૨ તબક્કાનો આરંભ ક્યાંથી કરવામાં આવ્યો?*
A થાન, સુરેન્દ્રનગર
B નસવાડી, છોટા ઉદેપુર
C કુંભરીયા, અમેરલી✔
D ભિલોડા, અરવલ્લી
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ટપક સિંચાઈ યોજનાનો લાભ લેવા કેટલા ટકા સબસિડીની જાહેરાત કરવામાં આવી?*
A. ૭૫
B. ૭૦
C. ૮૫✔
D. ૮૦
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *ગુજરાતમાંથી કઈ સાલ સુધીમાં વાહકજન્ય રોગોને નાબૂદ કરવાનો નિર્ધાર કર્યો છે?*
A. ૨૦૧૯
B. ૨૦૨૦
C. ૨૦૨૨✔
D. ૨૦૨૫
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *વનબંધુ કલ્યાણ મેળો ક્યાં યોજાયો હતો?*
A અમેરલી
B દાહોદ 
C પંચમહાલ
D છોટા ઉદેપુર✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *રાજ્ય સરકારે કેટલા આદિજાતિ જિલ્લા માં અન્ન ત્રિવેણી યોજના હેઠળ વિધાર્થીનીઓના માતા- પિતા અને વાળીઓને અન્ન પૂરું પાડવાનો નિર્ણય લીધો?*
A. ૧૬
B. ૧૩
C. ૧૨
D. ૧૪ ✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *વનબંધુ કલ્યાણ યોજના ક્યારથી શરૂ થઈ હતી?*
A. ૨૦૦૬
B. ૨૦૦૫
C. ૨૦૦૪
D. ૨૦૦૭✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *આદિવાસી વિસ્તારમાં સિક્સસેલ એનીમિયાના દર્દીઓને માસિક કેટલાની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો?*
A. ₹૨૦૦
B. ₹૩૦૦
C. ₹૪૦૦
D. ₹૫૦૦✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
[06/07, 8:59 p.m.] Bhaumik: 📮 *જિલ્લા અદાલતના છત્ર હેઠળ વિવિધ ૧૦ અદાલતોનો પ્રારંભ ક્યા જિલ્લા માં કરવામાં આવ્યો?*
A. અરવલ્લી
B. મહીસાગર✔
C. છોટા ઉદેપુર
D. દાહોદ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
 📮 *ખનીજ ચોરી સામે ફરિયાદ માટેની મોબાઈલ એપ નું નામ જણાવો ?*
A GujMine✔
B Gujkhanij
C GujKhan
D GujFariyad
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *તાજેતરમાં કઈ મહાનગરપાલિકા ના ૫૦ વર્ષ પુરા થતાં ઊજવણી કરવામાં આવી હતી?*
A. સુરત✔
B. જામનગર
C. ભાવનગર
D. રાજકોટ
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
 📮 *ગાંધીનગરમાં વસંતોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી?*
A. હરણ ઉધાન
B. ઇન્દ્રોડા પાર્ક
C. સંસ્કૃતિકુંજ✔
D. મહાત્મા મંદિર
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *વિજય રૂપાણીએ 'તરસ મિલનની'  ગઝલ સંગ્રહનું વિમોચન કર્યું તે કયા કવિ છે?*
A.  મિલન શુક્લ✔
B.  મિલન શાહ
C.  મિલન પટેલ
D.  મિલન પાઠક
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
📮 *પંડિત દિનદયાળ જન્મશતાબ્દી નિમિતે વિજય રૂપાણીએ ' હું પંડિત દીનદયાળ બોલું છું' પુસ્તકનું વિમોચન કર્યું તે કયા કવિ એ લખ્યું છે?*
A. જીતેન્દ્ર ભાવસાર
B. જનક ભાવસાર
C. જયંત ભાવસાર
D. જગદીશ ભાવસાર✔
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
🎯 *નિશાન ચુક માફ ,નહીં માફ નીચું નિશાન*🎯
           
✍ *ભૌમિકભાઈ*
📞
💥💥 *GK Booster* 💥💥