Wednesday 5 April 2017

🍃🍂 પન્નાલાલ પટેલ 🍂🍃

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿
💐🙏🏻 Today Death 🙏🏻💐

🍃🍂 પન્નાલાલ પટેલ 🍂🍃

⏰જન્મઃ
✔૭/૫/૧૯૧૨

⏰વતનઃ
✔માંડલી (રાજસ્થાન )

⏰પિતાઃ
✔નાનાલાલ પટેલ

⏰માતા :
✔હીરાબા

⏰ભાઇ-બહેન :
✔બે ભાઇઓ અને બે બહેનો

⏰ભાઇઓ  :
✔કોદરભાઇ અને હરીભાઇ

⏰અભ્યાસઃ
🔜પ્રાથમિક શિક્ષણ :  માંડલી ગામમાં ગબા ગોરની શાળામાં

🔜ત્યાંથી મેઘરજ ગયા .

⏰વ્યવસાયઃ
🔜કારકુનની નોકરી અમદાવાદમાં; વેઅર હાઊસના મેનેજર તરીકે
🔜ઓઇલમેનનીનોકરી દૂધેશ્વર અમદાવાદ ;ઇલેકિટ્‌સિટી કંપનીમાં.

⏰વિશેષતા:
🔜 શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક-૧૯૫૦

🔜(ભારતીય જ્ઞાનપીઠ પુરુરસ્કાર . [માનવીની ભવાઇ-૧૯૮૫ માં.]

⏰કૃતિઓઃ

🛍નવલકથાઃ
👁‍🗨વળામણાં
👁‍🗨મળેલાજીવ
👁‍🗨ભીરુસાથી
👁‍🗨 યૌવન
👁‍🗨સુરભિ
👁‍🗨માનવીની ભવાઇ
👁‍🗨પાછલેબારણે
👁‍🗨ના છૂટકે
👁‍🗨 ફકીરો
👁‍🗨ભાગ્યનાં ભેારું
👁‍🗨નવું લોહી
👁‍🗨પડઘા અને પડછાયા
👁‍🗨મનખાવતાર
👁‍🗨અમે બે બહેનો
👁‍🗨કરોળિયાનું જાળું
👁‍🗨આંધી અપાઢની
👁‍🗨વળીવતનમાં
👁‍🗨મીણ માડીનાં માનવી
👁‍🗨નગદનારાયણ
👁‍🗨ઘમ્મર વલોણું
👁‍🗨 પ્રણયનાં જૂજવાં પોત
👁‍🗨 કંકું
👁‍🗨અજવાળી
👁‍🗨રાતઅમાસની
👁‍🗨અલ્લડ છોકરી
👁‍🗨ગલાલસિંહ
👁‍🗨એક અનોખીન પ્રીત
👁‍🗨મરકટલાલ
👁‍🗨એકલો
👁‍🗨નથી પરણાં નથી -કુંવારાં
👁‍🗨પાર્થને કહેા ચડાવે બાણ
👁‍🗨રામે સીતાને માર્યા જો
👁‍🗨અંગારો

🛍ટૂંકી વાર્તા :
👁‍🗨સુખ દુઃખના સાથી
👁‍🗨જીવો દાંડ
👁‍🗨 પાનેતરના રંગ
👁‍🗨સાચાં શમણાં
👁‍🗨મનનાં મોરલા
👁‍🗨દિલની વાત
👁‍🗨દિલસો
👁‍🗨રંગ મિનારો
👁‍🗨તિલોમા
👁‍🗨વટનો કટકો
👁‍🗨વાત્રકને કાંઠે
👁‍🗨લખ ચોચાસી 
👁‍🗨ઓરતા
👁‍🗨કોઇ દેશી કોઇ પરદેશી
👁‍🗨આસમાનની નજર
👁‍🗨બિન્ની
👁‍🗨છણકો
👁‍🗨ઘરનું ઘર
👁‍🗨ત્યાગી
👁‍🗨અનુરાગી
👁‍🗨પારેવડાં
👁‍🗨 ધરતી આભનાં છેટાં

