Wednesday 1 February 2017

๐ŸŽ„เชŸેเช•્เชจોเชฒોเชœી๐ŸŽ„

🎄ટેક્નોલોજી🎄

🎄૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.

🎄એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.

🎄પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.

🎄રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.

🎄ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.

🎄ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.

🎄સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાનમાત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટેતેમણે કરેલી વિનંતી હતી.

No comments:

Post a Comment