Monday 14 August 2017

🔲 *TODAY MEGA QUIZ* 🔲

➖▪➖▪➖▪➖▪➖▪➖

🔲 *TODAY MEGA QUIZ* 🔲

💁🏻‍♂ *CURRENT AFFAIR FOR REVISION*

*TIME* ➖ 9:00 PM

*QUIZ BY* ➖ WARISH

➖▪➖▪➖▪➖▪➖▪➖

💁🏻‍♂ કેનેરા બેંક કયા શહેર માં પ્રથમ ડિજિટલ શાખા શરૂ કરી?

➖બેંગ્લોર

💁🏻‍♂ ઇઝરાયેલ પર્યાવરણ સુરક્ષા માટે કયો સેટેલાઇટ લોન્ચ કર્યો?

➖વિનસ

💁🏻‍♂ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશોસિયન ના પ્રમુખ તરીકે કોણ ચુંટાયા?

➖ધનરાજ નથવાણી

💁🏻‍♂ અર્જુન એવોર્ડ માટે કયા ગુજરાતી ક્રિકેટર ની પસંદગી કરવામાં આવી?

➖ચેતેશ્વર પૂજારા

💁🏻‍♂ નેપાળ મા નવા બનેલા ન્યાયધીશ નું નામ ?

➖ગોપાલ પ્રસાદ

💁🏻‍♂ સરકાર દ્વારા કોને પ્રસારણ મંત્રી નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો?

➖સ્મૃતિ ઈરાની

💁🏻‍♂ વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

➖૧૦ ઓગસ્ટ

💁🏻‍♂ ભારત મા ભ્રષ્ટાચાર કેસ માં પ્રથમ ક્રમે આવનાર રાજ્ય કયું?

➖મહારાષ્ટ્ર

💁🏻‍♂ કયા રાજ્ય મા શિક્ષકો માટે શાળા માં મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે?

➖હરિયાણા

💁🏻‍♂ ભારત ના કયા શહેર માં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ થશે?

➖બેંગ્લોર

💁🏻‍♂ સ્વિસ માં બ્લેક મની સાચવવામાં ભારત  વિશ્વ મા કયા નંબર પર છે ?

➖૮૮

💁🏻‍♂ લિવિંગ લેજેન્ડ ઓફ ધ યર આ વર્ષે આ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો.?

➖મિલ્ખા સિંહ

💁🏻‍♂ એશિયન એથલેટિક્સ ચેમ્પ.મા ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા હતા?

➖૧૨

💁🏻‍♂ ગુજરાત સરકાર દ્વારા બાળ ફિલ્મો ઉત્સવ કયા માહિનામાં ઉજવવા મા આવ્યો હતો?

➖જુલાઈ

💁🏻‍♂ જ્યારે ભારતીય ટીમ વિદેશ પ્રવાસ હોય ત્યારે બેટિંગ કોચ ની ભૂમિકા કોણ નિભાવે છે?

➖રાહુલ દ્રવિડ

💁🏻‍♂ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જીવન પર લખાયેલ પુસ્તક નું નામ?

➖ધ મેકિંગ ઓફ લીજેન્ડ

💁🏻‍♂ ભારત ના નાણાં મંત્રાલય ના આર્થિક બાબતોના સચિવ કોણ?

➖શુભાશ ચંદ્ર ગર્ગ

💁🏻‍♂ ભારતીય ક્રિકેટ ટીમ મા સહાયક કોચ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

➖સંજય બંગર

💁🏻‍♂ ફોરચ્યુંન મેગેઝિન ના ટોપ ૫૦૦ ની યાદી  મા ભારતની કઈ કંપની ને ટોપ ૨૦૦ મા સ્થાન મળ્યું?

➖ IOC

💁🏻‍♂ પ્રધાન મંત્રી વય વંદના યોજના સંચાલન નો વિશેષાધિકાર કઈ સંસ્થા ને અપાયો?

➖ LIC

💁🏻‍♂ ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન કોણ?

➖હેથર નાઈટ

💁🏻‍♂ ભારતીય બોક્સિંગ સંઘ ના અધ્યક્ષ?

➖અજય કુમાર

💁🏻‍♂ તાજેતર માં શ્રી નરેન્દ્ર મોદી એ કરેલી મન કી બાત કઈ આવૃતિ હતી?