🛍નાટક :
👁‍🗨 જમાઇ રાજ
👁‍🗨ચાંદો શેં શામળો
👁‍🗨ઢોલિયા સાગ સીસમના
👁‍🗨કંકણ
👁‍🗨સપનાનો સાથી
👁‍🗨અલ્લડ છોકરી
👁‍🗨સ્વપ્ન
👁‍🗨અણવર
👁‍🗨ભણે નરસૈંયો

🛍સંપાદનઃ 
👁‍🗨કડવો ઘૂટડો
👁‍🗨વીણેલી નવલિકાઓ
👁‍🗨 પન્નાલાલનો વાર્તાવૈભવ

🛍અન્યગ્રંથો :
👁‍🗨અલપઝલપ
👁‍🗨પૂર્વયોગનું આચમન

💐અવસાનઃ ૬ એપ્રિલ ૧૯૮૯

😊સમીર પટેલ 😊
📮જ્ઞાન કી દુનિયા 📮

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

⏰ ૬ એપ્રિલ
🌿ચં. ચી. મહેતા
                 
🍃🔜ગુજરાતી કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક ચંદ્રવદન ચીમનલાલ (ચં. ચી. મહેતા) નો જન્મ તા. ૬/૪/૧૯૦૧ના રોજ સુરતમાં થયો હતો.

🍃🔜પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને  માધ્યમિક શિક્ષણ સુરતમાં મેળવ્યું હતું.

🍃🔜 ઈ.સ.૧૯૧૯માં મૅટ્રિક ની પરીક્ષા પાસ કરી ઈ.સ.૧૯૨૪ માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. પાસ થયા.

🍃🔜 ઈ.સ.૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા.

🍃🔜 મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે સેવા આપી હતી.

🍃🔜નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંકળાયેલ રહ્યા હતા.

🍃🔜તેમણે ‘અખો’ , ‘મૂંગી સ્ત્રી’ , ‘અખો વરવહુ અને બીજાં નાટકો’ , ‘આગગાડી’, ‘રમકડાંની દુકાન’ , ‘નર્મદ’ , ‘નાગાબાવા’ , ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ , ‘સીતા’, ‘શિખરિણી’ , ‘પાંજરાપોળ’ , ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ , ‘રંગભંડાર’ , ‘સોનાવાટકડી’ , ‘માઝમરાત’ , ‘મદીરા’ (મિડિયા) , ‘કિશોર નાટકો’- ભા. 1-2 , સતી’ (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ , ‘ધરાગુર્જરી’, ‘અંદર અંદર’ , ‘સંતાકૂકડી’  જેવા  ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે.

🍃🔜નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે.

🍃🔜તેમણે ‘યમલ’ ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે.

🍃🔜‘ચાંદરણાં’ બાલગીતસંગ્રહ છે તો ‘રતન’  સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય છે.

🍃🔜‘ખમ્મા બાપુ’ અને ‘વાતચકરાવો’ કથાસંગ્રહો છે; તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે.

🍃🔜એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે.

🍃🔜 ઈ.સ.૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પસંદગી થઇ.

🍃🔜 ઈ.સ.૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ.સ.૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક અને ઈ.સ.૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર કર્યો.

🍃🔜આ ઉપરાંત ઈ.સ.૧૯૭૧માં સાહિત્યઅકાદમી, દિલ્હી નો પુરસ્કાર પણ એનાયત થયો હતો.

🌺સમીર પટેલ 🌺
🥀🎈જ્ઞાન કી દુનિયા 🎈🥀

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿
🌹 Today Birth

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

⏰જન્મઃ
✔ ૬ / ૪ / ૧૯૦૧

⏰જન્મસ્થળઃ
✔સુરત

⏰વતનઃ
✔ સુરત

⏰પિતાઃ
✔ ચીમનલાલ મહેતા

⏰અભ્યાસઃ
🔜માધ્યમિક શિક્ષણ સુરતમાંથી,

🔜બી.એ મુંબઇ એલ્ફિન્સ્ટ કોલેજ માંથી.

