Monday 14 August 2017

🔲▪ *જ્ઞાન કી દુનિયા*▪🔲

🔲▪ *જ્ઞાન કી દુનિયા*▪🔲

➖▪➖▪➖▪➖▪➖▪➖

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના* તા.૧/૪/૧૯૬૩

➖ *ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી* ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

➖ *ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર* અમદાવાદ

➖ *ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ* મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

➖ *ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ* શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત* ૧૮૭૨મા

➖ *ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા* તાતરખાન

➖ *ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત* અકબરે કરી.

➖ *ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત* ૧૮૫૪માં

➖ *ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ* કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત* તા.૩૧/૫/૧૯૭૧

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક* રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત* ૧૮૮૬માં, અમદાવાદ

➖ *ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ* શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

➖ *ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત* ૧૯૭૫માં

➖▪➖▪➖▪➖▪➖▪➖

🔲▪ *જ્ઞાન કી દુનિયા* ▪🔲

➖▪➖▪➖▪➖▪➖▪➖

No comments:

Post a Comment