Wednesday 1 February 2017

💐ભારત ના રાષ્ટ્રપતિ💐

😘: 💐ભારત ના રાષ્ટ્રપતિ💐

💐રાષ્ટ્રપતિ પદનુ અસ્તિત્વ દેશના બંધારણની કલમ ૫૨(બાવન) ને આભારીદેશના પ્રથમ નાગરીક, બંધારણીય વડા છે.

💐દેશના શસ્ર દળના વડા છે.

💐દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે ચુંટાય છે.

💐સમગ્ર દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.

💐દેશના બંન્ને ગ્રુહોના સાંસદો, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વ્રારા મતદાન.

વિધાન પરિષદના સભ્યો અને રાષ્ટ્રપતિ એ નિયુક્ત કરેલા રાજ્ય સભાના સભ્યો મતદાન કરી શકતા નથી.

😘: 👇👇👇👇👇👇👇👇👇
⏳રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષપણે યોજાય છે.

⏳સંસદ કે વિધાન સભાની બેઠકો ખાલી હોવા છતાં ચુંટણી યોજાય છે.

⏳રાષ્ટ્રપતિ બંધારણની કલમ નં ૧૭૨(૧), ૧૭૪(૬), ૩૫૬(૧) હેઠળ એકથી વધુ વિધાનસભાને વિખેરી મતદાન મંડળોની સરંચના બદલી શકે.

⏳સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચુંટણીમં ભાગ લઇ શકે.

⏳કલમ ૫૬(૧)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાળ સંભાળે ત્યાં સુધી જુના રાષ્ટ્રપતિ ચાલુ રહે છે.

⏳રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચુંટણી મોકુફ રાખી શકાતી નથી.

⏳મુદત પુરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામુ બહાર પાડવુ પડે છે.

⏳કલમ ૬૨(૧) માં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુંટણી પુરી કરવી પડે છે.

💚💚જાનવા જેવુ💚💚

💚💚જાનવા જેવુ💚💚

💙 ગેંડાનું વજન બે હજાર કિલો જેટલું હોય છે.

💜 દુનિયાનું સૌથી મોટું પાણીમાં તરી શકનાર પક્ષી પેંગ્વિન છે.

💛સૌથી વધુ ઝીબ્રા આફ્રિકામાં જોવા મળે છે.

❤એક મધમાખીને ૫૦૦ ગ્રામ મધ તૈયાર કરવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે ફૂલોની જરૂર પડે છે.

💚 મોર તેતર, ગરૂડ વગેરે પક્ષી ઉપર નાગના ઝેરની અસર થતી નથી.

💙માખીના પગમાં સ્વાદેન્દ્રિય હોય છે, જેનાથી તે ખોરાકને ઓળખે છે.

💜વંદાનું માથું કાપી નાખ્યાા પછી તેનું ધડ દિવસો સુધી જીવતું રહે છે.

💛ઊધઇ લાકડું કોરી ખાય છે. તેના આંતરડામાં થતાં બૅકટેરિયા લાકડું પચાવે છે.

❤અજગરના દાંતમાં સાપ જેવી વિષગ્રંથી હોતી નથી.

💚મધમાખીઓને છ પગ હોય છે.

🔜વિજ્ઞાન માપવાના સાધન- ૭🔜

😘: 🔜વિજ્ઞાન માપવાના સાધન- ૭🔜

🏠કિલનોમીટર :ઢાળ માપક સાધન
કાયોમીટર :અતિ નિમ્ન તાપ માપક સાધન

🏠ગેલ્વેનોમીટર :વીજમાપક સાધન

🏠ગોનિયોમીટર :કોણ માપક સાધન

🏠ગોસમીટર :ચુંબકત્વ માપક સાધન

🏠ગ્રેવિમીટર :ગુરુત્વ માપક સાધન

🏠ડેન્સીમીટર :ઘનતા માપક સાધન

🏠પિરહેલિયોમીટર :સૂર્યકિરણ માપક સાધન

🏠પ્લુવિયોમીટર :વર્ષામાપક સાધન

🏠પાયરોમીટર :ઉચ્ચતાપ માપક સાધન

🏠પ્લેનિમીટર :સમતલ ફલ માપક સાધન

😘: 🌷🌷વિવિધ સાધન માપન

==>  પવનની ગતિ – એનોમીટર
==>  હવામાંનો ભેજ – હાઈગ્રોમીટર

==>  દરિયાની ઉંડાઈ - ફેધોમીટર
==>  વિમાનની ગતિ - નોટ (knot)

==>  જમીનથી ઉડતા વિમાનની ઉંચાઇ – ઓલ્ટિમીટર

==>  ભૂકંપની તીવ્રતા માપવા - સિસ્મોગ્રાફ

==>  હવાનું દબાણ માપવા - બેરો મીટર

==>  વિદ્યુતપ્રવાહનું દબાણ માપવા - વોલ્ટમીટર

==>  વિદ્યુતપ્રવાહના પૃથ્થકરણ માટે - વોલ્ટામીટર

==>  પ્રકાશની તરંગ લંબાઈ - સ્પેક્ટ્રોમીટર

==> દ્રષ્ટિ ક્ષમતા માપવા – ઓપ્ટોમીટર

==>  વનસ્પતિને થતી સંવેદના દર્શાવતુ સાધન – કેશ્કોગ્રાફ

==> વરસાદ માપવાનું સાધન – રહીનોગેજ

💈વર્લ્ડ💈


😘: 💈વર્લ્ડ💈

🎓·ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ ૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થયો હતો.

🎓દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.

🎓માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ થઈ હતી.

🎓પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે.

🎓વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ ગેન્જી’જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ ૧૦૦૭માં લખી હતી.

🎓દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.

😘: ⌛આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું જોડાણ નથી ધરાવતા.

⌛મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ કરવી તેને ગુનો માનવામાં આવે છે.

⌛વિશ્વમાં સૌથી વધુ સમાચારપત્રો અમેરિકા અને કેનેડામાં પ્રકાશિત થાય છે.

⌛વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું અટકામાનું રણ છે.

⌛મોસ્કોની એક કંપનીએ બ્રેડના પેકેટમાં મરેલો ઊંદરભૂલથી પેક કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલરૂ. 7 કરોડચૂકવવા પડયા.

⌛વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે.

⌛એનુંવજન બાવીસો કિલો છે.

⌛આ પુસ્તક ૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !

⌛પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે નાના-મોટા ટાપુઓ આવેલા છે.

😘: 🐎 વલ્ડ 🐎

🗼ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.

🗼વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.

🗼ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ હતી.

🗼વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલપ્રદેશના ધરમશાલા ખાતે આવેલું છે.

🗼દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪ મીટરનીઊંચાઈ ધરાવે છે.

🗼૧૮૯૩માં આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

🗼એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર માનવામાં આવે છે.

🗼રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.

🎄ટેક્નોલોજી🎄

🎄ટેક્નોલોજી🎄

🎄૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.

🎄એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.

🎄પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.

🎄રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.

🎄ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.

🎄ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.

🎄સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાનમાત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટેતેમણે કરેલી વિનંતી હતી.

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🐰૧.બ્રહ્મ વિવાહ:પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ

🐰૨.દૈવ વિવાહ:યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ

🐰૩.પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ

🐰૪.આર્ષ વિવાહ:એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ

🐰૫.ગાંધર્વ વિવાહ:કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ

🐰૬.આસુર વિવાહ:કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ

🐰૭.રાક્ષસ વિવાહ:કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ

🐰૮.પિશાચ વિવાહ:કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