⏰વ્યવસાયઃ 
🔜વડોદરા મહારાજા સયાજીરાવ યુનિ.સંચાલિત ડાન્સ અને ડામેટિકલ કોલેજના અઘ્યાપક

🛍કૃતિઓઃ

👁‍🗨‘અખો’ (૧૯૨૭),
👁‍🗨 ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭),
👁‍🗨‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩),
👁‍🗨‘આગગાડી’ (૧૯૩૩),
👁‍🗨‘રમકડાંની દુકાન’ (૧૯૩૪)
👁‍🗨‘નર્મદ’ (૧૯૩૭),
👁‍🗨 ‘નાગાબાવા’ (૧૯૩૭),
👁‍🗨‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭),
👁‍🗨 ‘સીતા’ (૧૯૪૩),
👁‍🗨‘શિખરિણી’(૧૯૪૬),
👁‍🗨‘પાંજરાપોળ’ (૧૯૪૭),
👁‍🗨 ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧),
👁‍🗨‘રંગભંડાર’ (૧૯૫૩),
👁‍🗨‘સોનાવાટકડી’ (૧૯૫૫),
👁‍🗨‘માઝમરાત’ (૧૯૫૫),
👁‍🗨‘મદીરા’(મિડિયા) (૧૯૫૫),
👁‍🗨 ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬),
👁‍🗨‘હોહોલિકા’ (૧૯૫૭),
👁‍🗨‘કપૂરનો દીવો’ (૧૯૬૦),
👁‍🗨‘પરમ માહેશ્વર’ (૧૯૬૦),
👁‍🗨 ‘સતી’ (૧૯૬૦),
👁‍🗨 ‘કરોળિયાનું જાળું’(૧૯૬૧),
👁‍🗨 ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬),
👁‍🗨‘ધરાગુર્જરી’ (૧૯૬૮),
👁‍🗨 ‘અંદર અંદર’ (૧૯૬૯),
👁‍🗨‘અબોલા રાણી’ (૧૯૭૨),
👁‍🗨 ‘સંતાકૂકડી’ (૧૯૭૨),
👁‍🗨‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪),
👁‍🗨 ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).
👁‍🗨 ‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો 
👁‍🗨‘મંગલમયી’ (૧૯૭૫)
👁‍🗨‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪),
👁‍🗨‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘સફર ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨),
👁‍🗨 ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨 ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧),
👁‍🗨 ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩)
👁‍🗨‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬)
👁‍🗨 ‘લિરિક’ (૧૯૬૨),
👁‍🗨 ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્યરંગ’ (૧૯૭૩),
👁‍🗨 ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪),
👁‍🗨 ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’(૧૯૭૪),
👁‍🗨‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫),
👁‍🗨 ‘વાક્’ (૧૯૭૫)

🔊પ્રખ્યાત કાવ્ય

🌿મા‘ વ્હલી માતા ! શિશુસમયમાં બોલતો કાલું

🌿ચાંદાપોળી-વિવિધ રમયને દીધ લ્હાણી અનેરી . ’

💐અવસાનઃ ૮ / ૫ / ૧૯૯૧

😊સમીર પટેલ 😊
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

🔯🔯બ્રહ્યોસ સુપર સોનીક ક્રુઝ મિસાઇલ🔯🔯

બ્રહ્યોસ સુપર સોનીક ક્રુઝ મિસાઇલ :-

👉 ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્ધારા બ્રહ્મોસ સુપરસોનીક ક્રુઝ મિસાઇલ નુ સફળ પરિક્ષણ કરાયુ.

👉 આ પરિક્ષણ ઓરિસ્સા સથીત ચાંદિપુરમાં અેકીકૃત પરિક્ષણ રેન્જ થી મોબાઇલ લોન્ચર દ્ધારા કરાયુ હતુ

👉 બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ શ્રેણીની પ્રથમ ક્રુઝ મિસાઇલ આઇ.અેન.અેસ. રાજપુત સાથે ૨૦૦૫ માં ભારતીય નૌસેનામા સામેલ કરાઇ હતી

🍋ચંદ્ર યાન -૧ 🍋

🍋ચંદ્ર યાન -૧ 🍋

👉 ભારત દ્ધારા ચંદ્ર મીશન પર મોકલાયેલું લાપતા ચંદ્ર યાન નાસા દ્ધારા શોધી કઢાયુ.

