Monday 14 August 2017

*ðŸ’ĨQuiz & DebateðŸ’Ĩ*9-8-17

Gkexam app 3:
*💥Quiz & Debate💥*9-8-17

*1💥"Quit India"* સુત્ર કોણે આપ્યુ હતુ ?
*👉યુસુફ મહેરઅલી✅*

*2💥"Simon Go BacK"* સુત્ર કોણે આપ્યુ હતુ ?
*👉યુસુફ મહેરઅલી✅*

*3💥કરેંગે યા મરેગે(Do or Die)*
સુત્ર કોણે આપ્યુ હતુ ?
*👉મહાત્મા ગાંધીજી✅*

*4💥World Book Lover's Day* ક્યા દિવસે મનાવાય છે ?
*👉9 ઓગસ્ટ✅*

*5💥"આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસ"*  ક્યા દિવસે મનાવાય છે ?
*👉9 ઓગસ્ટ✅*

6💥 "ક્વિટ ઇન્ડીયા મુવમેન્ટ" ને કેટલા વર્ષ થયા ?
*👉75 વર્ષ✅*

7💥15મી ઓગસ્ટ 2017ના રોજ કેટલા મો સ્વાતંત્ર્ય દિવસ છે ?
*👉70 મો સ્વાતંત્ર્ય દિવસ✅*

8💥દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામા આવી ?
*👉જસ્ટીસ દિપક મિશ્રા✅*

9💥મધ્યરાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્રારા પ્રજા સાથે વાત કરવા ક્યા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી ?

*👉દિલ સે✅*
👉તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમની  જેમ રેડીયો પર સંબોધન કરશે

10💥ગુજરાતના ઇતિહાસ મા પ્રથમ વાર વિધાનસભાનું સત્ર વિધાનસભા સંકુલની બહાર ક્યા સ્થળે ભરાયુ ?

*👉મહાત્મા મંદિર✅*
👉હાલમા વિધાનસભાનુ રીનોવેશનનુ કામ ચાલતુ હોવાથી તાજેતરમા 8 અને 9 ઓગસ્ટ દરમિયાન બે દિવસીય સત્ર મહાત્મા મંદિરમા યોજાયુ

*✍🏻નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment