Monday 14 August 2017

🔲 *CURRENT UPDATE* 🔲

🔲 *CURRENT UPDATE* 🔲

➖➖➖➖➖➖➖➖➖➖➖

🗓 *આજીવિકા ગ્રામીણં એક્સપ્રેસ યોજના નો શુભારંભ કરવામાં આવ્યો.*🗓

➖▪➖▪➖▪➖▪➖▪➖

▪ *ભારત સરકાર દિન દયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આજીવિકા ગ્રામીણ એક્સ્પ્રેસ યોજના નામની એક નવી ઉપયોજના શરુ કરેલ છ*

▪ *આ યોજના અન્વયે સ્વ સહાયતા સમૂહના પછાત ક્ષેત્રોમાં સડક પરિવહન સેવાનું સચાલન કરશે.*

▪ *આ સેવાથી દેશના અંતરિયાળ ગામો માં પહોંચી શકવા માટે મદદ મળી રહેશે.*

▪ *આ યોજનાની સુરક્ષિત અને સસ્તી ગ્રામીણ પરિવહન સેવાઓ પૂરી પાડી શકાશે.*

▪ *AGEY શરૂઆતમાં દેશમાં 250 વિભાગોમાં પાયલોટ પ્રોજેક્ટ પર શરુ કરવામાં આવશે.*

▪ *હાલ નરેન્દ્ર સિંહ તોમર ગ્રામીણ વિકાસ મંત્રાલયના કેબીનેટ મંત્રી છે.*

▪➖▪➖▪➖▪➖▪➖▪

🔲🗓 *જ્ઞાન કી દુનિયા* 🗓🔲

▪➖▪➖▪➖▪➖▪➖▪

No comments:

Post a Comment