👉 ઇસરો દ્ધારા આ યાન અોકટોબર ૨૦૦૮ ના રોજ પ્રક્ષેપીત કરાયુ હતુ તેમજ અોગષટ ૨૦૦૯ મા સંપકઁ તુટયો હતો.

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩મહાપુરુષો નાં સમાધિ સ્થળો
રાજઘાટ – મહાત્મા ગાંધી
શાંતિવન – જવાહરલાલ નેહરુ
વિજયઘાટ – લાલ બહાદુર શાસ્ત્રી
શક્તિસ્થળ – ઇન્દિરા ગાંધી
અભયઘાટ – મોરારજી દેસાઈ

કિસાનઘાટ – ચૌધરી ચરણસિંહ

વીર ભૂમિ – રાજીવ ગાંધી

મહાપ્રયાણ ઘાટ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

નારાયણ ઘાટ – ગુલઝારી લાલ નંદા

સમતા સ્થળ – જગજીવનરામ

ચેત્રા ભૂમિ – ડૉ. બી. આર. આંબેડકર

એકતા સ્થળ – જ્ઞાની જૈલ સિંહ

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

🍃🍂 રામ નવમી 🍂🍃

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🍃🍂 રામ નવમી 🍂🍃

⏰મહત્વ
✔રામનો જન્મ
✔રામ અને સીતાના લગ્ન

🐾ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો.

🐾 તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.

🐾 શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

🐾આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.

🐾આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું.

🐾 આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

🐾શ્રીરામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે.

🐾 ‘રામનામ’ અદ્ભુત સંજીવની છે, અમોધ શસ્ત્ર છે, મહાન શક્તિ છે.

🐾એકવાર ‘રામ’ના સ્મરણથી માણસનો ઉદ્ધાર થઈ જાય છે.

🐾 ‘રામ’ ને બદલે ‘મરા મરા’ બોલનાર વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો.

🐾અાપણને ખબર છે કે સપ્તર્ષિઅોઅે અા લૂંટારાને ‘રામ નામ’નો મહિમા સમજાવ્યો, તેને તેની લગની લાગી.

🐾રોમ રોમમાંથી રામ-રામ-મરા-મરાનો જાપ થઈ રહ્યો, શરીર પર માટીના રાફડા એટલે સંસ્કૃતમાં ‘વાલ્મીક’ જામ્યા, તેથી બન્યા વાલ્મીકિ.

👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨
🌺👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌺

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🐾રામનવમીના દિવસે અાપણે ઉપવાસ કરીઅે, અાખો દિવસ શ્રીરામની સમીપ રહીઅે તો તે ચોવીસ કલાકનો સાચો ઉપવાસ કહેવાય.

🐾તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે કારણ કે પ્રભુ રામ અે સંસારનો વિશ્રામ છે. જીવ માત્ર રામને શોધતો રહે છે કેમ કે ‘રામ’ ન મળે તો અારામ કે વિરામ બંને ન મળેને!

🐾‘રામ’ શબ્દમાં ૨, અ, મ – અા ત્રણ અક્ષરો છે. ‘ર’ અે અગ્નિનું બીજ છે. તે શુભ અશુભ કર્મને બાળી નાખે છે.

🐾 ‘અ’ અે સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે.

🐾 ‘મ’ અે ચંદ્રનું બીજ છે તે ત્રિવિધ તાપ, અાદિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને હરે છે.

🐾 ‘ર’ કાર બ્રહ્મમય છે. ‘અ’ કાર િવષ્ણુમય છે અને ‘મ’ કાર શિવમય છે.