➖૩૪

💁🏻‍♂ દેશ ની સંસ્થા DRDO દ્વારા પ્રથમ માનવરહિત ટેન્ક તૈયાર કરવામાં આવી હતી તેનું નામ?

➖મંત્રા

💁🏻‍♂ રાષ્ટ્રીય ઝંડા અંગીકાર દિવસ?

➖૨૨ જુલાઈ

💁🏻‍♂ ઉત્તર પ્રદેશ ના સ્વચ્છતા અભિયાન નો બ્રાન્ડ એમ્બેસેડર  કોણ બન્યું?

➖અક્ષય કુમાર

💁🏻‍♂ સરક્ષણ ક્ષેત્રે વધુ ખર્ચ કરવામાં ભારત વિશ્વ મા કયો નમ્બર છે?

➖પાંચમો

💁🏻‍♂ તાજેતર માં કયા રાજ્યમાંથી હદ્દપ્પિય સંસ્કૃતિના અવશેષો મળ્યા?

➖ઉત્તર પ્રદેશ

💁🏻‍♂ IOC ના નવા અધ્યક્ષ?

➖રાજીવ કુમાર

💁🏻‍♂ ONGC ના નવા અધ્યક્ષ ?

➖શશી શંકર

💁🏻‍♂ TIMES મેગેઝિન મા વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિ માં વડાપ્રધાન સિવાય ભારત ની બીજી કઈ વ્યક્તિ નો સમાવેશ કરાયો હતો.?

➖વિજય શેખર શર્મા

💁🏻‍♂ સ્વચ્છતા સરક્ષણ સર્વે ૨૦૧૭ મા ગુજરાત નું સુરત કયા સ્થાન પર છે?

➖ચોથા

💁🏻‍♂ તાજેતર માં ભારતીય સૈન્ય માટે કઇ એપ લોન્ચ કરવામાં આવી છે?

➖હમરાઝ

💁🏻‍♂ US એ ઉત્તર કોરિયા મા મુસાફિર પ્રતિબંધ મૂક્યો તે ક્યારથી અમલ માં આવશે?

➖૧ સપ્ટેમ્બર

💁🏻‍♂ ભારત ના પ્રથમ નોબેલ વિજેતા?

➖રવિન્દ્ર નાથ ટાગોર

💁🏻‍♂ ભારત ના ઍટરની જનરલ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

➖કે.કે.વેણુગોપાલ

💁🏻‍♂ unicef ના એમ્બેસેડર તરીકે કોણે નિમવામાં આવ્યા?

➖લીલી સિંહ

💁🏻‍♂ રાષ્ટ્રપતિ ના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

➖સંજય કોઠારી

💁🏻‍♂ મહારાષ્ટ્ર સરકારે તાજેતર મા કઈ પોર્ટલ લોન્ચ કરી?

➖MAHADBT

💁🏻‍♂ SIDBI ના ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

➖મોહમ્મદ મુસ્તુફા

💁🏻‍♂ કયા મહિના થી મૃત્યુ નોંધણી માટે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવશે.

➖ઓક્ટોબર

💁🏻‍♂ હાલ મા કેન્દ્રીય ગ્રાહક ખાદ્ય અને સાર્વજનિક મંત્રી?

➖ રામવિલાસ પાસવાન

💁🏻‍♂ભારત ના કેન્દ્રીય કૃષિ મંત્રી ?

➖રાધા મોહન સિંહ

💁🏻‍♂ ખેલ રત્ન એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી

➖દેવેન્દ્ર ઝઝરિયા

💁🏻‍♂ કયા દેશે વિદેશી નાગરિકો ને સ્થાયી નાગરિકતા પ્રદાન કરવાની મંજૂરી આપી?

➖ કતાર

💁🏻‍♂  ભારત સરકાર ની પહેલ અંતર્ગત કયા એરપોર્ટ ને ગ્રીન એરપોર્ટ તરીકે વિકસિત કરવામાં આવશે.?

➖ તિરુપતિ એરપોર્ટ

▪➖▪➖▪➖▪➖▪➖▪

🔲▪ જ્ઞાન કી દુનિયા ▪🔲

No comments:

Post a Comment