🐾અા રીતે ‘રામનામ’ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું સાક્ષા્ત સ્વરૂપ છે. ‘રામનામ’ અે તો ‘અોમકાર’ સમાન છે. અોમકાર જ બ્રહ્મા છે, અોમકાર અાત્મારૂપ છે, અોમકારની ઉપાસના, શ્રીરામ નામની સાધના, પરમધામની ચૈત્રીનવરાત્રી અારાધના અે સાધકો માટે સાક્ષાત્કારનું સાધન છે.

🐾ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હોવાથી રામાયાણમાં આવેલી રામકથામાં અાપણે ડૂબી જઈઅે. રામાયણનાં ચરિત્રોનો પ્રતિકાર્થ ગુરુજીના શબ્દોમાં જ જોઈઅે.

🐾‘રામ અાનંદ સ્વરૂપ છે, સુખનું મૂળ છે, સત્ ચિત્ અાનંદ છે, તે અાપણા હૃદયમાં રમણશીલ છે. એટલે જ જે રામના ચરિત્રનું અાપણે રામાયણમાં અધ્યયન કરીઅે છીઅે, તે વાસ્તવમાં અાપણું પોતાનું િવશુદ્ધ અાત્મસ્વરૂપ છે.

🐾તો જેમની સાથે રામનાં લગ્ન થાય તે સીતા કોણ છે? તે સાક્ષાત્ શાંતિ છ, વિદેહસુતા છે, સહચારિણી છે, પરમશાન્તિ છે, અાપણા અાનંદ સ્વરૂપની નિત્યસંગિની છે.

🐾 અયોધ્યા અાપણો હૃદયપ્રદેશ છે જ્યાં શાંતિ અને અાનંદ એક સાથે રહે છે. રામાયણમાં રાવણ અને કુંભકર્ણને હણવા રામચંદ્રજીને સમુદ્ર અોળંગવો પડ્યો. અા સમુદ્ર અવિદ્યા અને અવિવેકનો મહાસાગર છે.

🐾અાપણી અંદર બેઠેલા શત્રુઅોને નષ્ટ કરવા અાપણે તેને અોળંગવો જ પડે! રુચિ, અરુચિ, ઇચ્છા, ક્રોધ અે બધા અંતઃકરણમાં બેઠેલા અાપણા જ શત્રુઅો છે.

🐾અાપણા હૃદયમાં પેસી ગયેલી અા અવાંછિત વૃત્તિઅોને અાપણે કાઢી મૂકીઅે તો જ અાપણને પૂર્ણ શાંતિની પ્રાપ્તિ થઈ શકે.’

🐾રામને જ્ઞાનનું સ્વરૂપ અને સીતાજીને ભક્તિ પણ કહેવાય છે. રાવણ અવિદ્યા અને અવિવેક, અહં અને અભિમાનનો સાક્ષાત્ અવતાર છે, જેનો વધ કેવળ રામ જ કરી શકે, કેમ કે રામ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે.

🐾 લક્ષ્મણ વૈરાગ્યના, ભરત પ્રેમના અને શત્રુઘ્ન નિષ્કામ સેવાના સાક્ષાત્ અવતાર છે.

🐾 હનુમાનજી ભક્તિ, સમર્પણ, સેવા, વૈરાગ્ય, શક્તિ, વિનય, જ્ઞાન અને બધા સદ્ગુણોના સાક્ષાત્ અવતાર છે.

🐾રામસેનાના બીજા વાનરો અાપણા અનેકાનેક વિચારોનું પ્રતીક છે, જેમાંના કેટલાક પરમાત્મા તરફ નિરંતર ખેંચાતા નથી. અાધ્યાત્મિક નિયમોના અનેક રૂપોનું પણ વિચારો પ્રતિનિધિત્વ કરે છે, જેમ જપ, પવિત્રતા, દાન અાપણે ફક્ત અાધ્યાત્મિક પ્રયોજનથી જ નથી કરતા! પણ અામ કરવું જોઈઅે નહીં.

🐾અાપણો સમગ્ર અાધ્યાત્મિક પ્રયત્ન કેવળ પ્રભુ પ્રાપ્તિને સમર્પિત હોવો જોઈઅે. પ્રતિષ્ઠા, સમૃદ્ધિ અથવા સત્તા મેળવવા અાવો પ્રયત્ન ન કરાય.

🐾અાપણે જે કરીઅે તે બધું નારાયણ ભગવાન માટે જ કરું તેવો ભાવ રાખીને અાપણે અાપણાં સઘળા કામ કરીઅે તો અાપણને સાચું રામરાજ્ય, પ્રસન્નતા, શાંતિ, સુખ અને સમૃદ્ધિનું સામ્રાજ્ય નિશ્ચિત પ્રાપ્ત થાય.

🐾ગુરુદેવની અાંખોથી જોઈઅે તો રામાયણ અાદર્શ જીવનનું સાક્ષાત દૃષ્ટાંત છે. રામાયણમાં બધા પ્રકારનું જ્ઞાન છે તો છે જ પણ તે ઉપરાંત અાજના અભ્યાસ ક્રમના અર્થશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, મેનેજમેન્ટ સાયન્સ અને મોટીવેશન બધું જ રામાયણમાં છે.

🐾રામાયણ વેદોનું જ રૂપાંતર છે. અા અેક એવો શાસ્ત્રીય ગ્રંથ છે જેમાં અાત્મજ્ઞાન પ્રગટ કરવામાં અાવ્યું છે. એટલે જ કહ્યું છે કે જે બધાના હૃદયમાં રમણ કરે છે તે રામ છે.

☂🎁સમીર પટેલ 🎁☂
💐👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨💐

🏏🏏BCCI અેવોડઁ ૨૦૧૭🏏🏏

BCCI અેવોડઁ ૨૦૧૭

👉 BCCI અેવોડઁ અે " બોડઁ અોફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્ધારા અેનાયત થ થતો વાર્ષિક અેવોડઁ છે.
👉  છેલ્લા વર્ષ દરમિયાન ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડી ક્રિકેટર ને અેનાયત કરવામા આવે છે.
👉  BCCI  નો અેવોડઁ સમારોહ ૮ માચઁ ૨૦૧૭ ના રોજ બેંગલોર ખાતે યોજાયો હતો.
👉  જેમા વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટરોને આ અેવોડઁ અેનાયત થયો હતો.

BCCI અેવોડઁ ૨૦૧૭ ના વિજેતા ખેલાડીઅો:

૧.કનઁલ સી.કે.નાયડુ અેવોડઁ (BCCI નો લાઇફટાઇમ અચીવમેંટ અેવોડઁ)
👉રાજિનદર ગોયલ અને પદમાકર શિવાલકર
૨.BCCI  લાઇફ ટાઇમ અેચીવમેંટ અેવોડઁ (મહિલા)
👉શાંતા રંગાસવામી (ભુતપુર્વ મહિલા કેપ્ટન )
૩.પોલી ઉમરીગર અેવોડઁ (વર્ષ ના શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ક્રિકેટર ને અપાતો અેવોડઁ)
👉વિરાટ કોહલી (૩ વખત સૌથી વધુ)
૪.દિલિપ સરદેસાઇ અેવોડઁ (વિદેશી ધરતી પર શ્રેષ્ઠ પ્રદર્શન માટે અપાતો અેવોડઁ)
👉આર.અશ્વિન
(વેસ્ટ ઇન્ડિઝ સામે દ્ધિપક્ષીય સિરિઝમાં શ્રેષ્ઠ દેખાવ માટે)
૫.લાલા અમરનાથ અેવોડઁ
(રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક વન ડે સિરિઝમાં શ્રેષ્ઠ અોલરાઉનડર ને અપાતો અેવોડઁ)
👉 અક્ષર પટેલ (ગુજરાતી )
👉 જલજ સકસેના(ઉત્તર પ્રદેશ)
૬.અેન.કે.પી. સાલવે અેવોડઁ (કુચ બિહાર ટ્રોફી મા સવાઁધીક વિકેટ-રન માટે અપાતો અેવોડઁ)
👉 નિનાદ રાઠવા (બરોડા ટીમ નો ખેલાડી)
👉 અરમાન જાફર (મુંબઇ ટીમ નો ખેલાડી)